શ્યોમી રેડમી 4A લોન્ચ, જાણો આ સ્માર્ટફોનને પછાડી શકશે કે નહીં

By Anuj Prajapati
|

શ્યોમી રેડમી 4A એન્ટી લેવલ સ્માર્ટફોન આજે ભારતમાં રિલીઝ કરી દેવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનની કિંમત 5999 રૂપિયા રાખવામાં આવી છે.

શ્યોમી રેડમી 4A લોન્ચ, જાણો આ સ્માર્ટફોનને પછાડી શકશે કે નહીં

આ સ્માર્ટફોન ખાસ એમેઝોન અને મી ડોટ કોમ પર 23 માર્ચે 12 વાગ્યાથી વેચાણ શરૂ થઇ જશે. આ સ્માર્ટફોન ડાર્ક ગ્રે, અને ગોલ્ડ કલર વેરિયંટમાં મળશે. આ સ્માર્ટફોનમાં મી 4 સિરીઝના બેઝિક વેરિયંટ આપવામાં આવ્યા છે.

આ ડિવાઈઝ ચાઈનીઝ માર્કેટમાં લોન્ચ થઇ ચુકી છે. હવે જો આ સ્માર્ટફોન વિશે વાત કરવામાં આવે તો રેડમી 4A સ્માર્ટફોન 5 ઇંચ એચડી 720*1280 પિક્સલ ડિસ્પ્લે સાથે આવી રહ્યો છે. આ ડ્યુઅલ સિમ સ્માર્ટફોનમાં 1.4GHz કવાડકોર સ્નેપડ્રેગન 425 ચિપસેટ એડ્રેનો 308 જીપીયુ સાથે 2 જીબી રેમ પણ આપવામાં આવી છે.

શ્યોમી મી 6 સ્માર્ટફોન સ્નેપડ્રેગન 821 ચિપસેટ સાથે લોન્ચ થશે

આ સ્માર્ટફોનમાં 16 જીબી ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે, જેને તમને માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી વધારી શકો છો. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે.

શ્યોમી રેડમી 4A બજેટ સ્માર્ટફોન તરીકે લોન્ચ કરવામાં આવ્યો છે. ભારતમાં કેટલાક એવા પણ સ્માર્ટફોન વિશે અમે અહીં જણાવવા જઈ રહ્યા છે જેમને આ સ્માર્ટફોન ટક્કર આપી શકે છે.

રિલાયન્સ જિયો એલવાયએફ એફ1

રિલાયન્સ જિયો એલવાયએફ એફ1

કિંમત 8100 રૂપિયા

ફીચર

 • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે ગોરીલા ગ્લાસ 4 પ્રોટેક્શન સાથે
 • ઓક્ટાકોર સ્નેપડ્રેગન 617 પ્રોસેસર એડ્રેનો 405 જીપીયુ સાથે
 • 3 જીબી રેમ
 • 32 જીબી ઇન્ટરનલ મેમરી
 • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી વધારી શકો છો
 • ડ્યુઅલ સિમ
 • એન્ડ્રોઇડ 6.0.1 માર્શમેલો
 • 16 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ સાથે
 • 8 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો
 • 4G VoLTE
 • 3200mAh બેટરી
 • લેનોવો કે6 પાવર

  લેનોવો કે6 પાવર

  કિંમત 9999 રૂપિયા

  ફીચર

  • 5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
  • ઓક્ટાકોર સ્નેપડ્રેગન 430 પ્રોસેસર એડ્રેનો 505 જીપીયુ સાથે
  • 3 જીબી રેમ
  • 32 જીબી ઇન્ટરનલ મેમરી
  • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી વધારી શકો છો
  • ડ્યુઅલ સિમ
  • એન્ડ્રોઇડ 6.0.1 માર્શમેલો
  • 13 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ સાથે
  • 8 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો
  • ફિંગરપ્રિન્ટ સેન્સર
  • 4G VoLTE
  • 3200mAh બેટરી
  • એચટીસી ડિઝાઇર 530

   એચટીસી ડિઝાઇર 530

   કિંમત 9990 રૂપિયા

   ફીચર

   • 5 ઇંચ એચડી ડિસ્પ્લે
   • 1.1GHz સ્નેપડ્રેગન 210 કવાડકોર પ્રોસેસર
   • 1.5 જીબી રેમ
   • 16 જીબી ઇન્ટરનલ મેમરી
   • 8 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ સાથે
   • 5 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો
   • 4G LTE
   • 2200mAh બેટરી
   • સેમસંગ ગેલેક્ષી J2 2016

