For Quick Alerts
For Daily Alerts
Just In
- 497 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 498 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 499 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
વેલેન્ટાઈન્સ ડે ગિફ્ટ આઈડિયા: બેસ્ટ સ્માર્ટફોન લિસ્ટ
આ વર્ષની શરૂઆતમાં ઘણા સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યા છે. જેમાંથી કેટલાક સ્માર્ટફોન લોકોને ખુબ જ પસંદ આવ્યા, જયારે કેટલાક સ્માર્ટફોન ફ્લોપ પણ રહ્યા છે.
Mobile
oi-Lekhaka
By Anuj Prajapati
|
ફેબ્રુઆરી મહિનો ચાલી રહ્યો છે અને તમારા એવા ઘણા મિત્રો હશે જેમને નવા નવા ગેજેટનો શોખ હોય.

આ વર્ષની શરૂઆતમાં ઘણા સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યા છે. જેમાંથી કેટલાક સ્માર્ટફોન લોકોને ખુબ જ પસંદ આવ્યા, જયારે કેટલાક સ્માર્ટફોન ફ્લોપ પણ રહ્યા છે.અહીં અમે એવા કેટલાક સ્માર્ટફોન વિશે જણાવી રહ્યા છે જે તમે તમારા બોયફ્રેન્ડ અથવા તો ગર્લફ્રેન્ડ માટે ગિફ્ટ કરી શકો છો.

સેમસંગ ગેલેક્ષી જે7 પ્રાઈમ
કિંમત 16,900 રૂપિયા
ફીચર
- 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે, 2.5ડી ગોરીલા ગ્લાસ 4 પ્રોટેક્શન સાથે.
- 1.6GHz ઓક્ટાકોર એક્સીનોસ 7870 પ્રોસેસર
- 3 જીબી રેમ
- 16 જીબી ઇન્ટરનલ મેમરી
- માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 256 જીબી સુધી વધારી શકાય.
- એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
- ડ્યુઅલ સિમ
- 13 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ સાથે
- 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો
- ફિંગરપ્રિન્ટ સેન્સર
- 4G LTE
- 3300mAh બેટરી
- 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી, 2.5ડી કર્વ ગ્લાસ ડિસ્પ્લે
- 2GHz ઓક્ટાકોર સ્નેપડ્રેગન 625 પ્રોસેસર, એડ્રેનો 506 જીપીયુ સાથે
- 2/3/4 જીબી રેમ
- 32/64 જીબી ઇન્ટરનલ મેમરી
- માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી વધારી શકાય.
- એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
- ડ્યુઅલ સિમ
- 13 મેગાપિક્સલ રિયર કેમેરા
- 5 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો
- ફિંગરપ્રિન્ટ સેન્સર, ઇન્ફ્રારેડ સેન્સર
- 4G LTE
- 4000mAh બેટરી
- 6 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી, 2.5ડી કર્વ ગ્લાસ ડિસ્પ્લે
- ઓક્ટાકોર સ્નેપડ્રેગન 625 પ્રોસેસર, એડ્રેનો 506 જીપીયુ સાથે
- 6 જીબી રેમ
- 64 જીબી ઇન્ટરનલ મેમરી
- માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 256 જીબી સુધી વધારી શકાય.
- એન્ડ્રોઇડ 6.0.1 માર્શમેલો
- ડ્યુઅલ સિમ
- 16 મેગાપિક્સલ રિયર કેમેરા
- 16 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો
- ફિંગરપ્રિન્ટ સેન્સર
- 4G LTE
- 4000mAh બેટરી
- 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી અમોલેડ ડિસ્પ્લે, 2.5ડી કર્વ ગોરીલા ગ્લાસ 4 પ્રોટેક્શન સાથે
- 2.35 GHz કવાડકોર સ્નેપડ્રેગન 821 પ્રોસેસર, એડ્રેનો 530 જીપીયુ સાથે
- 6 જીબી રેમ
- 64 જીબી ઇન્ટરનલ મેમરી
- એન્ડ્રોઇડ 6.0.1 માર્શમેલો
- ડ્યુઅલ સિમ
- 16 મેગાપિક્સલ રિયર કેમેરા
- 16 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો
- ફિંગરપ્રિન્ટ સેન્સર
- 4G LTE
- 3400mAh બેટરી ડેશચાર્જ સાથે
- 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી સુપર અમોલેડ ડિસ્પ્લે
- 2.2GHz ઓક્ટાકોર મીડિયા ટેક હેલીઓ પી15 પ્રોસેસર
- 3/4 જીબી રેમ
- 32/64 જીબી ઇન્ટરનલ મેમરી
- માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી વધારી શકાય.
- એન્ડ્રોઇડ 6.0.1 માર્શમેલો
- ડ્યુઅલ સિમ
- 16 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ સાથે
- 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો
- ફિંગરપ્રિન્ટ સેન્સર
- 4G LTE
- 3050mAh બેટરી
- 5.1 ઇંચ કવાડ એચડી 2560*1440 પિક્સલ સુપર અમોલેડ ડિસ્પ્લે
- ઓક્ટાકોર એક્સીનોસ 8 ઓક્ટા 8890 પ્રોસેસર
- 4 જીબી રેમ
- 32/64 જીબી ઇન્ટરનલ મેમરી
- માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 200 જીબી સુધી વધારી શકાય.
- એન્ડ્રોઇડ 6.0.1 માર્શમેલો
- ડ્યુઅલ સિમ
- 12 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ સાથે
- 5 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો
- ફિંગરપ્રિન્ટ સેન્સર
- 4G LTE
- 3000mAh બેટરી
- 4.7 ઇંચ રેટિના એચડી ડિસ્પ્લે 3ડી ટચ સાથે
- કવાડકોર એપલ એ10 ફ્યુઝન પ્રોસેસર
- ફોર્સ ટચ ટેક્નોલોજી
- 2 જીબી રેમ
- 32/128/256 જીબી ઇન્ટરનલ મેમરી
- 12 મેગાપિક્સલ આઈસાઈટ કેમેરા
- 7 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો
- ટચ આઈડી
- બ્લ્યુટૂથ 4.2
- વોટર એન્ડ ડસ્ટ રજિસ્ટન્ટ
- 5.2 ઇંચ કવાડ એચડી 1920*1080 પિક્સલ ફુલ એચડી 2.5ડી કર્વ ગ્લાસ ડિસ્પ્લે
- ઓક્ટાકોર કિરીન 950 પ્રોસેસર
- 3/4 જીબી રેમ
- 32/64 જીબી ઇન્ટરનલ મેમરી
- માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી વધારી શકાય.
- એન્ડ્રોઇડ 6.0.1 માર્શમેલો
- ડ્યુઅલ સિમ
- 12 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ સાથે
- 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો
- ફિંગરપ્રિન્ટ સેન્સર
- 4G LTE
- 3000mAh બેટરી
- 5.7 ઇંચ 2560*1440 પિક્સલ એચડી ડિસ્પ્લે
- કવાડકોર સ્નેપડ્રેગન 820 પ્રોસેસર એડ્રેનો 530 જીપીયુ સાથે
- 4 જીબી રેમ
- 64 જીબી ઇન્ટરનલ મેમરી
- માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 200 જીબી સુધી વધારી શકાય.
- એન્ડ્રોઇડ 7.0 નોગૅટ
- ડ્યુઅલ સિમ
- 16 મેગાપિક્સલ રિયર કેમેરા
- 8 મેગાપિક્સલ સેકન્ડરી રિયર કેમેરા
- 5 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
- ફિંગરપ્રિન્ટ સેન્સર
- 4G LTE
- 3200mAh બેટરી
- 5.5 ઇંચ 1920*1080 પિક્સલ એચડી ડિસ્પ્લે
- ઓક્ટાકોર ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 430 પ્રોસેસર એડ્રેનો 505 જીપીયુ સાથે
- 3/4 જીબી રેમ
- 32 જીબી ઇન્ટરનલ મેમરી
- માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી વધારી શકાય.
- એન્ડ્રોઇડ 6.0.1 માર્શમેલો
- ડ્યુઅલ સિમ
- 16 મેગાપિક્સલ રિયર કેમેરા
- 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
- ફિંગરપ્રિન્ટ સેન્સર
- 4G LTE
- 4000mAh બેટરી

