Just In
ઝેડટીઈ નુબિયા એમ2 લાઈટ, 16 મેગાપિક્સલ કેમેરા, કિંમત 13,999 રૂપિયા
ઝેડટીઈ નુબિયા એમ2 લાઈટ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થઇ ચુક્યો છે. આ સ્માર્ટફોનની કિંમત 13,999 રૂપિયા રાખવામાં આવી છે. આ સ્માર્ટફોન એમેઝોન ઇન્ડિયા પર ખાસ બ્લેક ગોલ્ડ કલર વેરિયંટમાં લોન્ચ કરવામાં આવ્યો છે.
કંપનીનો લેટેસ્ટ સ્માર્ટફોન નુબિયા એમ2 લાઈટ નીઓ પાવર 2.5 સુઈટ સાથે આવ્યો છે. જે ખુબ જ સારી બેટરી લાઈફ ઓફર કરે છે.
માર્ચ મહિનામાં આ સ્માર્ટફોન ચાઈનામાં લોન્ચ કરવામાં આવ્યો હતો. આ સ્માર્ટફોન તમને સ્ટ્રોંગ મલ્ટી ફંક્શન કેમેરા ઓફર કરી રહ્યો છે. આ સ્માર્ટફોનમાં 16 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે.
આ મહિનામાં ખરીદી શકાય તેવા લેનોવો અને મોટોરોલા 4G VoLTE સ્માર્ટફોન
આજકાલ માર્કેટમાં ખુબ જ વધારે સેલ્ફી સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવી રહ્યા છે. ઝેડટીઈ નુબિયા એમ2 લાઈટ સ્માર્ટફોન પણ હવે તેની રેસમાં જોડાઈ ચૂક્યું છે. એક નજર કરો એવા સ્માર્ટફોન જેમની સાથે તેની ટક્કર થઇ શકે છે.

