Just In
- 495 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 496 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 497 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 498 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
વર્ષ 2020માં સેમસંગના આ સ્માર્ટફોન લોન્ચ થઇ શકે છે
વર્ષ ૨૦૧૯ સેમસંગ માટે ખૂબ જ સારું રહ્યું છે કેમ કે તેમના ઘણા બધા સ્માર્ટફોન્સ અને ખૂબ જ સારો પ્રતિસાદ લોકો દ્વારા આપવામાં આવ્યો હતો જેની અંદર મુખ્ય રીતે પ્રીમિયમ કેટેગરીના સ્માર્ટફોનનો સમાવેશ કરવામાં આવે છે અને હવે તે વસ્તુને આગળ વધારવા માટે કંપની વર્ષ 2020માં નવા સ્માર્ટફોન લોન્ચ કરવા માટે એકદમ તૈયાર છે. જેમાંથી અમુક સ્માર્ટફોનની સૂચિ અમે તૈયાર કરી છે.

સેમસંગ પોતાના નવા ફોલ્ડેબલ સ્માર્ટફોન સેમસંગ ગેલેક્સી ફોલ્ડ 2 ને લોન્ચ કરવા માટે એકદમ તૈયાર છે અને તે સ્માર્ટફોનને પણ આ સૂચી ની અંદર સામેલ કરવામાં આવ્યો છે તે સ્માર્ટ ફોનની અંદર એવું માનવામાં આવી રહ્યું છે કે નવા બ્રેડ ફીચર્સ આપવામાં આવશે કે જેને પ્રથમ ગેલેક્સી ફોલ્ડ ની અંદર બાકી રાખવામાં આવ્યા હતા.
અને નવા સેમસંગ ગેલેક્સી નોટ એટલે કે ગેલેક્સી નોટ ની અંદર ખૂબ જ સારી ડિસ્પ્લે 120 hz રિફ્રેશ રેટની સાથે જોવા મળી શકે છે અને તેની અંદર નવું લેટેસ્ટ એક જીનો 990 ચિપસેટ આપવામાં આવી શકે છે.
અને આ સૂચી ની અંદર અમુક નવા એ મને એ સીરીઝ ની અંદર લોન્ચ થવા જઇ રહેલા સ્માર્ટફોનને પણ સામેલ કરવામાં આવ્યા છે કે જેની અંદર પણ ઘણા બધા નવા ફીચર્સ અને જોડવામાં આવશે. જો તેમાંથી કોઈ સ્માર્ટફોનની વાત કરવામાં આવે તો તમે નવા સેમસંગ ગેલેક્સી એમ 41 પર સ્વીચ થઈ શકો છો કે જેની અંદર 64 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા અને 24 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા આપવામાં આવી શકે છે અને તેની સાથે સાથે તેની અંદરથી હવે હેડફોન જેક પણ કાઢવામાં આવી શકે છે.
અને ગેલેક્સી એ91 ની અંદર સ્નેપડ્રેગન 855 પ્રોસેસર 4500 એમએએચ ની બેટરી ની સાથે આપવામાં આવી શકે છે. અને તેની અંદર વન યુઆઈ કે જે એન્ડ્રોઇડ 10 પર આધારિત હશે તે આપવામાં આવશે અને તેની અંદર કનેક્ટિવિટી માં બ્લુટુથ પાંચ અને યુએસબી ટાઈપ સી ના વિકલ્પો આપવામાં આવશે. અને આ ઉપરાંત સેમસંગ દ્વારા બીજા પણ ઘણા બધા સ્માર્ટફોનને વર્ષ 2020 ની અંદર લોન્ચ કરવામાં આવશે.

