મેં 2017 બેસ્ટ સ્માર્ટફોન લિસ્ટ પર એક નજર

By: anuj prajapati

આજે લગભગ દરેક થોડા દિવસોમાં સ્માર્ટફોન લોન્ચ થઇ રહ્યા છે. દરેક લોન્ચ કરવામાં આવેલા સ્માર્ટફોન સફળ થતા નથી. આ સમયમાં ભારતીય માર્કેટમાં ઘણા સ્માર્ટફોન લોન્ચ થઇ રહ્યા છે, જેમાં ગેલેક્ષી એસ8 અને એલજી જી6 સ્માર્ટફોનનો સમાવેશ કરવામાં આવે છે.

મેં 2017 બેસ્ટ સ્માર્ટફોન લિસ્ટ પર એક નજર

આ વર્ષના બીજા કવાટરમાં નોકિયા સ્માર્ટફોન પણ લોન્ચ થઇ રહ્યા છે. નોકિયા સ્માર્ટફોન આવતાની સાથે જ બીજા ઘણા ઓપશન મળી જશે. આજે અમે કેટલાક સ્માર્ટફોન લિસ્ટ વિશે જણાવી રહ્યા છે જે આ મહિનામાં ખરીદવા માટે બેસ્ટ ઓપશન છે.

મોટોરોલા મોટો જી5 પ્લસ

મોટોરોલા મોટો જી5 પ્લસ

કિંમત 14,999 રૂપિયા

ફીચર

  • 5.2 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે ગોરીલા ગ્લાસ 3 પ્રોટેક્શન સાથે
  • 2GHz ઓક્ટાકોર સ્નેપડ્રેગન 625 પ્રોસેસર એડ્રેનો 506 જીપીયુ સાથે
  • 2 જીબી/ 3જીબી/ 4જીબી રેમ
  • 32 જીબી/ 64 જીબી ઇન્ટરનલ મેમરી
  • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી વધારી શકો છો
  • એન્ડ્રોઇડ 7.0 નોગૅટ
  • ડ્યુઅલ સિમ
  • 12 મેગાપિક્સલ રિયર કેમેરા ડ્યુઅલ એલઇડી ફ્લેશ સાથે
  • 5 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો
  • ફિંગરપ્રિન્ટ સેન્સર
  • 4G VoLTE
  • 3000mAh બેટરી

સેમસંગ ગેલેક્ષી એસ8 પ્લસ

સેમસંગ ગેલેક્ષી એસ8 પ્લસ

કિંમત 64900 રૂપિયા

ફીચર

  • 6.2 ઇંચ સુપર અમોલેડ ડિસ્પ્લે
  • ઓક્ટાકોર સ્નેપડ્રેગન 835 પ્રોસેસર
  • 4 જીબી/ 6જીબી રેમ
  • 64 જીબી/ 128 જીબી ઇન્ટરનલ મેમરી
  • ડ્યુઅલ સિમ
  • ડ્યુઅલ પિક્સલ 12 મેગાપિક્સલ રિયર કેમેરા
  • 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
  • આઈરીશ સ્કેનર
  • ફિંગરપ્રિન્ટ સ્કેનર
  • 3500mAh બેટરી

એપલ આઈફોન 7 પ્લસ

એપલ આઈફોન 7 પ્લસ

કિંમત 61,999 રૂપિયા

ફીચર

  • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ડિસ્પ્લે
  • કવાડકોર એ10 ફ્યુઝન 64 બીટ પ્રોસેસર
  • 3જીબી રેમ
  • 32 જીબી/ 128 જીબી/ 256 જીબી ઇન્ટરનલ મેમરી
  • આઇઓએસ 10
  • વોટર અને ડસ્ટ રજિસ્ટન્ટ
  • 12 મેગાપિક્સલ વાઈડ એંગલ કેમેરા
  • 7 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો
  • ફિંગરપ્રિન્ટ સેન્સર
  • 4G VoLTE
  • 2900mAh બેટરી

શ્યોમી રેડમી 4એ

શ્યોમી રેડમી 4એ

કિંમત 5,999 રૂપિયા

ફીચર

  • 5 ઇંચ એચડી ટચ સ્ક્રીન ડિસ્પ્લે
  • કવાડકોર સ્નેપડ્રેગન 425 પ્રોસેસર
  • 2 જીબી રેમ
  • 16 જીબી રોમ
  • ડ્યુઅલ સિમ
  • 13 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ સાથે
  • 5 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
  • 4G
  • વાઇફાઇ 802.11
  • બ્લ્યુટૂથ 4.1
  • 3120mAh બેટરી

