આ આવનારા સ્માર્ટફોન આવતા મહિને લોન્ચ કરવા માં આવી શકે છે

By Gizbot Bureau
|

એમડબ્લ્યુસી કેન્સલ થવા ને કારણે હવે બધી જ સ્માર્ટફોન કંપનીઓ દ્વારા તેમના નવા સ્માર્ટફોન અને બીજા ડીવાઈસ ની લોન્ચ ની તારીખો સાથે આવી રહ્યા છે. અને આ નવા લોન્ચ ના કારણે ઘણા ભાડા ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ અને ઇનોવેટિવ ડિવાઇસીસ આપણ ને માર્કેટ ની અંદર જોવા મળશે. અને અમને એ વાત ની ખાતરી છે કે આ ડીવાઈસ ને ઉપીયોગ કરવા થી તમને ખુબ જ મજા પણ આવશે.

અને અમે 5

અને અમે 5 એવા ડીવાઈસ ની સૂચિ તૈયાર કરી છે કે જે માર્ચ મહિના ની અંદર લોન્ચ કરવા માં આવી શકે છે. અને આ ડિવાઇસીસ ની અંદર સ્નેપડ્રેગન 865 સુધી નું પ્રોસેસર આપવા માં આવી શકે છે. જેની સાથે ખુબ જ મોટી રેમ અને સ્ટોરેજ પણ આપવા માં આવશે. તો તેની અંદર ક્યાં ક્યાં ડિવાઇસીસ નો સમાવેશ કરવા માં આવ્યો છે તેના વિષે વિગતવાર માહિતી મેળવવા માટે આ આર્ટિકલ આગળ વાચો.

ઈન્ફિનિક્સ 5એક્સ પ્રો

ઈન્ફિનિક્સ 5એક્સ પ્રો

આ સ્માર્ટફોન ને 5મી માર્ચ 2020 ના રોજ લોન્ચ કરવા માં આવી શકે છે. આ સ્માર્ટફોન ની અણસાર પાછળ ની તરફ 48એમપી નો મુખ્ય કેમેરા અને 16એમપી નો પૉપ અપ કેમેરા આપવા માં આવીશ શકે છે. અને તેની અંદર 6.53 ઇંચ ની ફૂલ એચડી પ્લસ ડિસ્પ્લે આપવા માં આવી શકે છે. અને સાથે સાથે આ સ્માર્ટફોન ની અંદર ઈન્ફિનિક્સ ઓએસ 6.0 આપવા માં આવી શકે છે કે જે એન્ડ્રોઇડ 10 પર આધારિત છે.

રેડમી નોટ 9

રેડમી નોટ 9

આ સ્માર્ટફોન ને 12મી માર્ચ 2020 ના રોજ લોન્ચ કરવા માં આવશે. અને તેની અંદર પાછળ ની તરફ ક્વાડ કેમેરા આપવા માં આવશે તેવું માનવા માં આવી રહ્યું છે. અને તેની અંદર 90હર્ટઝ ડિસ્પ્લે અને ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજી પણ આપવા માં આવી શકે છે.

રિઅલમી 6

રિઅલમી 6

આ સ્માર્ટફોન ના બેઝ વેરિયન્ટ ને રૂ. 9999 ની કિંમત પર લોન્ચ કરવા માં આવી શકે છે. અને આ સ્માર્ટફોન ની પાછળ ની તરફ ક્વાડ કેમેરા સેટઅપ આપવા માં આવશે જેની અંદર મુખ્ય સેન્સર 64એમપી નું છે. અને તેની અંદર અલ્ટ્રા વાઈડ એન્ગલ કેમેરા, મેક્રો કેમેરા અને ટેલિફોટો કેમેરા પણ આપવા માં આવશે.

રિઅલમી 6 પ્રો

રિઅલમી 6 પ્રો

આ સ્માર્ટફોન ને 5મી માર્ચ ના રોજ લોન્ચ કરવા માં આવશે. અને આ સ્માર્ટફોન ની કિંમત રૂ. 13999 રાખવા માં આવી શકે છે. અને તેની અંદર 30વોટ નું ફાસ્ટ ચાર્જિંગ પણ આપવા માં આવી શકે છે. કે જે 0 થી 40% જેટલી બેટરી 15મિનિટ માં ચાર્જ કરી શકે છે.

મોટો રેઝર

મોટો રેઝર

આ ફોલ્ડેબલ સ્માર્ટફોન ની અંદર બે અલગ અલગ સ્ક્રીન આપવા માં આવશે. અને આ સ્માર્ટફોન ની અંદર ઘણા બધા એડવાન્સ્ડ ફીચર્સ આપવા માં આવશે. કે જે યુઝર્સ માટે મળતી ટાસ્કીંગ કરવા માટે ખુબ જ ઉપીયોગી સાબિત થઇ શકે છે.

Best Mobiles in India

Read more about:
English summary
We have added five best devices that will get along your way in March 2020. Find out each phone in details and go for purchasing once they arrive.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X