Just In
- 10 hrs ago
એન્ડ્રોઇડ પર સ્પામ કોલ્સ ને કઈ રીતે રોકી શકાય છે?
- 6 days ago
વોટ્સએપ દ્વારા ડિસપિઅર એટ વન્સ ફીચર ને લોન્ચ કરવા માં આવી શકે છે
- 14 days ago
જો તમે બીજીએમએ પ્લેયર હોવ તો તમારે આ સ્માર્ટફોન ન ખરીદવા જોઈએ
- 19 days ago
એલોન મસ્ક દ્વારા ટ્વીટર ને એક્વાયર કર્યા પછી તેના દ્વારા કઈ રીતે વધુ પૈસા કમાવા માં આવશે તેના વિષે જાણો.
ઝિયામી રેડમી નોટ 7 પ્રો ને ખરીદતા પહેલા તેના વિષે ની આ 5 બાબતો જાણો
ઝિયામી રેડમી નોટ 7 પ્રો હવે ઇન્ડિયા ની અંદર ખરીદવા માટે ઉપલબ્ધ કરવા માં આવેલ છે, રેડમી નોટ 6 પ્રો ના આ નવા વરઝ્ન ને મોટા ભાગે સારો પ્રતિસાદ આપવા માં આવ્યો છે. અને આ સ્માર્ટફોન ની અંદર ઝિયામી દ્વારા ઘણા બધા સારા ફીચર્સ આપવા માં આવ્યા છે જેમ કે ગ્રેડિયન્ટ ડિઝાઇન, અને સોની નો 48મેગાપિક્સલ નો કેમેરા અને બેસ્ટ ઈન ક્લાસ સ્પેસિફિકેશન પણ આપવા માં આવ્યા છે.

ઝિયામી રેડમી નોટ 7 પ્રો ઇન્ડિયા ની અંદર 13મી અમરચ ના રોજ થી વેહચાન માટે ઉપલબ્ધ થશે. અને આ સ્માર્ટફોન ને બે વેરિયન્ટ ની નાદર લોન્ચ કરવા માં આવેલ છે જેમાંથી એક ની અંદર 4જીબી રેમ અને 64જીબી સ્ટોરેજ આપવા માં આવેલ છે, અને બીજા ની અંદર 6જીબી રેમ અને 128જીબી સ્ટોરેજ આપવા માં આવે છે. અને જો તમે રેડમી નોટ 7 પ્રો લેવા નું વિચારી રહ્યા હોવ તો તેના વિષે આ 5 બાબતો જણાવી ખુબ જ જરૂરી છે.

48 મેગાપિક્સલ કેમેરા
દરેક વ્યક્તિએ રેડમી નોટ 7 પ્રો પર 48-મેગાપિક્સલ કેમેરા વિશે વાત કરી છે. નોંધ લો કે ડિફૉલ્ટ રૂપે ફોન 12-મેગાપિક્સલ રિઝોલ્યૂશન પર સેટ છે. કૅમેરા રીઝોલ્યુશનને બમ્પ કરવા માટે, કેમેરા એપ્લિકેશનમાં મેનૂ બટન પર ટેપ કરો અને પછી 48-મેગાપિક્સલ કેમેરા પર ટેપ કરો.
શું 48-મેગાપિક્સલનો કૅમેરો કોઈ તફાવત બનાવે છે? હા, પરંતુ તે અસંભવિત છે કે તમે તમારી ફોન સ્ક્રીન પર ગુણવત્તાને અલગ કરી શકો છો. લેપટોપ પર 48-મેગાપિક્સલ કેમેરા અને 12-મેગાપિક્સલ સેન્સરમાં લેવાયેલા ફોટાને ખસેડો. તમે વિગતોમાં નોંધપાત્ર તફાવત જોશો.
દંતકથા વિપરીત, 48-મેગાપિક્સલનાં રિઝોલ્યૂશનમાં લેવાયેલ ફોટા ખરેખર કદમાં મોટા નથી. આ ફોટા કદમાં લગભગ 15-19MB છે. તેની તુલનામાં 12-મેગાપિક્સલનો ફોટો 6-8MB ની સાઇઝનો છે.

