આ મહિને લોન્ચ થાઉં શકે તેવા સ્માર્ટફોન ની સૂચિ

By Gizbot Bureau
|

આપણે પેહલા થી જ જાન્યુઆરી મહિના ની અંદર અમુક મોટા સ્માર્ટફોન ના લોન્ચ જોઈ ચુક્યા છીએ. અને સારી વાત એ છે કે આપણ ને ફેબ્રુઆરી મહિના ની અંદર પણ ઘણા બધા નવા સ્માર્ટફોન ના લોન્ચ જોવા મળી શકે છે. જેમાંથી અમુક સ્માર્ટફોન વિષે પેહલા થી જ જાહેરાતો કરી દેવા માં આવી છે જેમ કે સેમસંગ ગેલેક્સી એસ20 વિષે 11મી ફેબ્રુઆરી ના રોજ જણાવવા માં આવશે. અને બીજા પણ ઘણા બધા સ્માર્ટફોન ને આ મહિના માં લોન્ચ કરવા માં આવી રહ્યા છે જેના વિષે અમે એમ સૂચિ તૈયાર કરી છે જેના વિષે નીચે જાણો.

પોકો એફ2

ગેલેક્સી એસ20 સિરીઝ ના બે સ્માર્ટફોન ની અંદર 5જી સપોર્ટ આપવા માં આવી શકે છે. પરંતુ જોકે ભારતીય યુઝર્સ દ્વારા આ 5જી મોડેલ નો ઉપીયોગ કરવા માટે હજુ થોડી રાહ જોવી પડશે કેમ કે ભારત માં હજુ સુધી 5જી સ્પેક્ટ્રમ ને લોન્ચ કરવા માં નથી આવ્યું.

અને પોકો એફ2 સ્માર્ટફોન ને ભારતીય માર્કેટ ની અંદર 21મી ફેબ્રુઆરી ના રોજ લોન્ચ કરવા માં આવશે. અને એવું અનુમાન કરવા માં આવી રહ્યું છે કે આ સ્માર્ટફોન ની અંદર 90હર્ટઝ ની ડિસ્પ્લે આપવા માં આવશે અને તેની અંદર ખુબ જ સારો સિનેમેટિક વ્યુ પણ આપવા માં આવી શકે છે તેવું માણવા માં આવી રહ્યું છે.

ઓપ્પો દ્વારા રેનો 3 અને 3 પ્રો ને પેહલા થી જ ચાઇના ની અંદર લોન્ચ કરી દેવા માં આવ્યા છે. અને તેના 3 પ્રો મોડેલ ને ભારત ની અંદર ફેબ્રુઆરી મહિના ની અંદર જ લોન્ચ કરવા માં આવશે. આ સ્માર્ટફોન ની અંદર પણ ડ્યુઅલ 5જી આપવા માં આવશે અને તેની સાથે સાથે ખુબ જ મોટી બેટરી ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજી ની સાથે આપવા માં આવશે. તો ચાલો આ બધા જ સ્માર્ટફોન ના સ્પેક્સ વિષે વધુ વિગતવાર જાણીયે.

શાઓમી મી 10

શાઓમી મી 10

અંદાજિત સ્પેક્સ
- 6.39 ઇંચની સુપર એમોલેડ કેપેસિટીવ ટચસ્ક્રીન

- 108 એમપી સેન્સર, 20 એમપી સુપર વાઇડ એંગલ સેન્સર, 5 એમપી ટેલિફોટો, 12 એમપી ડેડિકેટેડ પોટ્રેટ કેમેરો

- એન્ડ્રોઇડ 10.0 મિયુઆઈ 11

- ક્વાલકોમ એસએમ 8250 સ્નેપડ્રેગન 865

- ઓક્ટા-કોર

- 128GB 8GB રેમ, 256GB 12GB રેમ, 512GB 16GB રેમ

- 108 એમપી + 12 એમપી + 16 એમપી + 5 એમપી રીઅર કેમેરો

- 20 એમપી કેમેરા

- બિન-દૂર કરી શકાય તેવી લિ-પો 5250 એમએએચ બેટરી

શાઓમી મી 10 પ્રો

શાઓમી મી 10 પ્રો

અંદાજિત સ્પેક્સ
- 6.39 ઇંચ સુપર એમોલેડ ડિસ્પ્લે

- એન્ડ્રોઇડ 10 અને તેના પર મિયુઆઈ 11

- 8જીબી રેમ 128જીબી સ્ટોરેજ, 12જીબી રેમ 256જીબી સ્ટોરેજ, 16જીબી રેમ 512જીબી સ્ટોરેજ

- 108એમપી 12 એમપી 16 એમપી 5એમપી રિઅર કેમેરા

- 5250એમએએચ બેટરી

સેમસંગ ગેલેક્સી એસ20

સેમસંગ ગેલેક્સી એસ20

અંદાજિત સ્પેક્સ

- 6.2 ઇંચ ડાયનેમિક એમોલેડ ડિસ્પ્લે

- એન્ડ્રોઇડ 10

- 12જીબી રેમ 128જીબી સ્ટોરેજ

- 10એમપી ફ્રન્ટ કેમેરા

- 4000 એમએએચ બેટરી

ગેલેક્સી એસ20 પ્લસ

ગેલેક્સી એસ20 પ્લસ

અંદાજિત સ્પેક્સ

- 6.2 ઇંચ ડાયનેમિક એમોલેડ ડિસ્પ્લે

- એન્ડ્રોઇડ 10 વનયુઆઈ 2

- 128જીબી સ્ટોરેજ 12જીબી રેમ

- 64એમપી 12એમપી 12એમપી રિઅર કેમેરા

- 10એમપી ફ્રન્ટ કેમેરા

- 4000 એમએએચ બેટરી

સેમસંગ ગેલેક્સી એસ20 અલ્ટ્રા

સેમસંગ ગેલેક્સી એસ20 અલ્ટ્રા

અંદાજિત સ્પેક્સ

- 6.9 ઇંચ ડાયનેમિક એમોલેડ ડિસ્પ્લે

- સ્નેપડ્રેગન 865

- 12જીબી રેમ 128જીબી સ્ટોરેજ, અને 16જીબી રેમ 512જીબી સ્ટોરેજ

- 108એમપી 48એમપી 12એમપી રિઅર કેમેરા

- 40એમપી ફ્રન્ટ કેમેરા

- 5000એમએએચ બેટરી

સોની એક્સપીરિઆ 2

સોની એક્સપીરિઆ 2

અંદાજિત સ્પેક્સ

- 6.2 ઇંચ સ્ક્રીન

- 2.84ગીગાહર્ટત્ઝ સિંગલ કોર, 2.42ગીગાહર્ટઝ ટ્રી કોર, 1.8ગીગાહર્ટઝ ક્વાડ કોર

- 128જીબી ઇન્ટર્નલ સ્ટોરેજ

- 16એમપી અને 12એમપી રિઅર કેમેરા

- 8એમપી ફ્રન્ટ કેમેરા

- 3000એમએએચ બેટરી

ઓપ્પો રેનો 3 પ્રો

ઓપ્પો રેનો 3 પ્રો

અંદાજતી સ્પેક્સ

- 6.5ઇંચ એમોલેડ ડિસ્પ્લે

- 60એમપી 13એમપી 8એમપી 2એમપી રિઅર કેમેરા

- સ્નેપડ્રેગન 735 ચિપસેટ

- 8જીબી રેમ

- 4025એમએએચ બેટરી

Best Mobiles in India

Read more about:
English summary
The list of devices that we have mentioned features some upcoming smartphones, that are expected to launch in February 2020.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X