સેમસંગ ગેલેક્સી ફોલ્ડ 2
અંદાજિત સ્પેસિફિકેશન્સ
- 7.3 ઇંચ ફોલ્ડિંગ ડિસ્પ્લે
- એક 13 એમપી + 13 એમપી + 16 એમપી રીઅર લેન્સ
- ક્વાલકોમ સ્નેપડ્રેગન 855 પ્લસ ચિપસેટ
- 12 જીબી રેમ
- 4,500 એમએએચ લિ-આયન બેટરી
- 6.8 ઇંચ ડાયનેમિક એમોલેડ ડિસ્પ્લે
- એક 13 એમપી + 13 એમપી + 16 એમપી ટ્રિપલ રીઅર કેમેરો
- 12 એમપીનો ફ્રન્ટ કેમેરો
- ઓક્ટા-કોર પ્રોસેસર
- 12 જીબી રેમ
- 4,500 એમએએચની બેટરી ક્ષમતા
- 6.5 ઇંચનું સુપર એમોલેડ ડિસ્પ્લે
- ક્વોલકોમ સ્નેપડ્રેગન 710 ચિપસેટ
- 6 જીબી રેમ
- એક 48 એમપી + 16 એમપી ડ્યુઅલ પ્રાથમિક કેમેરો
- 25 એમપીનો ફ્રન્ટ કેમેરો
- આંતરિક મેમરીની 128GB
- લિ-આયન બેટરી
- ફરસી કરતા 6.4 ઇંચ ઓછો છે અને તેમાં પંચ હોલ કેમેરા છે
- ક્વાડ-કોર પ્રોસેસર
- 108 એમપી, 13 એમપી, 8 એમપી અને 5 એમપી રીઅર કેમેરો
- 3,730 એમએએચ લિ-આયન બેટરી
- 1080x2340 પિક્સેલ્સનાં રિઝોલ્યુશનવાળી 6.3 ઇંચની એલસીડી સ્ક્રીન
- oc ક્વોટા-કોર એક્ઝિનોસ 9609 પ્રોસેસર, માલી-જી 72 એમપી 3 જીપીયુ જોડાયેલ છે
- 4 જીબી રેમ
- 6 જીબી રેમના ચલો
- આંતરિક મેમરીની 128GB
- 64 એમપી + 12 એમપી + 5 એમપી રીઅર કેમેરો
- 24 એમપીનો ફ્રન્ટ કેમેરો
- 4000 એમએએચ સેલ બેટરી
- 6.4 ઇંચનો આઈપીએસ એલસીડી ડિસ્પ્લે
- 48 એમપી + 12 એમપી + 5 એમપી ટ્રિપલ રીઅર કેમેરો
- આંતરિક મેમરી 64 જીબી
- ક્વાલકોમ સ્નેપડ્રેગન 665 ચિપસેટ
- 5,000 એમએએચની ક્ષમતાવાળા લિ-આયન સેલ
- 6.4 ઇંચનો આઈપીએસ એલસીડી ડિસ્પ્લે
- સેમસંગ એક્ઝિનોઝ 7 એ ક્વોટા 7904 ચિપસેટ
- 16 એમપી અને 5 એમપી રીઅર કેમેરો છે
- 8 એમપીનો ફ્રન્ટ કેમેરો
- 5,830mAh ની ક્ષમતાવાળી લિ-આયન બેટરી
- 6.7 ઇંચની સુપર એમોલેડ કેપેસિટીવ ટચસ્ક્રીન
- એન્ડ્રોઇડ 9.0 (પાઇ); વન યુઆઈ
- ક્યુઅલકોમ એસડીએમ 855 સ્નેપડ્રેગન 855
- ઓક્ટા-કોર સીપીયુ
- 48 એમપી + 12 એમપી + 5 એમપી રીઅર કેમેરો
- 32 એમપીનો ફ્રન્ટ કેમેરો
- બિન-દૂર કરી શકાય તેવી લી-પો 4500 એમએએચની બેટરી

સેમસંગ ગેલેક્સી નોટ 11
અંદાજિત સ્પેસિફિકેશન્સ

સેમસંગ ગેલેક્સી એમ60
અંદાજિત સ્પેસિફિકેશન્સ

સેમસંગ ગેલેક્સી એસ ઇલેવન
અંદાજિત સ્પેસિફિકેશન્સ

સેમસંગ ગેલેક્સી એમ 41
અંદાજિત સ્પેસિફિકેશન્સ

સેમસંગ ગેલેક્સી એમ 31
અંદાજિત સ્પેસિફિકેશન્સ

સેમસંગ ગેલેક્સી એમ 20 એસ
અંદાજિત સ્પેસિફિકેશન્સ

સેમસંગ ગેલેક્સી એ 91
અંદાજિત સ્પેસિફિકેશન્સ
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications