Just In
- 1 day ago
એરટેલ, જીઓ અને વીઆઈ દ્વારા ઓફર કરવા માં આવતા બેસ્ટ 3જીબી દરરોજ ડેટા પ્લાન વિષે જાણો
- 2 days ago
એન્ડ્રોઇડ પર સ્પામ કોલ્સ ને કઈ રીતે રોકી શકાય છે?
- 8 days ago
વોટ્સએપ દ્વારા ડિસપિઅર એટ વન્સ ફીચર ને લોન્ચ કરવા માં આવી શકે છે
- 16 days ago
જો તમે બીજીએમએ પ્લેયર હોવ તો તમારે આ સ્માર્ટફોન ન ખરીદવા જોઈએ
ભારત માં લોન્ચ થવા જય રહેલા બજેટ ફ્લેગશિપ સ્માર્ટફોન
આ સૂચિ ની અંદર પોકો એફ2 નો પણ સમાવેશ કરવા માં આવ્યો છે કે જે ઘણા બધા અપ્સ અને ડાઉન માંથી પસાર થઇ ચૂક્યું છે. અમુક રિપોર્ટ તો તેવા પણ આવ્યા હતા કે આ સ્માર્ટફોન ને લોન્ચ કરવા માં નહીં આવે. પરંતુ કંપની દ્વારા તેના લોન્ચ ની ઓફિશિયલ તારીખ ને ભારત ની અંદર જાહેર કરવા માં આવી હતી. કે જે 4th ફેબ 2020 છે.

જો કે આ સ્માર્ટફોન ની અંદર ક્યાં સ્પેક્સ આપવા માં આવશે તેના વિષે કોઈ પુષ્ટિ કરવા માં આવી નથી. પરંતુ અફવાઓ ના આધારે એવું માનવા માં આવી રહ્યું છે કે આ સ્માર્ટફોન ની અંદર મીડરેન્જ ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજી આપવા માં આવશે સાથે સાથે સ્નેપડ્રેગન 730જી પ્રોસેસર આપવા મ આવશે અને તેના પર એન્ડ્રોઇડ 10 ના આધારિત મિયુઆઈ 11 આપવા માં આવી શકે છે.
બીજો સ્માર્ટફોન કે જે ખુબ જ ચર્ચા માં રહ્યો છે તે આઈફોન એસઈ 2 છે. આ સ્માર્ટફોન એ એપલ દ્વારા આઈફોન એસઈ પછી બીજી બજેટ ફ્લેગશિપ ઓફરિંગ છે. અને એપલ દ્વારા વનપ્લસ અને સેમસંગ ના મીડ રેન્જ સ્માર્ટફોન ની સામે ટક્કર આપવા માટે આ સ્માર્ટફોન ને લોન્ચ કરવા માં આવી શકે છે.
અને આ નવો સસ્તો આઈફોન ની કિંમત ભલે ઓછી રાખવા માં આવી હોઈ પરંતુ તેની અંદર આઈફોન 8 ની ડિઝાઇન આપવા માં આવશે. અને એવું માનવા માં આવી રહ્યું છે કે આ સ્માર્ટફોન ની અંદર એપલ ની લેટેસ્ટ એ13 બાયોનિક ચિપ આપવા માં આવી શકે છે અને સાથે સાથે તે આઈઓએસ 13 પર આઉટ ઓફ ધ બોક્સ પણ ચાલશે. તો આ નવા લોન્ચ થવા જય રહેલા સ્માર્ટફોન ની અંદર ક્યાં સ્પેસ્ક્સ આપવા માં આવી શકે છે તેના વિશે વિગતવાર માહિતી મેળવવા માટે આ આર્ટિકલ આગળ વાંચો.

પોકો એક્સ 2
અંદાજિત સ્પેક્સ
- 6.7 ઇંચ કેપેસિટીવ ટચસ્ક્રીન, મલ્ટી ટચ
- ક્વોલકોમ સ્નેપડ્રેગન 765
- એન્ડ્રોઇડ 10
- 128 જીબી મેમરી
- 4500 એમએએચ લિ-પોલિમર બેટરી
- 4.1 ઇંચની સ્ક્રીન
- સ્નેપડ્રેગન ૮૬૫ પ્રોસેસર
- 8જીબી રામ
- 256 જીબી સ્ટોરેજ
- 64 એમપી મુખ્ય કેમેરા
- 6000 એમએએચ બેટરી
- 6.4 ઇંચ એમોલેડ ડિસ્પ્લે
- 48એમપી અને 5એમપી કેમેરા
- 16એમપી ફ્રન્ટ કેમેરા
- 4000 એમએએચ બેટરી
- 6.5 ઇંચનું ફુલ-એચડી (1080x2400 પિક્સેલ્સ) સુપર એમોલેડ ફ્લુઇડ ડિસ્પ્લે.
- 120 હર્ટ્ઝ અને નમૂના દર 135 હર્ટ્ઝ
- ઓક્ટા-કોર ક્વાલકોમ સ્નેપડ્રેગન 865 પ્રોસેસર
- 108 એમપી + 16 એમપી + 8 એમપી + 5 એમપી કેમેરા
- 64 એમપીનો ફ્રન્ટ કેમેરો
- 256 જીબી (યુએફએસ 3.0) સ્ટોરેજ / 512 જીબી (યુએફએસ 3.0) સ્ટોરેજ
- એક 5,000 એમએએચની બેટરી
- 6.67 ઇંચ આઇપીએસ એલસીડી કેપેસિટીવ ટચસ્ક્રીન
- એન્ડ્રોઇડ 10.0; મિયુઆઈ11
- ક્વાલકોમ એસડીએમ 765 સ્નેપડ્રેગન 765 જી
- 64 જીબી 6 જીબી રેમ, 128 જીબી 6 જીબી રેમ, 128 જીબી 8 જીબી રેમ, 256 જીબી 8 જીબી રેમ
- 64 એમપી + 8 એમપી + 5 એમપી + 2 એમપી રીઅર કેમેરો
- 20 એમપી + 2 એમપી રીઅર કેમેરો
- બિન-દૂર કરી શકાય તેવી લી-પો 4500 એમએએચની બેટરી
- 4.7 ઇંચ ડિસ્પ્લે
- એ13 બાયોનિક ચિપ
- 3જીબી રેમ
- 64જીબી સ્ટોરેજ
- સારી વાયરલેસ પરફોર્મન્સ માટે વધુ સારું એસીપી
- સ્પેસ ગ્રે, રેડ અને સિલ્વર ફિનિશ

ઇસુસ 7ઝેડ
અંદાજિત સ્પેક્સ

વનપ્લસ 8 લાઈટ
અંદાજિત સ્પેક્સ

રિઅલમી એક્સ3 પ્રો
અંદાજિત સ્પેક્સ

રેડમી કે30
અંદાજિત સ્પેક્સ

એપલ આઈફોન એસઈ 2
અંદાજિત સ્પેક્સ
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190