Just In
વિવો ભારતની અંદર તેમના પાંચ વર્ષની ઉજવણી ખૂબ જ આકર્ષિત ડિસ્કાઉન્ટની સાથે કરી રહ્યું છે
ભારતીય માર્કેટની અંદર વિવો પોતાની પાંચમી વર્ષગાંઠ ઉજવવા માટે ખૂબ જ ગ્રાન્ડ સેલિબ્રેશન કરી રહ્યું છે. અને આ ઉજવણી માટે વિવો દ્વારા તેમના અમુક સ્માર્ટફોન પર ખૂબ જ સારું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી રહ્યું છે કે જેની શરૂઆત આજથી લઈ અને ૧૪મી નવેમ્બર સુધી ચાલશે તો કયા સ્માર્ટફોન પર કેટલું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે તેના વિશે આગળ જાણો.

વિવો ની ઓફીસીયલ વેબસાઇટ પર આઈસીઆઈસીઆઈ અને એચડીએફસી બેંકના કાર્ડ પર ઇએમઆઇ ટ્રાન્ઝેક્શન પર પાંચ ટકા કેશબેક આપવામાં આવશે અને એક્સચેન્જ ઓફર ની અંદર રૂપિયા એક હજારનું વધારાનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે અને બજાજ ફિનસર્વ ક્રેડિટ કાર્ડ યુઝર્સને નો કોસ્ટી એમ આઈ નો વિકલ્પ પણ આપવામાં આવશે. અને તેની સાથે સાથે એરટેલ ડેટા ઓફર અને jio બેનિફિટ્ કે જે રૂપિયા 6000 સુધીનો આપવામાં આવશે અને વોડાફોન આઈડિયા ઓફર ની અંદર રૂપિયા 3750 સુધીનું કેશબેક આપવામાં આવશે.
અને માત્ર એટલું જ નહીં પરંતુ આ સ્માર્ટફોન્સ ની ખરીદી પર ગ્રાહકોને રૂપિયા 2999 ની કિંમતના હેડફોન પણ ફ્રીમાં આપવામાં આવશે.

વિવો ઝેડ1 પ્રો
આ સ્માર્ટફોન રૂ 13990 ની કિંમત પર 4gb રેમ અને 64 જીબી સ્ટોરેજ વેરિએન્ટની સાથે ઉપલબ્ધ કરવામાં આવ્યો છે પરંતુ તેની અંદર 6gb રેમ અને 64 જીબી સ્ટોરેજ અને 6gb રેમ અને 128gb સ્ટોરેજ ના વિકલ્પો પણ આપવામાં આવ્યા છે. અને આ સ્માર્ટફોન ની અંદર મિરર બ્લેક સોનિક બ્લેક અને સોનિક બ્લુ કલર ના વિકલ્પો આપવામાં આવ્યા છે.

વિવો ઝેડ1એક્સ
આ સ્માર્ટફોનની ખરીદી પર તમને પ્રીપેડ ઓર્ડર્સ પર રૂપિયા એક હજારનું ખર્ચ પેટે આપવામાં આવશે આ સ્માર્ટફોનની કિંમત રૂપિયા 15990 છે જેની અંદર 20 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે અને તેની સાથે 6gb રેમ અને 64 જીબી સ્ટોરેજ આપવામાં આવે છે આ સ્માર્ટફોન ની અંદર વિવો નું 1.5 volt નું વિવો ફ્લેશ ચાર્જ ટેકનોલોજીની સાથે આપવામાં આવે છે.

વિવો યુ10
આ સ્માર્ટફોન રૂપિયા 8990 ની કિંમત પર 3gb રેમ અને 32gb સ્ટોરેજ વેરિએન્ટની સાથે ઉપલબ્ધ કરવામાં આવે છે આ સ્માર્ટફોન ની અંદર ઠંડક બ્લેક અને ઇલેક્ટ્રિક બ્લુ આ બે કલર વિકલ્પ પણ આપવામાં આવે છે આ સ્માર્ટફોન ની અંદર 13 મેગાપિક્સલ પ્લસ 8 પ્લસ 2 મેગાપિક્સલ રિયર કેમેરા આપવામાં આવે છે જ્યારે આગળની તરફ 8 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા આપવામાં આવે છે અને તેની સાથે 5000 એમએએચ ની બેટરી અને પ્રેગ્નન્ટ 665 પ્રોસેસર આપવામાં આવે છે.