શ્યોમી રેડમી નોટ 4
કિંમત 9900 રૂપિયા
ફીચર

સેમસંગ ગેલેક્ષી સી9 પ્રો
કિંમત 31,690 રૂપિયા
ફીચર

વનપ્લસ 3ટી
કિંમત 29,999 રૂપિયા
ફીચર

મોટોરોલા મોટો એમ
કિંમત 15,900 રૂપિયા
ફીચર

સેમસંગ ગેલેક્ષી એસ7
કિંમત 43,400 રૂપિયા
ફીચર

એપલ આઈફોન 7
કિંમત 54,999 રૂપિયા
ફીચર

હોનોર 8
કિંમત 27,974 રૂપિયા
ફીચર

એલજી વી20
કિંમત 51,495 રૂપિયા
ફીચર

લેનોવો K6 નોટ
કિંમત 15,999 રૂપિયા
ફીચર
Comments
Best Mobiles in India
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470
To stay updated with latest technology news & gadget reviews, follow GizBot on Twitter, Facebook, YouTube and also subscribe to our notification.
Allow Notifications
You have already subscribed
English summary
There are tons of smartphones already released from the start of this year, but some of them standout and others failed to do so. Here are some of the smartphones which you can gift to your boyfriend/girlfrined on the Valentines day.
Story first published: Wednesday, February 8, 2017, 11:37 [IST]
Other articles published on Feb 8, 2017


Click it and Unblock the Notifications