ભારતમાં આવનારા સમયમાં આ સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવશે

By Gizbot Brueau
|

અત્યારે આખા વિશ્વની અંદર કોરોના વાઇરસને કારણે આર્થિક તંત્ર ની અંદર ખૂબ જ મોટી અસર આવી છે અને તેને કારણે સ્માર્ટફોન ઇન્ડસ્ટ્રીને પણ અસર થઈ છે કેમકે આખા વિશ્વની અંદર લોકડાઉન ની પરિસ્થિતિ સર્જાઈ ચૂકી છે તેમ છતાં સ્માર્ટફોન કંપનીઓ પોતાના નવા ડિવાઇસને લોન્ચ કરી રહી છે.

વાઇરસને

અને હવે આપણે આ વર્ષના બીજા કોર્ટની અંદર આવી ચૂક્યા છીએ ત્યારે ઘણી બધી સ્માર્ટફોન કંપનીઓ દ્વારા પોતાના નવા ફ્લેગશિપ સ્માર્ટફોનને લોન્ચ કરવામાં આવી રહ્યા છે.

ગુરુના વાઇરસને કારણે આ વર્ષની એમ ડબલ્યુ થી 2020 કોન્ફરન્સને રદ કરવામાં આવી હતી જેના કારણે બધી જ કંપનીઓ દ્વારા હવે પોતાના સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવી રહ્યા છે અને થોડા સમય પહેલાં જ એક પલમાં પ્લસ અને ઓનર દ્વારા પોતાના નવા સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યા હતા.

આમાંથી ઘણા બધા સ્માર્ટફોન વિશે છેલ્લા ઘણા સમયથી ઘણી બધી અફવાઓ પણ કરી રહી હતી જેની અંદર એપ્પલ આઇફોન એસઈ 2020 નો પણ સમાવેશ કરવામાં આવે છે જેને થોડા સમય પહેલાં લોન્ચ કરવામાં આવ્યો હતો અને આવનારા થોડા સમયની અંદર જઇને ભારતીય માર્કેટની અંદર પણ લોન્ચ કરવામાં આવી શકે છે તો આ આર્ટીકલ ની અંદર અમે એવા સ્માર્ટફોન ની સૂચિ સાથે આવીએ છીએ કે જેને ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ કરવામાં આવશે.

એપલ આઈફોન 2020

એપલ આઈફોન 2020

હા બધા લાંબા સમય પછી એપલ દ્વારા આ સ્માર્ટફોનને જાહેર કરવામાં આવ્યો હતો એની અંદર કંપનીની ફ્લેગશિપ ચિપસેટ આપવામાં આવે છે અને તેની સાથે 4.7 ઇંચ ન્યુ એચડી રેટિના ડિસ્પ્લે આઇડી ફિંગરપ્રિન્ટ સેન્સરની સાથે આપવામાં આવે છે આ સ્માર્ટફોનની અંદર ગ્લાસ અને એલ્યુમિનિયમ ડિઝાઇન આપવામાં આવે છે જેની અંદર બાર મેગાપિક્સલ કેમેરા પાછળ પાછળ ની તરફ આપવામાં આવે છે અને આગળની તરફ 7 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા આપવામાં આવે છે.

વનપ્લસ 8

વનપ્લસ 8

વનપ્લસ દ્વારા લોન્ચ કરવામાં આવેલ પોતાની ફ્લેગશિપ સ્માર્ટફોન lineup નું આ છે જેની અંદર 6.55 ઇંચની ડિસ્પ્લે પ્રાઇસ રેટ એચડીઆર 10 ની સાથે આપવામાં આવે છે સાથે સાથે આ સ્માર્ટફોનની અંદર પોપટ ઠાકોર લગન 865 પ્રોસેસરની સાથે 48 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા આપવામાં આવે છે અને સાથે-સાથે ઇન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપવામાં આવ્યું છે અને સાથે સાથે ૩૦ ફૂટનું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ પણ આપવામાં આવે છે.

વનપ્લસ 8 પ્રો

વનપ્લસ 8 પ્રો

આ સ્માર્ટ ફોનની અંદર 3d કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ પ્રોડક્શન આપવામાં આવે છે અને તેની અંદર બહાર જીબી રેમ અને 865 પ્રોસેસર આપવામાં આવે છે આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 10 ઉપર ચાલે છે જેની ઉપર કંપનીનો ઓક્સિજનનો એસ10 આપવામાં આવે છે પાછળની તરફ કેમેરા આપવામાં આવે છે જેની અસર 48 મેગાપિક્સલનો છે અને 8 મેગાપિક્સલનો ટેલિફોટો લેન્સ અને 5 મેગાપિક્સલનો આપવામાં આવે છે સાથે સાથે આ સ્માર્ટ ફોનની અંદર રિવર્સ વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ પણ આપવામાં આવ્યો છે.

ઓનર 20 ઈ

ઓનર 20 ઈ

આ સ્માર્ટફોનની અંદર કિરીન 710 એ પ્રોસેસરની સાથે 4gb રેમ અને 64 જીબી સ્ટોરેજ આપવામાં આવી શકે છે અને તેની સાથે 3401 એમએએચની બેટરી અને 6.21 ઇંચની ડિસ્પ્લે સાથે આપવામાં આવી શકે છે આ સ્માર્ટફોનમાં પાછળની તરફ ત્રિપલ કેમેરા સેટ આપવામાં આવ્યું છે અને આગળની તરફ 8 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે.

રેડમી નોટ 9 પ્રો મેક્સ

રેડમી નોટ 9 પ્રો મેક્સ

આ સ્માર્ટફોનને ગયા મહિને લોંચ કરવામાં આવ્યો હતો પરંતુ કરું આ વાઇરસને કારણે આ સ્માર્ટફોનનું સેલ ભારતની અંદર હજુ સુધી શરૂ થઈ શક્યું નથી પરંતુ કંપની દ્વારા ટૂંક સમયની અંદર આ સ્માર્ટફોનની રિલીઝની તારીખ જાહેર કરવામાં આવી શકે છે.

ઓનર 30 પ્રો પ્લસ

ઓનર 30 પ્રો પ્લસ

આ સ્માર્ટફોનને પણ થોડા સમય પહેલાં જ લોન્ચ કરવામાં આવ્યો છે અને તેને પોતાના ખૂબ જ સારા કેમેરા ને કારણે ઓળખવામાં આવે છે આ સ્માર્ટફોન ની અંદર 50 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા આપવામાં આવે છે જેની અંદર પેરિસ્કોપ સેન્સર આપવામાં આવ્યું છે આ સ્માર્ટફોન ડિસ્પ્લે લેવું હોય સુધી ફ્રેશ રેટની સાથે આપવામાં આવે છે.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
And, it is time for us to expect these devices to hit the Indian market anytime soon. Having said that, here we have listed the upcoming smartphones all set to be launched in India soon.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more
X