વિવો એસ વન
તેની કિંમત રૂ. 4 જીબી રેમ અને 128 જીબી રોમ વિકલ્પો માટે 16,990. તમારે વધારાના રૂ. વિનિમય પર 700 બંધ થયા છે. તે ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનરથી સજ્જ છે જે ખૂબ ઇન્ટરેક્ટિવ છે અને વીવોની 18 ડ્યુઅલ એન્જિન ફાસ્ટ ચાર્જિંગ ટેકનોલોજી સાથે 4,500 એમએએચની બેટરી છે.

વિવો વી17 પ્રો
આ સ્માર્ટફોનની ખરીદી એક્સચેન્જ ઓફર ની સાથે કરવામાં આવે ત્યારે વધારાના રૂપિયા એક હજારનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે આ સ્માર્ટફોનની અંદર 32 મેગાપિક્સલ ડ્યુઅલ પોપ સેલ્ફી કેમેરા આપવામાં આવે છે અને તેની સાથે 48 મેગાપિક્સલ કેમેરા સેટ આપવામાં આવે છે જેની સાથે એચડી પ્લસ સુપર એમોલેડ ડિસ્પ્લે ની સાથે 8gb રેમ અને 128 જીબી સ્ટોરેજ આપવામાં આવે છે.

વિવો વી15 પ્રો
આ સ્માર્ટફોનને જો એક્સચેન્જ ઓફર ની સાથે ખરીદવામાં આવે તો તેની અંદર વધારાના રૂપિયા 2000 નું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે અને ગ્રાહકોને રૂપિયા 10,000 સુધીના જીઓ ના લાભો પણ આપવામાં આવશે આ સ્માર્ટફોનની અંદર પોપ સેલ્ફી કેમેરા અને એ આઈ ત્રિપલ કેમેરા આપવામાં આવે છે.

વિવો વાય90
આ સ્માર્ટફોનની કિંમત રૂ. 2 જીબી રેમ અને 16 જીબી રોમ વેરિઅન્ટ માટે 6,490. તે 4,030 એમએએચની બેટરી, ફાસ્ટ ફેસ અનલોક ફીચર ની સુવિધા સાથે આવે છે, હાલો ફુલ વ્યુ ડિસ્પ્લે, અને મીડિયાટેક હેલિઓ પી 22 પ્રોસેસર સાથે આવે છે.

વિવો વાય15
આ સ્માર્ટફોનના બે જ મીનીટ ની અંદર 4gb રેમ અને 64 જીબી સ્ટોરેજ આપવામાં આવે છે કે જેની કિંમત રૂપિયા 11990 છે આ સ્માર્ટફોનની ખરીદી પર નો કોસ્ટ ઇએમઆઇ બાર મહિના સુધી આપવામાં આવે છે અને આ સ્માર્ટફોનની અંદર 5000 એમએએચ ની બેટરી અને એ આઈ ત્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવે છે.

વિવો વાય12
આ સ્માર્ટફોનના 3gb રેમ અને 64 જીબી સ્ટોરેજ ની કિંમત રૂપિયા 9990 રાખવામાં આવી છે અને આ સ્માર્ટફોનની ખરીદી પર ગ્રાહકોને ફ્રિ બ્લુટુથ હેડફોન પણ આપવામાં આવશે અને એક્સચેન્જ ઓફર ની અંદર વધારાના રૂપિયા 999 ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે આ સ્માર્ટફોનના સ્પેસિફિકેશન્સ ની અંદર તેની અંદર 5000 એમએએચ ની બેટરી આપવામાં આવે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470