ઝીઓમી રેડમી 6 પ્રો રોઝ ગોલ્ડ વેરિઅન્ટ અને એમઆઈ રાઉટર 4 સી ઇન્ડિયા માં લોન્ચ થઇ શકે છે.

|

જેવી કે આપણ ને બધા ને પહેલા થી જ ખબર છે કે ઝિયામી ઇન્ડિયા ની અંદર 22મી નેવેમ્બર ના રોજ રેડમી નોટ 6 પ્રો ને લોન્ચ કરવા જય રહ્યું છે. હવે એવું લાગી રહ્યું છે કે તે એક જ વસ્તુ એવી નથી કે જે ટૂંક સમય માં ઇન્ડિયા માં આવી રહી છે. માયસ્માર્ટપ્રાઈઝ ના રિપોર્ટ અનુસાર ઝિયામી રેડમી નોટ 6 પ્રો રોઝ ગોલ્ડ વેરિયન્ટ ની સાથે એમઆઈ રાઉટર 4 સી ને પણ ઇન્ડિયા માં લોન્ચ કરી શકે છે.

ઝીઓમી રેડમી 6 પ્રો રોઝ ગોલ્ડ વેરિઅન્ટ અને એમઆઈ રાઉટર 4 સી

અને આ વર્ષ ની શરૂઆત માં એમઆઈ એ પોતાની હોમ કન્ટ્રી માં એમઆઈ રાઉટર 4 સી રાઉટર ને લોન્ચ કર્યું હતું. અને આ એમઆઈ રાઉટર 4 સિરીઝ નું ત્રીજું વરઝ્ન છે. જોકે આ લાઇનપ નું આ પ્રથમ મોડેલ છે કે જે ઇન્ડિયા ની અંદર લોન્ચ થવા જય રહ્યું છે. અત્યર સુધી આપણા દેશ ની અંદર એમઆઈ રાઉટર 3 અને રાઉટર 3સી જ ઉપલબ્ધ હતા.

ઝિયામી રેડમી 6 પ્રો ની ઇન્ડિયા માં કિંમત

ઝિયામી રેડમી 6 પ્રો એ એક અફોર્ડેબલ સ્માર્ટફોન છે જે નોચ ડિસ્પ્લે સાથે આપવા માં આવશે. આ સંર્ટફોન સ્પેટમ્બર ની અંદર 2 કન્ફીગ્રેશન સાથે લોન્ચ કરવા માં આવ્યો હતો. બેઝ વેરિયન્ટ ની અંદર 3જીબી રેમ અને 32જીબી સ્ટોરેજ આપવા માં આવે છે, જેની કિંમત રૂ. 10,999 રાખવા માં આવેલ છે, ટોપ એન્ડ મોડેલ 4જીબી રેમ અને 64જીબી સ્ટોરેજ સ્પેસ સાથે આવે છે, જેની કિંમત રૂ. 12,999 છે. અત્યાર સુધી આ સ્માર્ટફોન બ્લુ, ગોલ્ડ અને બ્લેક કલર વેરિયન્ટ માં જ ઉપલબ્ધ હતો. અને ટૂંક સમય આમ રોઝ ગોલ્ડ વેરિયન્ટ લોન્ચ થઇ શકે છે.

ઝિયામી એમઆઈ રાઉટર 4સી અપેક્ષિત કિંમત અને ફીચર્સ

એમઆઈ રાઉટર 4 સી એ ઘરેલુ ઉપયોગ માટે એન્ટ્રી-લેવલ રાઉટર છે. તેની કિંમત 99 યુઆન (આશરે રૂ. 1,000) છે. એમઆઈ રાઉટર 4 ક્યુ કરતાં આ ખૂબ સસ્તું છે, જે 199 યુઆન (આશરે રૂ. 2,000) ની કિંમતે ઓફર કરવામાં આવતી અદ્યતન ઓફર છે. અમે તેને તારીખના એમઆઇ રાઉટર 3 સીને બદલવાની અપેક્ષા રાખી શકીએ છીએ.

એક વાત ની ખાસ નોંધ લેવી કે આ રાઉટર ની અંદર ચાર 5 ડીબી ઓમની દિશાત્મક એન્ટેનાસ આપવા માં આવેલ છે. તેની અંદર 64એમબી સ્ટોરેજ સ્પેસ આપવા માં આવે છે અને સ્માર્ટ એપ મેનેજમેન્ટ પણ આપવા માં આવે છે. કે જેના દ્વારા તમે એન્ડ્રોઇડ અથવ આઇઓએસ ડીવાઈસ દ્વારા તેને કન્ટ્રોલ કરી શકો છો. આ રાઉટર બેઝિક સિંગલ બેન્ડ 2.4GHz વાઇફાઇ કેનસીટીવીટી ની સાથે રેન્ડરિંગ સ્પીડ 300એમબીપીએસ સુધીની આપે છે. અને તેની અંદર 10/100 ઇથરનેટ LAN પોર્ટ પણ આપવા માં આવેલ છે, સામાન્ય વાઇફાઇ કવરેજ 10 મીટર સુધી ફેલાયેલું છે. પરંતુ આ રાઉટર ની હાઈલાઈટ એ છે કે તેની સાથે એકસાથે 64 જેટલા ડીવાઈસ કનેક્ટ થઇ શકે છે.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
It looks like the Xiaomi Redmi 6 Pro in a new Rose Gold color variant could be launched in the country alongside the Mi Router 4C. Xiaomi launched the Mi Router 4C in its home market earlier this year. This is the third variant in the Mi Router 4 series.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X