Just In
- 11 hrs ago
એન્ડ્રોઇડ પર સ્પામ કોલ્સ ને કઈ રીતે રોકી શકાય છે?
- 6 days ago
વોટ્સએપ દ્વારા ડિસપિઅર એટ વન્સ ફીચર ને લોન્ચ કરવા માં આવી શકે છે
- 14 days ago
જો તમે બીજીએમએ પ્લેયર હોવ તો તમારે આ સ્માર્ટફોન ન ખરીદવા જોઈએ
- 19 days ago
એલોન મસ્ક દ્વારા ટ્વીટર ને એક્વાયર કર્યા પછી તેના દ્વારા કઈ રીતે વધુ પૈસા કમાવા માં આવશે તેના વિષે જાણો.
8જીબી રેમ સ્માર્ટફોન ભારતમાં ટૂંક સમયમાં લોન્ચ થશે
છેલ્લા થોડા સમયની અંદર સ્માર્ટ ફોનની અંદર ખૂબ જ સારા ફિચર્સ અને સ્પેસિફિકેશન આપવામાં આવી રહ્યા છે ખાસ કરીને બ્લેક શીપ લેવલ સ્પેસિફિકેશન હવે મીડ-રેન્જ સ્માર્ટફોન્સ ની અંદર પણ ઉપલબ્ધ કરવામાં આવી રહ્યા છે અને તેની અંદર એક વાત કે જે ધીમે ધીમે બધા જ મીડ-રેન્જ સ્માર્ટફોન્સ અને જોવામાં આવી રહી છે તે છે કે તેની અંદર હવે 8gb રેમ આપવામાં આવી રહી છે.

અને આજના સમયની અંદર આ પ્રકારની મોટી રેમ વાળા સ્માર્ટફોન ખૂબ જ સામાન્ય વાત થઈ ચૂકી છે. અને અહીં રસપ્રદ વાત એ છે કે ઘણા બધા એવા પણ લેપટોપ હોય છે જેની અંદર આ પ્રકારની મેમરી કેપેસિટી આપવામાં આવતી નથી. હા તેનો અર્થ એ નથી કે તેની અંદર આ પ્રકારના હાઇ એન્ડ સ્પેસિફિકેશન હોવાને કારણે તે ફ્યુચર ગ્રૂપ બની જાય છે પરંતુ તે અમુક ખુબ જ હાઈ ગ્રાફિક્સ વાળી ગેમ્સ ને ખૂબ જ સારી રીતે હેન્ડલ કરી શકે છે.
ભારતના સ્માર્ટફોન માર્કેટની અંદર પણ આજના સમયની અંદર પણ ઘણા બધા એવા સ્માર્ટફોન છે જેની અંદર 8gb રેમ આપવામાં આવતી હોય પરંતુ તેની અંદર કયા બેસ્ટ સ્માર્ટફોન છે તેના વિશે અમે એક સૂચિ તૈયાર કરી છે જે નીચે છે.

હુંવાવે પી40
આ સ્માર્ટફોનની અંદર of ઠાકોર ગિરિ 990 5g પ્રોસેસર આપવામાં આવે છે તેની સાથે સાથે એન્ડ્રોઇડ 10 ઓપરેટિંગ સિસ્ટમ અને 8gb રેમ અને 256 જીબી સ્ટોરેજ આપવામાં આવે છે આ સ્માર્ટફોન ની અંદર પ્રાઇમરી કેમેરા 50 મેગાપિક્સલનો આપવામાં આવે છે.

એલજી વી 60 થીન ક્યુ
આ સ્માર્ટફોનની અંદર 6.8 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવે છે સાથે સાથે તેની અંદર ઓક્ટા-કોર સ્નેપડ્રેગન 865 પ્રોસેસર અને તેની સાથે 8gb રેમ અને 128 જીબી સ્ટોરેજ આપવામાં આવે છે અને તેની અંદર 5000 એમએએચ ની બેટરી આપવામાં આવે છે.

વિવો વાય50
આ સ્માર્ટફોનની અંદર ૬.૫૩ ઇંચની ડિસ્પ્લે 8gb રેમ 5000 એમએચ બેટરી અને 128 જીબી સ્ટોરેજ આપવામાં આવે છે સાથે સાથે પાછળની તરફ કેમેરા સેટ પણ આપવામાં આવે છે.

ઓનર 30એસ
આ સ્માર્ટફોનની અંદર 4.5 ઇંચની આઇપીએસ એલસીડી ડિસ્પ્લે આપવામાં આવે છે સાથે સાથે તેની અંદર ઓકતા કોર કિરીન 810 પ્રોસેસર આપવામાં આવે છે અને તેની સાથે 4000 એમએએચ ની બેટરી 8gb રેમ અને 256 જીબી સ્ટોરેજ આપવામાં આવે છે.

હુવાવે પી40 પ્રો
આ સ્માર્ટફોનની અંદર 6.55 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવે છે અને તેની અંદર કેરી 990 પ્રોસેસર સાથે સાથે 4200 એમએએચની બેટરી 512 gb સ્ટોરેજ અને 8gb રેમ આપવામાં આવે છે.

હૂવાવે પી 40 પ્રો પ્લસ
આ સ્માર્ટફોનની અંદર 4.58 ઇંચની ડિસ્પ્લે એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ ઠાકોર પ્રોસેસર 32 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા વગેરે જેવા ઘણા બધા ફીચર્સ આપવામાં આવે છે.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190