Just In
- 18 hrs ago
Google Pay, Paytm અને બીજી UPI એપ્સથી બિલ્સ ભરવા છે સરળ, આ રહ્યા સ્ટેપ્સ
- 24 hrs ago
આ 10 એપ્સ છે તમારા મોબાઈલ માટે જોખમી, તાત્કાલિક કરો અનઈન્સ્ટોલ
- 1 day ago
ઓનલાઈન ફ્રોડથી બચવા માટે અપનાવો આ 7 રીત, અહીં જાણો
- 2 days ago
આ રહ્યા Jioના રૂ.600થી સસ્તા પ્લાન સૌથી વધુ ફાયદા સાથે, આજે જ કરાવો રિચાર્જ
વિજય સેલ્સ 2022 સેલ ની અંદર સ્માર્ટફોન્સ, સ્માર્ટ ટીવી, લેપટોપ, ટેબ્લેટ્સ વગેરે પર ડિસ્કાઉન્ટ
દેશ ની અંદર કોરોના વાઇરસ ના કેસ જયારે એક તરફ ફરી થી વધી રહ્યા છે ત્યારે ઘણી બધી જગાય પર રિસ્ટ્રિક્શસન્સ પણ લેગ કરવા માં આવેલ છે. અને એટલા માટે જ ઘણા બધા ઓનલાઇન રિટેલર્સ દ્વારા ડિસ્કાઉન્ટ અને ઓફર્સ આપવા માં આવી રહ્યા છે. અને તેમાના જ એક વિજય સેલ્સ છે. તેમના દ્વારા ઘણી બધી વસ્તુ પર ડિસ્કાઉન્ટ અને ઓફર્સ આપવા માં આવી રહી છે.

એરે
જો તમે નવો સ્માર્ટફોન, સ્માર્ટ ટીવી, લેપટોપ, ટેબ્લેટ વગેરે જેવી કોઈ પણ વસ્તુ ને ખરીદવા માટે વિચારી રહ્યા હોવ તો વિજય સેલ્સ ની અંદર ચાલી રહેલો આ સેલ તામેં મદદરૂપ થઇ શકે છે. તો આ સેલ ની અંદર કઈ કઈ વસ્તુ પર કેટલું ડિસ્કાઉન્ટ આપવા માં આવો રહ્યું છે તેના વિષે વિગતવાર માહિતી મેળવવા માટે આગળ વાંચો.

સ્માર્ટફોન્સ પર 22% સુધી નું ડિસ્કાઉન્ટ
સ્માર્ટફોન એ બધા જ વય ના કરોડો ની સંખ્યા માં વાપરવા માં આવે છે. અને તેના જ કારણે આ ડીવાઈસ ખુબ જ પ્રખ્યાત છે અને ખુબ જ સારી રીતે વહેંચાય પણ છે. અને તેના કારણે જ ઓનલાઇન રિટેલર વિજય સેલ્સ દ્વારા સ્માર્ટફોન્સ પર આ સેલ ની અંદર 22% સુધી નું ડિસ્કાઉન્ટ આપવા માં આવી રહ્યું છે.

લેપટોપ પર 30% સુધી નું ડિસ્કાઉન્ટ
જો તમે તમારા ઓનલાઇન ક્લાસીસ અથવા વર્ક ફ્રોમ હોમ ની જરૂરિયાતો માટે લેપટોપ શોધી રહ્યા હોવ તો તમેર વિજય સેલ્સ ના ચાલી રહેલા સેલ ની મુલાકાત જરૂર થી લેવી જોઈએ. આ સેલ ની અંદર તમને લેપટોપ પર 30% સુધી નું ડિસ્કાઉન્ટ આપવા માં આવશે.

ટેબ્લેટ્સ પર 45% સુધી ડિસ્કાઉન્ટ
તાજેતર માં કોરોના વાઇરસ ની મહામારી ને કાને ટેબ્લેટ ની ડિમાન્ડ ની અંદર ખુબ જ વધારો જોવા માં આવ્યો છે. અને તેના કારણે જ વિજય સેલ્સ દ્વારા ટેબ્લેટ પર 45% સુધી નું ડિસ્કાઉન્ટ ઓફર કરવા માં આવી રહ્યું છે.

હેડફોન્સ અને એયરફોન્સ રૂ. 399 ની કિંમત થી શરૂ
કેમ કે હેડફોન્સ અને એયરફોન્સ ને ઘણા બધા લોકો દ્વારા પસન્દ કરવા માં આવે છે તેના કારણે જ વિજય સેલ્સ દ્વારા તેના પર પણ ડિસ્કાઉન્ટ આપવા માં આવી રહ્યું છે અને હવે આ સેલ ની અંદર તેઓ રૂ. 399 ની કિંમત થી શરૂ થશે.

ટ્રુલી વાયરલેસ ઈયર7બડ્સ પર 73% સુધી ડિસ્કાઉટ
ટ્રુલી વાયરલેસ ઈયરબડ્સ ની ડિમાન્ડ ખુબ જ વધી રહી છે ત્યારે વિજય સેલ્સ દ્વારા તેના પર ખુબ જ મોટું 73% સુધી નું ડિસ્કાઉન્ટ આપવા માં આવી રહ્યું છે.

સ્માર્ટવોચિસ પર 66% સુધી નું ડિસ્કાઉન્ટ
જો તમે તમારા ફિટનેસ ના ગોલ્સ માટે સ્માર્ટવોચ ખરીદવા માંગતા હોવ તો વિજય સેલ્સ તમારા માટે એક ખુબ જ સારો વિકલ્પ સાબિત થઇ શકે છે. કેમ કે આ સેલ ની અંદર વિજય સેલ્સ દ્વારા સ્માર્ટવોચિસ પર 66% સુધી નું ડિસ્કાઉન્ટ ઓફર કરવા માં આવી રહ્યું છે.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190