Just In
- 10 hrs ago
એન્ડ્રોઇડ પર સ્પામ કોલ્સ ને કઈ રીતે રોકી શકાય છે?
- 6 days ago
વોટ્સએપ દ્વારા ડિસપિઅર એટ વન્સ ફીચર ને લોન્ચ કરવા માં આવી શકે છે
- 14 days ago
જો તમે બીજીએમએ પ્લેયર હોવ તો તમારે આ સ્માર્ટફોન ન ખરીદવા જોઈએ
- 19 days ago
એલોન મસ્ક દ્વારા ટ્વીટર ને એક્વાયર કર્યા પછી તેના દ્વારા કઈ રીતે વધુ પૈસા કમાવા માં આવશે તેના વિષે જાણો.
ઝિયામી રેડમી નોટ 7 પ્રો vs. સેમસંગ ગેલેક્સી એમ30
ઝિયામી એ થોડા સમય પહેલા જ ઇન્ડિયા ની અડનર પોતાના નવા સ્માર્ટફોન રેડમી નોટ 7 પ્રો ને લોન્ચ કર્યો છે. અને આ સ્માર્ટફોન કંપની નો પ્રથમ સ્માર્ટફોન છે જેની અંદર 48મેગાપિક્સલ નો કેમેરા આપવા માં આવેલ હોઈ. રેડમી નોટ 7 પ્રો ને બે વેરિયન્ટ ની અંદર ઉપલબ્ધ કરવા માં આવેલ છે. 4જીબી રેમ અને 6જીબી રેમ જેની સાથે 64જીબી અને 128જીબી ના સ્ટોરેજ માટે ના ઓપ્શન આપવા માં આવેલ છે. અને બંને સંર્ટફોન ની કિંમત નર રૂ. 13,999 અને 16,999 રાખવા માં આવેલ છે.

અને આ કિંમત પર આ સ્માર્ટફોન ની સિદ્ધિ ટક્કર સેમસંગ દવારા થોડા સમય પહેલા જ લોન્ચ કરવા માં આવેલ એમ સિરીઝ ના એમ30 સાથે થશે. અને સેમસંગ ગેલેક્સી એમ30 ની શરૂઆત ની કિંમત રૂ. 14,990 રાખવા માં આવેલ છે. અને આ સ્માર્ટફોન ની અંદર ટ્રિપલ રિઅર કેમેરા અને 5000એમએએચ ની બેટરી આપવા માં આવેલ છે.
અહીં ઝિયામી રેડમી નોટ 7 પ્રો અને સેમસંગ ગેલેક્સી એમ30 ના સ્પેક્સ મુજબ ની કમ્પૅરિઝન બતાવવા માં આવેલ છે.
રેડમી નોટ 7 ની અંદર 6.3-ઇંચની FHD + સ્ક્રીન 19.5: 9 પાસા રેશિયો સાથે આપવા માં આવેલ છે જયારે એમ30 ની અંદર પૂર્ણ એચડી + રિઝોલ્યુશન સાથે 6.4-ઇંચ સુપર AMOLED ડિસ્પ્લે આપવા માં આવેલ છે. નોટ 7 પ્રો ની અંદર સ્નેપડ્રેગન 675 ઓક્ટા-કોર પ્રોસેસર આપવા માં આવેલ છે જયારે એમ30 ની અંદર 1.8 ગીગાહર્ટઝ ઓક્ટા-કોર એક્નોનોઝ 7904 પ્રોસેસર આપવા માં આવેલ છે.
નોટ પ્રો ની અંદર એન્ડ્રોઇડ પાય ઓપરેટિંગ સિસ્ટમ પર એમઆઈયુઆઈ ઓએસ આપવા માં આવેલ છે, જયારે એમ30 ની અંદર સેમસંગ એક્સપિરિયન્સ 9.5 UI એ એન્ડ્રોઇડ 8.1 ઓરેયો પર આધારિત છે તે આપવા માં આવે છે. બંને ની અંદર 4જીબી અને 6જીબી રેમ વેરિયન્ટ આપવા માં આવે છે. અને બંને ની અંદર 64જીબી અને 128જીબી ના સ્ટોરેજ ઓપ્શન પણ આપવા માં આવેલ છે.
નોટ 7 પ્રો ની અડનર એફ 1.79 લેન્સ અને 5 એમપી ઊંડાઈ સેન્સર સાથે 48 એમપી પ્રાથમિક સેન્સર આપવા માં આવેલ છે અને 13એમપી નો ફ્રન્ટ કેમેરા આપવા માં આવે છે. જયારે એમ30 ની અંદર 13 એમપી પ્રાથમિક રીઅર કેમેરા એફ 1.9 એપરચર, 5 એમપી અલ્ટ્રા-વાઇડ લેન્સ અને એ 5 એમપી ઊંડાઈ સેન્સર આપવા માં આવે છે અને તેની અંદર 16એમપી નો ફ્રન્ટ કેમેરા આપવા માં આવે છે. નોટ 7 પ્રો ની અંદર 4000એમએએચ ની બેટરી આપવા માં આવે છે અને સાથે સાથે ક્વિક ચાર્જ સપોર્ટ 4.0 પણ આપવા માં આવે છે જયારે એમ30 ની અંદર 5000એમએએચ ની બેટરી સાથે ફાસ્ટ ચાર્જિંગ આપવા માં આવે છે.
રેડમી નોટ 7 ની કિંમત રૂ. 13,999 થી શરૂ કરવા માં આવે છે જયારે સેમસંગ ગેલેક્સી એમ30 ની કિંમત રૂ. 14,990 થી શરૂ કરવા માં આવે છે.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190