ગુગલ ઇન્ડિયા ની અંદર આ 10 સ્માર્ટફોનને સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યા હતા

By Gizbot Bureau
|

વર્ષ ૨૦૧૯ લગભગ પૂરું થવામાં છે અને વર્ષ 2020 લગભગ આવી ચૂક્યું છે ત્યારે આ એક રિકેપ અથવા માટેનો સમય છે અને google દ્વારા તેમની એન્યુઅલ યરિં સર્ચ અને રીલિઝ કરવામાં આવ્યું છે. અને દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુગલ દ્વારા તે બધી જ બાબતો ને જાહેર કરી છે કે કઈ ન્યુઝ ઇવેન્ટ સ્પોર્ટ્સ ઈવેન્ટ ટેકનોલોજી લોકો વગેરેને સૌથી વધુ આખા વર્ષની અંદર સર્ચ કરવામાં આવ્યું છે. અને આ રીઝલ્ટ ની અંદર આપણા દેશમાં ક્રિકેટ વર્લ્ડ કપ લોકસભા ઇલેક્શન નું લોન્ચિંગ વગેરે જેવી બાબતો હતી સાથે સાથે મુવી લિસ્ટની અંદર કબીર સિંગ મંગલ વગેરે જેવા મુવી ટોપ પર આવ્યા હતા તો શું તમે જાણવા માંગો છો કે ભારતની અંદર કયા સ્માર્ટફોનને સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યા હતા તો તેના વિશે ની સૂચિ અમે તૈયાર કરી છે.

રેડમી નોટ 7 પ્રો

રેડમી નોટ 7 પ્રો

આ સ્માર્ટફોનની કિંમત રૂપિયા 10999 છે તે સ્નેપડ્રેગન 675 પ્રોસેસરની સાથે આવે છે જેની અંદર 6.3 inch ની એફ એચડી પલ્સ ડિસ્પ્લે 4000 એમએએચ ની બેટરી સાથે આપવામાં આવે છે આ સ્માર્ટફોનની મુખ્ય હાઈલાઈટ તેની અંદર આપવામાં આવતો 48 મેગાપિક્સલ ડ્યુઅલ કેમેરા છે.

સેમસંગ ગેલેક્સી એમ 20

સેમસંગ ગેલેક્સી એમ 20

આ સ્માર્ટફોન 10990 ની કિંમત પર લોન્ચ કરવામાં આવ્યું હતું જેની અંદર 6.3 inch ની ફુલ એચડી પ્લસ ઇન્ફીનિટી ડિસ્પ્લે આપવામાં આવે છે અને તેની અંદર 5000 એમએએચ ની બેટરી ત્રણેક ફાસ્ટ ચાર્જિંગ ની સાથે આપવામાં આવે છે આ સ્માર્ટફોન ની અંદર 1.2 ગીગાહર્ટસ ઓક્ટાકોર પ્રોસેસર એન્ડ્રોઇડ 8.1 ઓરિઓ ઓપરેટિંગ સિસ્ટમની સાથે આપવામાં આવે છે.

વિવો એસ વન

વિવો એસ વન

આ સ્માર્ટફોનની અંદર ત્રણ વેરિએન્ટ આપવામાં આવે છે જેની અંદર 4gb રેમ 128 જીબી સ્ટોરેજ 6gb રેમ 64gb 6gb રેમ 128 જીબી સ્ટોરેજ આપવામાં આવે છે જેની કિંમત રૂપિયા 17990 ૧૯૯૦ અને રૂ 1990 રાખવામાં આવી છે આ સ્માર્ટફોન 6.38 ઇંચની ફૂલ એચડી ડિસ્પ્લે ની સાથે આવે છે જેની અંદર મીડિયા ટેક હેલીઓ p65 ઓક્ટાકોર પ્રોસેસર આપવામાં આવે છે અને આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 9.0 pie ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે જેના પર એક જ ez9 આપવામાં આવે છે.

રેડમી નોટ 8 પ્રો

રેડમી નોટ 8 પ્રો

આ સ્માર્ટફોનની કિંમત રૂપિયા 14999 છે જેની અંદર 64 મેગાપિક્સલ કેમેરા આપવામાં આવે છે અને તે મીડિયા ટેક હેલીઓ g90t પ્રોસેસર પર ચાલે છે અને તેની અંદર 4500 એમએએચની બેટરી આપવામાં આવે છે.

