Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
iPhone 15 પર મળી રહ્યું છે આટલું બધું ડિસ્કાઉન્ટ, જાણો ડિટેઈલ્સ
Apple એ આ વર્ષે પોતાના લેટેસ્ટ આઈફોન લોન્ચ કર્યા હતા. આ લેટેસ્ટ સિરીઝમાં iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro અને iPhone 15 Pro Max સામેલ છે. કંપનીએ આ તમામ નવા આઈફોન ખાસ ફીચર્સ સાથે લોન્ચ કર્યા હતા, જેમાં ટાઈપ સી ચાર્જિંગ, ડાયનેમિક ડિસ્પ્લે અને 48 મેગાપિક્સલના કેમેરા ફીચર્સ સામેલ છે.

આમ તો કંપની આ ડિવાઈસ માટે વારાફરતી સમયાંતરે ડિસ્કાઉન્ટ આપતી રહે છે, પરંતુ હવે કંપનીએ માત્ર આઈફોન 15 પર બેન્ક અને ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપ્યું છે. જેને કારણે ફોનની કિંમત 8,000 રૂપિયા ઘટી રહી છે. જો તમે એમેઝોન પરથી આઈફોન 15 ખરીદશો, તો તમને આ સ્માર્ટફોન 74,900 રૂપિયામાં ખરીદી શક્શો. ચાલો, જાણીએ કઈ ઓફર્સ અંતર્ગત આઈફોન 15ની કિંમત ઘટી રહી છે.
iPhone 15 પર ડિસ્કાઉન્ટ ઓફર
આગળ જણાવ્યું તે પ્રમાણે આ ફોનના 128 જીબી વેરિયંટને એમેઝોન પર 74,900 રૂપિયાની કિંમતે લિસ્ટ કરવામાં આવ્યો છે. આ ફોનની ઓરિજિનલ માર્કેટ પ્રાઈજ પર 5000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ ઉપરાંત જો તમારી પાસે Amazon pay ICICI Bank ક્રેડિટ કાર્ડ છે, તો તમે બીજું 3,745 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. સાથે જ તમે એક્સચેન્જ ઓફરનો પણ લાભ લઈ શકો છો. જેના દ્વારા આ ફોનની કિંમત હજી 32,050 રૂપિયા ઘટી શકે છે. જો તમારી પાસે જૂનો આઈફોન છે, તો તેને એક્સચેન્જમાં આપીને તમે વધુમાં વધુ 32,05 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો.
કેમ ખરીદવો જોઈએ આઈફોન 15?
આઈફોન 15માં તમને 6.1 ઈંચની OLED ડિસ્પ્લે મળે છે. આ ડિસ્પ્લે 60 હર્ટ્ઝના રિફ્રેશ રેટ પર કામ કરે છે. પ્રોસેસરની વાત કરીએ તો આ પોનમાં એ16 બાયોનિક પ્રોસેસર ધરાવે છે. જેમાં 4 જીબી રેમની સાથે 128 જીબી સ્ટોરેજ, 256 જીબી અથવા 512 જીબી સ્ટોરેજ મળે છે. કેમેરા ફીચર્સની વાત કરીએ તો આ ફોનમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ મળે છે. જેમાં 48 મેગાપિક્સલનો વાઈડ એન્ગલ કેમેરા અને 12 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઈડ સેન્સર મળે છે. જ્યારે ફ્રંટ સાઈડ 12 મેગાપિક્સલનો કેમેરા મળે છે. આ ફોન એક વાર ચાર્જ કરવા પર વીડિયો પ્લે બેકની સાથે સતત 20 કલાક સુધી યુઝ કરી શકાય છે. ક્નેક્ટિવિટી જોઈએ તો આ ફોનમાં તમને યુએસબી ટાઈપ સી, 4જી LTE, 5G અને સેટેલાઈટ કનેક્ટિવિટી મળે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications