શ્યોમી મી મેક્સ 2 અને બીજા લાર્જ સ્ક્રીન સ્માર્ટફોન

શ્યોમી મી મેક્સ 2 સ્માર્ટફોનમાં સ્નેપડ્રેગન 625 અને 4 જીબી રેમ ઉપયોગ કરવામાં આવી છે.

By Anuj Prajapati
|

શ્યોમી મી મેક્સ 2 સ્માર્ટફોનમાં સ્નેપડ્રેગન 625 અને 4 જીબી રેમ ઉપયોગ કરવામાં આવી છે. આ ડિવાઈઝ 64 જીબી અને 128 જીબી સ્ટોરેજ વેરિયંટમાં ઉપલબ્ધ છે. બંને સ્માર્ટફોનમાં માઇક્રો એસડી કાર્ડ ઉપયોગ કરવામાં આવ્યું છે જેનાથી તમે સ્ટોરેજ કેપિસિટી વધારી શકો છો.

શ્યોમી મી મેક્સ 2 અને બીજા લાર્જ સ્ક્રીન સ્માર્ટફોન

આ ડિવાઈઝ એન્ડ્રોઇડ 7.1 નોગૅટ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. આ સ્માર્ટફોનમાં 12 મેગાપિક્સલ રિયર કેમેરો અને 5 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં 5300mAh બેટરી સપોર્ટ આપવામાં આવ્યો છે.

કઈ રીતે એપલ આઇપેડ પીસી અથવા મેક માટે સેકન્ડરી મોનિટરમાં ફેરવવું

શ્યોમી મી મેક્સ 2 સ્માર્ટફોન ઓફિશ્યિલ જાહેર થઇ ચુક્યો છે તો, અહીં અમે બીજા કેટલાક સ્માર્ટફોન વિશે જણાવી રહ્યા છે જે આ સ્માર્ટફોન સાથે ટક્કર લઇ શકે છે.

લેનોવો ફેબ 2 પ્લસ

લેનોવો ફેબ 2 પ્લસ

કિંમત 12,999 રૂપિયા

ફીચર

  • 6.4 ઇંચ ફુલ એચડી ડિસ્પ્લે
  • 1.3GHz ઓક્ટાકોર મીડિયા ટેક પ્રોસેસર
  • 3 જીબી રેમ
  • 32 જીબી ઇન્ટરનલ મેમરી
  • ડ્યુઅલ સિમ
  • 13 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ સાથે
  • 8 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો
  • ફિંગરપ્રિન્ટ સેન્સર
  • 4050mAh બેટરી
  • એલજી સ્ટાઈલર્સ 3

    એલજી સ્ટાઈલર્સ 3

    કિંમત 16,990 રૂપિયા

    ફીચર

    • 5.7 ઇંચ 1280*720 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
    • 1.5GHz ઓક્ટાકોર મીડિયા ટેક પ્રોસેસર
    • 3 જીબી રેમ
    • 16 જીબી ઇન્ટરનલ મેમરી
    • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 2 ટીબી સુધી મેમરી વધારી શકો છો
    • એન્ડ્રોઇડ 7.0 નોગૅટ
    • ડ્યુઅલ સિમ
    • 13 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ સાથે
    • 8 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો
    • ફિંગરપ્રિન્ટ સેન્સર
    • 4G LTE
    • 3200mAh બેટરી
    • ઓપ્પો એફ3

      ઓપ્પો એફ3

      કિંમત 18,835 રૂપિયા

      ફીચર

      • 5.5 ઇંચ ફુલ એચડી ડિસ્પ્લે
      • 1.5GHz ઓક્ટાકોર મીડિયા ટેક પ્રોસેસર
      • 4 જીબી રેમ
      • 64 જીબી ઇન્ટરનલ મેમરી
      • 13 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ સાથે
      • 16 + 8 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો
      • ફિંગરપ્રિન્ટ સેન્સર
      • 4G LTE
      • 3200mAh બેટરી
      • જીઓની મેરેથોન એમ5 પ્લસ

        જીઓની મેરેથોન એમ5 પ્લસ

        કિંમત 17,738 રૂપિયા

        ફીચર

        • 6 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
        • 1.3GHz ઓક્ટાકોર મીડિયા ટેક પ્રોસેસર
        • 3 જીબી રેમ
        • 64 જીબી ઇન્ટરનલ મેમરી
        • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી મેમરી વધારી શકો છો
        • એન્ડ્રોઇડ 5.1 લોલીપોપ
        • ડ્યુઅલ સિમ
        • 13 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ સાથે
        • 5 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો
        • ફિંગરપ્રિન્ટ સેન્સર
        • 4G LTE
        • 5020mAh બેટરી
        • નુબિયા એમ2 લાઈટ

          નુબિયા એમ2 લાઈટ

          કિંમત 13,999 રૂપિયા

          ફીચર

          • 5.5 ઇંચ 1280*720 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
          • 1.5GHz ઓક્ટાકોર મીડિયા ટેક પ્રોસેસર
          • 4 જીબી રેમ
          • 32 જીબી ઇન્ટરનલ મેમરી
          • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી વધારી શકો છો
          • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
          • ડ્યુઅલ સિમ
          • 13 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ સાથે
          • 16 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો
          • ફિંગરપ્રિન્ટ સેન્સર
          • 4G
          • 3000mAh બેટરી
          • વિવો વી5એસ

            વિવો વી5એસ

            કિંમત 17,790 રૂપિયા

            ફીચર

            • 5.5 ઇંચ 1280*720 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
            • ઓક્ટાકોર મીડિયા ટેક પ્રોસેસર
            • 4 જીબી રેમ
            • 64 જીબી ઇન્ટરનલ મેમરી
            • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 256 જીબી સુધી વધારી શકો છો
            • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
            • ડ્યુઅલ સિમ
            • 13 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ સાથે
            • 20 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો
            • 4G VoLTE
            • 3000mAh બેટરી
            • સ્માર્ટરોન ફોન

              સ્માર્ટરોન ફોન

              કિંમત 13,999 રૂપિયા

              ફીચર

              • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ડિસ્પ્લે, ગોરીલા ગ્લાસ પ્રોટેક્શન સાથે
              • ઓક્ટાકોર સ્નેપડ્રેગન 652 પ્રોસેસર એડ્રેનો 510 જીપીયુ સાથે
              • 4 જીબી રેમ
              • 32 જીબી/ 64 જીબી ઇન્ટરનલ મેમરી
              • એન્ડ્રોઇડ 7.1.1 નોગૅટ
              • ડ્યુઅલ સિમ
              • 13 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ સાથે
              • 5 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
              • ફિંગરપ્રિન્ટ સેન્સર
              • 4G VoLTE
              • 3000mAh બેટરી
              • સેમસંગ ગેલેક્ષી ઓન8 Nxt

                સેમસંગ ગેલેક્ષી ઓન8 Nxt

                કિંમત 15,900 રૂપિયા

                ફીચર

                • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
                • 1.6GHz ઓક્ટાકોર એક્સીનોસ 7580 પ્રોસેસર
                • 3 જીબી રેમ
                • 32 જીબી ઇન્ટરનલ મેમરી
                • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 256 જીબી સુધી વધારી શકો છો
                • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
                • ડ્યુઅલ સિમ
                • 13 મેગાપિક્સલ રિયર કેમેરા
                • 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો
                • 4G LTE
                • 3300mAh બેટરી
                • માઇક્રોમેક્સ એવોક નોટ

                  માઇક્રોમેક્સ એવોક નોટ

                  કિંમત 9499 રૂપિયા

                  ફીચર

                  • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
                  • 1.3GHz ઓક્ટાકોર મીડિયા ટેક પ્રોસેસર
                  • 3 જીબી રેમ
                  • 32 જીબી ઇન્ટરનલ મેમરી
                  • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા મેમરી વધારી શકો છો
                  • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
                  • ડ્યુઅલ સિમ
                  • 13 મેગાપિક્સલ રિયર કેમેરા
                  • 5 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો
                  • 4G VoLTE
                  • 4000mAh બેટરી
                  • કૂલપેડ કૂલ 1

                    કૂલપેડ કૂલ 1

                    કિંમત 12,995 રૂપિયા

                    ફીચર

                    • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
                    • ઓક્ટાકોર સ્નેપડ્રેગન 625 પ્રોસેસર અને એડ્રેનો 510 જીપીયુ સાથે
                    • 4 જીબી રેમ
                    • 32 જીબી ઇન્ટરનલ મેમરી
                    • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
                    • ડ્યુઅલ સિમ
                    • 13 મેગાપિક્સલ રિયર કેમેરા
                    • 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો
                    • 4G VoLTE
                    • 4000mAh બેટરી
                    • જીઓની એ1

                      જીઓની એ1

                      કિંમત 19,591 રૂપિયા

                      ફીચર

                      • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
                      • 1.8GHz ઓક્ટાકોર મીડિયા ટેક હેલીઓ પી10 પ્રોસેસર
                      • 4જીબી રેમ
                      • 64 જીબી ઇન્ટરનલ મેમરી
                      • ડ્યુઅલ સિમ
                      • 13 મેગાપિક્સલ રિયર કેમેરા
                      • 16 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો
                      • ફિંગરપ્રિન્ટ સેન્સર
                      • 4G VoLTE
                      • 4010mAh બેટરી
                      • લેનોવો કે6 નોટ

                        લેનોવો કે6 નોટ

                        કિંમત 14,845 રૂપિયા

                        ફીચર

                        • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
                        • ઓક્ટાકોર સ્નેપડ્રેગન 430 પ્રોસેસર એડ્રેનો 505 જીપીયુ સાથે
                        • 3 જીબી/ 4જીબી રેમ
                        • 32 જીબી ઇન્ટરનલ મેમરી
                        • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી વધારી શકો છો
                        • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
                        • ડ્યુઅલ સિમ
                        • 16 મેગાપિક્સલ રિયર કેમેરા
                        • 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો
                        • ફિંગરપ્રિન્ટ સેન્સર
                        • 4G VoLTE
                        • 4000mAh બેટરી

Best Mobiles in India

Read more about:
English summary
The Xiaomi Mi Max 2 was launched with interesting specs including a 6.4-inch display, a 5300mAh battery and more. Take a look at the competition against the other large screen smartphones.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X