રેડમી નોટ 7

રેડમી નોટ 7

આ સ્માર્ટફોન ડ્રેગન 660 પ્રોસેસર પર ચાલે છે જેની અંદર 13 મેગાપિક્સલનો એઆઈ કેમેરા અને 4000 એમએએચ ની બેટરી આપવામાં આવે છે.

એપલ આઈફોન 11

એપલ આઈફોન 11

વર્ષ 2019માં લોન્ચ કરવામાં આવેલ એપલનો આ સૌથી સસ્તો આઇફોન છે જેની કિંમત રૂપિયા 64904 રાખવામાં આવી છે આ સ્માર્ટફોન ની અંદર a13 બાયોનિક ટિપ્સ આપવામાં આવી છે જે આઈફોન ઇલેવન પ્રો અને ઇલેવન પ્રો ની અંદર આપવામાં આવે છે આ સ્માર્ટફોન ની અંદર છ કલર વેરિએન્ટ આપવામાં આવે છે અને તેની સાથે તેમાં 6.1 ઇંચની એલસીડી ડિસ્પ્લે આપવામાં આવે છે.

વનપ્લસ 7

વનપ્લસ 7

આ સ્માર્ટફોન રૂપિયા 32 હજાર નવસો નવ્વાણું ની કિંમત પર લોન્ચ કરવામાં આવ્યો છે જેની અંદર તે વર્ષ 2019 નો વનપલ્સ નો સૌથી સસ્તો ફ્લેગશિપ સ્માર્ટફોન છે આ સ્માર્ટફોન 855 પ્રોસેસર પર ચાલે છે જેની સાથે 3700 એમએએચની બેટરી આપવામાં આવે છે.

રેળમી 3 પ્રો

રેળમી 3 પ્રો

આ સ્માર્ટફોનની કિંમત રૂપિયા 13999 છે અને તે 25 મેગાપિક્સલ ના સેલ્ફી કેમેરા ની સાથે આવે છે જેની અંદર 6.3 ઇંચ ની આઇપીએસ એચડી પ્લસ સ્ક્રિન આપવામાં આવે છે જેની સાથે 4045 એમએએચની બેટરી આપવામાં આવે છે.

રીયલ મી ફાઈવ

રીયલ મી ફાઈવ

આ સ્માર્ટફોન રૂપિયા 8999 ની કિંમત પર ઉપલબ્ધ કરવામાં આવ્યો છે જેની અંદર 6.5 inch ની એચડી પ્લસ ડિસ્પ્લે 89% સ્ક્રીન ટુ બોડી રેશિઓ ની સાથે આપવામાં આવે છે આ સ્માર્ટફોન એન્ડ્રોઇડના in અને તેની ઉપર કલર હોય 6.0 આપવામાં આવે છે આ સ્માર્ટફોન ની અંદર સ્નેપડ્રેગન 665 પ્રોસેસર આપવામાં આવ્યુ છે અને સાથે સાથે પાછળની તરફ પ્રાઇમરી કેમેરા સેન્સર આપવામાં આવ્યું છે મુખ્ય પ્રાઇમરી કેમેરા બાર મેગાપિક્સલનો આપવામાં આવ્યો છે 2 મેગાપિક્સલનો રિયર અને 2 મેગાપિક્સલનો આપવામાં આવ્યો છે.

વિવો ઝેડ 1 પ્રો

વિવો ઝેડ 1 પ્રો

આ સ્માર્ટફોન સ્નેપડ્રેગન 712 પ્રોસેસરની સાથે આવે છે જે એન્ડ્રોઇડ 9 ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે જેની અંદર 6.3 inch ની ફુલ એચડી પ્લસ ડિસ્પ્લે આપવામાં આવે છે અને તેની અંદર ત્રણ કલર ઓપ્શન આપવામાં આવે છે જેની અંદર સોનીક બ્લુ મિરર બ્લેક અને સોનિક બ્લેક નો સમાવેશ કરવામાં આવે છે.

Best Mobiles in India

English summary
Top Ten Smartphones Searched In India In 2019

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X