રેડમી સ્માર્ટફોન અને ભારતમાં ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવી શકે છે

By Gizbot Bureau
|

શાઓમી દ્વારા વર્ષ 2020 ની અંદર પહેલાથી જ ઘણા બધા સ્માર્ટફોનને લોન્ચ કરી દેવામાં આવ્યા છે અને કંપની દ્વારા આવનારા સમયની અંદર પણ બીજા ઘણા બધા સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવી શકે છે. અને અફવાઓ અને અનુમાનો પરથી અમે આ આર્ટીકલ ની અંદર એવા સ્માર્ટફોન ની સૂચિ તૈયાર કરી છે કે જેને કંપની દ્વારા ટૂંક સમયમાં ભારતની અંદર લોન્ચ કરવામાં આવી શકે છે.

સ્માર્ટફોન

અહીં એક વસ્તુ ની નોંધ જરૂરથી રાખવી કે નીચે જણાવેલા બધા જ સ્પેસિફિકેશન્સ ને અફવાઓ અને અનુમાનો ના આધારિત જણાવવામાં આવ્યા છે આમાંથી ઘણા બધા સ્માર્ટફોનને કંપની દ્વારા હજુ સુધી પોતાના ચાઇનીઝ માર્કેટની અંદર પણ લોન્ચ કરવામાં આવ્યા નથી તો ભારતની અંદર રેડમી દ્વારા આવનારા સમયની અંદર કયા કયા સ્માર્ટફોનને લોન્ચ કરવામાં આવી શકે છે તેના વિશે આગળ વાંચો.

રેડમી 10એક્સ

રેડમી 10એક્સ

આ એ પ્રથમ સ્માર્ટફોન હોઈ શકે છે કે જેની અંદર mi ui બાર એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ પર આધારિત આપવામાં આવી હોય અને આ સ્માર્ટફોનની અંદર મીડીઅટેક હેલીઓ g80 પ્રોસેસર 6 gb રેમની સાથે આપવામાં આવી શકે છે સાથે સાથે આ સ્માર્ટફોનની અંદર ક્વાડ કેમેરા સેટ આપવામાં આવી શકે છે જેની અંદર મુખ્ય સેન્સર 48 મેગાપિક્સલનો હોય.

શાઓમી મી 10 યુથ ફાઈવ જી

શાઓમી મી 10 યુથ ફાઈવ જી

R1 5g સ્માર્ટફોન હશે અને એવું માનવામાં આવી રહ્યું છે કે તે એક મીડ ટાયર સ્માર્ટફોન હોઈ શકે છે કે જેની કિંમત અને મેં દસ અથવા me 10 કરતા ઓછી રાખવામાં આવી શકે છે આ સ્માર્ટફોન ની અંદર સ્નેપડ્રેગન 765 પ્રોસેસર અને તેની સાથે એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ અને તેની ઉપર મિયુઆઈ સ્કીન આપવામાં આવી શકે છે.

રેડમી કે30 આઇ ફાઇવ જી

રેડમી કે30 આઇ ફાઇવ જી

આ પણ એક ફોરજી સ્માર્ટફોન છે કે જેને કંપની દ્વારા લોન્ચ કરવામાં આવી શકે છે આ સ્માર્ટફોન ની અંદર મીડિયાટેક પ્રોસેસર 8gb રેમ અને 256 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ ની સાથે આપવામાં આવી શકે છે.

શાઓમી મી નોટ 10 લાઈટ

શાઓમી મી નોટ 10 લાઈટ

પાસપોર્ટ ની અંદર એક ખૂબ જ મોટી સ્ક્રિન આપવામાં આવી શકે છે સાથે સાથે તેની અંદર મીડ-રેન્જ પ્રોસેસર અને મોટી બેટરી પણ આપવામાં આવી શકે છે જેની સાથે ફાસ્ટ ચાર્જિંગ ની સુવિધા પણ આપવામાં આવી શકે છે આ સ્માર્ટફોન ની અંદર મુખ્ય કેમેરા સેન્સર 48 અથવા 64 મેગાપિક્સલનો આપવામાં આવી શકે છે કે જે ફોર કે વિડીયો રેકોર્ડિંગ પણ કરી શકશે.

Best Mobiles in India

Read more about:
English summary
Do note that, the mentioned specifications are completely based on speculations and these devices might not be launched in all the markets and are likely to be available in China.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X