મેઇઝુ યુ10
ફીચર
- 5 ઇંચ 1280*720 પિક્સલ 2.5ડી કર્વ ગ્લાસ ડિસ્પ્લે
- 1.5GHz ઓક્ટાકોર પ્રોસેસર
- 2 જીબી/ 3 જીબી રેમ
- 16 જીબી/ 32 જીબી ઇન્ટરનલ મેમરી
- માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી મેમરી વધારી શકો છો
- ડ્યુઅલ સિમ
- 13 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ સાથે
- 5 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
- ફિંગરપ્રિન્ટ સેન્સર
- 4G LTE
- 2760mAh બેટરી
- 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
- ઓક્ટાકોર સ્નેપડ્રેગન 652 પ્રોસેસર એડ્રેનો 510 જીપીયુ સાથે
- 4 જીબી રેમ
- 32 જીબી ઇન્ટરનલ મેમરી
- એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
- ડ્યુઅલ સિમ
- 13 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ સાથે
- 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
- 4G VoLTE
- 4000mAh બેટરી
- 5.2 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે ગોરીલા ગ્લાસ 3 પ્રોટેક્શન સાથે
- 2GHz ઓક્ટાકોર સ્નેપડ્રેગન 625 પ્રોસેસર અને એડ્રેનો 506 જીપીયુ સાથે
- 3 જીબી/ 4 જીબી રેમ
- 16 જીબી/ 32 જીબી ઇન્ટરનલ મેમરી
- માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી મેમરી વધારી શકો છો
- એન્ડ્રોઇડ 7.0 નોગૅટ
- ડ્યુઅલ સિમ
- 12 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશલાઈટ સાથે
- 5 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
- ફિંગરપ્રિન્ટ સેન્સર
- 4G VoLTE
- 3000mAh બેટરી
- 5.2 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે ગોરીલા ગ્લાસ 3 પ્રોટેક્શન સાથે
- ઓક્ટાકોર સ્નેપડ્રેગન 430 પ્રોસેસર અને એડ્રેનો 505 જીપીયુ સાથે
- 4 જીબી રેમ
- 32 જીબી/ 64 જીબી ઇન્ટરનલ મેમરી
- માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી મેમરી વધારી શકો છો
- એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
- ડ્યુઅલ સિમ
- 16 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશલાઈટ સાથે
- 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
- ફિંગરપ્રિન્ટ સેન્સર
- 4G VoLTE
- 3000mAh બેટરી
- 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
- ઓક્ટાકોર મીડિયા ટેક પ્રોસેસર
- 3 જીબી રેમ
- 32 જીબી ઇન્ટરનલ મેમરી
- માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 256 જીબી સુધી મેમરી વધારી શકો છો
- એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
- ડ્યુઅલ સિમ
- 13 મેગાપિક્સલ રિયર કેમેરા
- 16 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
- 4G VoLTE
- 3000mAh બેટરી
- 5.3 ઇંચ 1280*720 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
- 1.5GHz ઓક્ટાકોર મીડિયા ટેક પ્રોસેસર
- 2 જીબી રેમ
- 16 જીબી ઇન્ટરનલ મેમરી
- માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 2 ટીબી સુધી મેમરી વધારી શકો છો
- એન્ડ્રોઇડ 7.0 નોગૅટ
- ડ્યુઅલ સિમ
- 13 મેગાપિક્સલ રિયર કેમેરા
- 5 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
- ફિંગરપ્રિન્ટ સેન્સર
- 4G VoLTE
- 2800mAh બેટરી
- 5.2 ઇંચ 1280*720 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
- 1.4GHz કવાડકોર સ્નેપડ્રેગન 430 પ્રોસેસર અને એડ્રેનો 308 જીપીયુ સાથે
- 3 જીબી રેમ
- 16 જીબી ઇન્ટરનલ મેમરી
- માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 256 જીબી સુધી મેમરી વધારી શકો છો
- એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
- ડ્યુઅલ સિમ
- 13 મેગાપિક્સલ રિયર કેમેરા
- 5 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
- 4G LTE
- 2730mAh બેટરી
- 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી કર્વ ગ્લાસ ડિસ્પ્લે
- 1.5GHz ઓક્ટાકોર મીડિયા ટેક પ્રોસેસર
- 4 જીબી રેમ
- 32 જીબી ઇન્ટરનલ મેમરી
- માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી મેમરી વધારી શકો છો
- એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
- ડ્યુઅલ સિમ
- 13 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશલાઈટ સાથે
- 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
- ફિંગરપ્રિન્ટ સેન્સર
- 4G VoLTE
- 5000mAh બેટરી
- 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
- 2GHz ઓક્ટાકોર સ્નેપડ્રેગન 625 પ્રોસેસર એડ્રેનો 506 જીપીયુ સાથે
- 2 જીબી/ 3 જીબી/ 4 જીબી રેમ
- 32 જીબી/ 64 જીબી ઇન્ટરનલ મેમરી
- માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી મેમરી વધારી શકો છો
- એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
- ડ્યુઅલ સિમ
- 13 મેગાપિક્સલ રિયર કેમેરા
- 5 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
- ફિંગરપ્રિન્ટ સેન્સર
- 4G VoLTE
- 4000mAh બેટરી
- 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
- ઓક્ટાકોર કિરીન 655 પ્રોસેસર
- 3 જીબી/ 4 જીબી રેમ
- 32 જીબી/ 64 જીબી ઇન્ટરનલ મેમરી
- માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી વધારી શકો છો
- એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
- ડ્યુઅલ સિમ
- 12 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ સાથે
- 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો
- ફિંગરપ્રિન્ટ સેન્સર
- 4G VoLTE
- 3340mAh બેટરી

કૂલપેડ કૂલ1 ડ્યુઅલ
ફીચર

મોટો જી5
ફીચર

પેનાસોનિક એલુગા રે મેક્સ
ફીચર

વિવો વાય66
ફીચર

એલજી કે10 2017
ફીચર

વિવો વાય55એસ
ફીચર

ઝેડટીઈ બ્લેડ એ2 પ્લસ
ફીચર

શ્યોમી રેડમી નોટ 4
ફીચર

હોનોર 6એક્સ
ફીચર
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470