    સેમસંગ ગેલેક્ષી J2 2016

    કિંમત 9050 રૂપિયા

    ફીચર

    • 5 ઇંચ 1280*720 પિક્સલ એચડી સુપર અમોલેડ ડિસ્પ્લે
    • 1.5GHz કવાડકોર સ્પ્રેડટર્મ પ્રોસેસર
    • 1.5 જીબી રેમ
    • 8 જીબી ઇન્ટરનલ મેમરી
    • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 32 જીબી સુધી વધારી શકો છો
    • ડ્યુઅલ સિમ
    • એન્ડ્રોઇડ 6.0.1 માર્શમેલો
    • 8 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ સાથે
    • 5 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો
    • 4G LTE
    • 2600mAh બેટરી
    • ઓપ્પો A37

     ઓપ્પો A37

     કિંમત 9349 રૂપિયા

     ફીચર

     • 5 ઇંચ 1280*720 પિક્સલ એચડી ડિસ્પ્લે ગોરીલા ગ્લાસ 4 પ્રોટેક્શન સાથે
     • 1.2GHz કવાડકોર સ્નેપડ્રેગન 410 પ્રોસેસર એડ્રેનો 306 જીપીયુ સાથે
     • 2 જીબી રેમ
     • 16 જીબી ઇન્ટરનલ મેમરી
     • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી વધારી શકો છો
     • ડ્યુઅલ સિમ
     • એન્ડ્રોઇડ 5.1 લોલીપોપ
     • 8 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ સાથે
     • 5 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો
     • 4G LTE
     • 2630mAh બેટરી
     • સેમસંગ ગેલેક્ષી ઓન5 પ્રો

      સેમસંગ ગેલેક્ષી ઓન5 પ્રો

      કિંમત 7990 રૂપિયા

      ફીચર

      • 5 ઇંચ 1280*720 પિક્સલ એચડી ડિસ્પ્લે
      • 1.3GHz કવાડકોર એક્સીનોસ 3475 પ્રોસેસર
      • 2 જીબી રેમ
      • 16 જીબી ઇન્ટરનલ મેમરી
      • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી વધારી શકો છો
      • ડ્યુઅલ સિમ
      • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
      • 8 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ સાથે
      • 5 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો
      • 4G VoLTE
      • 2600mAh બેટરી
      • સ્વાઇપ એલિટ સેન્સ

       સ્વાઇપ એલિટ સેન્સ

       કિંમત 7499 રૂપિયા

       ફીચર

       • 5 ઇંચ 1280*720 પિક્સલ એચડી ડિસ્પ્લે
       • 1.4GHz કવાડકોર સ્નેપડ્રેગન 425 પ્રોસેસર એડ્રેનો 308 જીપીયુ સાથે
       • 3 જીબી રેમ
       • 32 જીબી ઇન્ટરનલ મેમરી
       • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી વધારી શકો છો
       • ડ્યુઅલ સિમ
       • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
       • 13 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ સાથે
       • 8 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો
       • 4G VoLTE
       • 2500mAh બેટરી
       • એલવાયએફ વોટર 7S

        એલવાયએફ વોટર 7S

        કિંમત 8333 રૂપિયા

        ફીચર

        • 5 ઇંચ 1280*720 પિક્સલ એચડી ડિસ્પ્લે
        • 1.3GHz કવાડકોર પ્રોસેસર
        • 2 જીબી રેમ
        • 16 જીબી ઇન્ટરનલ મેમરી
        • ડ્યુઅલ સિમ
        • 8 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ સાથે
        • 5 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો
        • 4G VoLTE
        • 2250mAh બેટરી
        • મોટોરોલા મોટો જી4 પ્લે

         મોટોરોલા મોટો જી4 પ્લે

         કિંમત 8999 રૂપિયા

         ફીચર

         • 5 ઇંચ 1280*720 પિક્સલ એચડી ડિસ્પ્લે
         • 1.2GHz કવાડકોર સ્નેપડ્રેગન 410 પ્રોસેસર એડ્રેનો 306 જીપીયુ સાથે
         • 2 જીબી રેમ
         • 16 જીબી ઇન્ટરનલ મેમરી
         • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી વધારી શકો છો
         • ડ્યુઅલ સિમ
         • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
         • 8 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ સાથે
         • 5 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો
         • 4G VoLTE
         • 2800mAh બેટરી
         • લાવા એક્સ41 પ્લસ

          લાવા એક્સ41 પ્લસ

          કિંમત 8169 રૂપિયા

          ફીચર

          • 5 ઇંચ 1280*720 પિક્સલ એચડી ડિસ્પ્લે ગોરીલા ગ્લાસ 2 પ્રોટેક્શન સાથે
          • 1.3GHz કવાડકોર પ્રોસેસર
          • 2 જીબી રેમ
          • 32 જીબી ઇન્ટરનલ મેમરી
          • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 32 જીબી સુધી વધારી શકો છો
          • ડ્યુઅલ સિમ
          • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
          • 8 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ સાથે
          • 5 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો
          • 4G VoLTE
          • 2500mAh બેટરી

Best Mobiles in India

English summary
Xiaomi Redmi 4A is likely to be launched today at Rs. 5,999. It might be a competitor to these smartphones.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X