નાઈટ મોડ
જયારે રેડમી નોટ 7 પ્રો ની મુખ્ય હાઈલાઈટ તેની નાદર આપવા માં આવેલ 48મેગાપિક્સલ નો કેમેરા છે ત્યારે તેની અંદર એક અલગ થી નાઈટ મોડ પણ આપવા મ આવેલ છે જે ખાસ લો લાઈટ ફોટોઝ ક્લિક કરવા માટે બનાવવા માં આવેલ છે, અને તેના કારણે લો લાઈટ ફોટોઝ ની ગુણવત્તા માં ઘણો બધો સુધારો થાય છે. અને આ સ્માર્ટફોન ની અંદર વનપ્લસ 6ટી ની જેમ જ નાઈટ મોડ જ આપવા માં આવેલ છે માત્ર ફર્ક એટલો જ છે કે ઝિયામી નો વધુ સારો છે. અને વનપ્લસ ના નાઈટ મોડ કરતા રેડમી નોટ 7 પ્રો ની અંદર પ્રોસેસ પણ ઝડપ થી થાય છે પરંતુ તમારે નાઈટ મોડ ની અંદર શૂટ કરતી વખતે ફોન ને સ્ટડી પકડી રાખવો પડશે.

વાઇડવિન એલ 1 સપોર્ટ
વાઈડવિન એલ1 સપોર્ટ ના કારણે તે નક્કી કરી થાય છે કે સ્માર્ટફોન ની અંદર એમેઝોન પ્રાઈમ અને નેટફ્લિક્સ જેવા એપ ની અંદર એચડી સ્ક્રીનિંગ થઇ શકશે કે નહીં. અને આ સપોર્ટ ને ઝિયામી દ્વારા થોડા સમય પહેલા જ તેમના સ્માર્ટફોન પોકો ફોન એફ1 ની અંદર આપવા માં આવેલ છે. અને રેડમી નોટ 7 પ્રો ની અંદર આ ફીચર ને આઉટ ઓફ ધ બોક્સ આપવા માં આવે છે. અને જોકે આ સ્માર્ટફોન પર અત્યારે એમેઝોન પ્રાઈમ અને નેટફ્લિક્સ પર એચડી સપોર્ટ આપવા માં આવેલ નથી. અને આ સ્માર્ટફોન પર ટૂંક સમય ની અંદર જ આ બધી એપ્સ માટે એસિદ્ધિ સ્ટ્રીમીંગ ની સુવિધા આપવા માં આવી શકે છે.

એમઆઈયુઆઈ 10
ઝિયામી રેડમી નોટ 7 પ્રો એમઆઈયુઆઈ 10 પર ચાલે છે, અને ઝિયામી ની આ લેટેસ્ટ રોમ સ્કિન ની અંદર ફૂલ સ્ક્રીન ઓપ્ટિમાઇઝેશન અને વધુ સારી નોટિફિકેશન ચેનલ આપવા માં આવે છે, અને આ લેટેસ્ટ સોફ્ટવેર તેના પાછળ ના રઝન કરતા વધુ ફાસ્ટ અને વધુ હલકું છે તેવું જણાવવા માં આવેલ છે. અને ઝિયામી એ કહ્યું છે કે એમઆઈયુઆઈ ને થર્ડ પાર્ટી એપ્સ માટે પણ ઓપ્ટિમાઇઝડ કરવા માં આવેલ છે.

વોટર રેઝિસ્ટન્ટ
આમ તો રેડમી નોટ 7 પ્રો ને વોટર અથવા ડસ્ટ રેઝીઝટન્ટ માટે કોઈ પણ પ્રકાર નું આઈપી સર્ટિફિકેશન આપવા માં નથી આવ્યું. પરંતુ તેની અંદર પી2આઈ નેનો કોટિંગ આપવા માં આવ્યું છે. જે તેને સ્પ્લેશ પ્રુફ બનાવે છે. અને લોન્ચ ના પહેલા ઝિયામી એ એક નાનકડું ટીયર દઉં કર્યું હતું જેની અંદર ફોન ના હાર્ડવેર ઓપ્ટિમાઇઝેશન વિષે બતાવવા માં આવ્યું હતું અને આ ફોન ના અગત્ય ના ભાગો ની ફરતે રબર નું એક પ્રકાર નું લેયર આપવા માં આવેલ છે જેના કારણે સ્માર્ટફોન ને વધુ માં વધુ પાણી દ્વારા થવા ના નુકસાન થી બચાવી શકાય.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190