સેમસંગ ગેલેક્ષી એસ8

સેમસંગ ગેલેક્ષી એસ8

કિંમત 57,900 રૂપિયા

ફીચર

  • 5.8 ઇંચ સુપર અમોલેડ ડિસ્પ્લે
  • ઓક્ટાકોર સ્નેપડ્રેગન 835 પ્રોસેસર
  • 4 જીબી/ 6 જીબી રેમ
  • 64 જીબી/ 128 જીબી ઇન્ટરનલ મેમરી
  • ડ્યુઅલ સિમ
  • ડ્યુઅલ પિક્સલ 12 મેગાપિક્સલ રિયર કેમેરા
  • 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
  • આઈરીશ સ્કેનર
  • ફિંગરપ્રિન્ટ સ્કેનર
  • 3000mAh બેટરી

શ્યોમી રેડમી નોટ 4

શ્યોમી રેડમી નોટ 4

કિંમત 12,999 રૂપિયા

ફીચર

  • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
  • 2GHz ઓક્ટાકોર સ્નેપડ્રેગન 625 પ્રોસેસર એડ્રેનો 506 જીપીયુ સાથે
  • 2 જીબી/ 3જીબી/ 4જીબી રેમ
  • 32 જીબી/ 64 જીબી ઇન્ટરનલ મેમરી
  • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી વધારી શકો છો
  • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
  • ડ્યુઅલ સિમ
  • 13 મેગાપિક્સલ રિયર કેમેરા
  • 5 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો
  • ફિંગરપ્રિન્ટ સેન્સર
  • 4G VoLTE
  • 4000mAh બેટરી

વિવો વી5 પ્લસ

વિવો વી5 પ્લસ

કિંમત 25,990 રૂપિયા

ફીચર

  • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે 2.5ડી કોરીંગ ગોરીલા ગ્લાસ 5 પ્રોટેક્શન સાથે
  • 2GHz ઓક્ટાકોર સ્નેપડ્રેગન 625 પ્રોસેસર એડ્રેનો 506 જીપીયુ સાથે
  • 4 જીબી રેમ
  • 64 જીબી ઇન્ટરનલ મેમરી
  • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
  • ડ્યુઅલ સિમ
  • 16 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ સાથે
  • 20 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો
  • 8 મેગાપિક્સલ સેકન્ડરી ફ્રન્ટ કેમેરા
  • ફિંગરપ્રિન્ટ સેન્સર
  • 4G LTE
  • 3160mAh બેટરી

સેમસંગ ગેલેક્ષી જે7 પ્રાઈમ

સેમસંગ ગેલેક્ષી જે7 પ્રાઈમ

કિંમત 15,900 રૂપિયા

ફીચર

  • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે ગોરીલા ગ્લાસ 4 પ્રોટેક્શન સાથે
  • 1.6GHz ઓક્ટાકોર એક્સીનોસ 7870 પ્રોસેસર
  • 3જીબી રેમ
  • 16 જીબી ઇન્ટરનલ મેમરી
  • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 256 જીબી સુધી વધારી શકો છો
  • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
  • ડ્યુઅલ સિમ
  • 13 મેગાપિક્સલ રિયર કેમેરા
  • 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો
  • ફિંગરપ્રિન્ટ સેન્સર
  • 4G VoLTE
  • 3300mAh બેટરી

લેનોવો કે6 નોટ

લેનોવો કે6 નોટ

કિંમત 14,845 રૂપિયા

ફીચર

  • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
  • ઓક્ટાકોર સ્નેપડ્રેગન 430 પ્રોસેસર એડ્રેનો 505 જીપીયુ સાથે
  • 3જીબી/ 4જીબી રેમ
  • 32 જીબી ઇન્ટરનલ મેમરી
  • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી વધારી શકો છો
  • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
  • ડ્યુઅલ સિમ
  • 16 મેગાપિક્સલ રિયર કેમેરા
  • 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો
  • ફિંગરપ્રિન્ટ સેન્સર
  • 4G VoLTE
  • 4000mAh બેટરી

જીઓની એ1

જીઓની એ1

કિંમત 19,591 રૂપિયા

ફીચર

  • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
  • 1.8GHz ઓક્ટાકોર મીડિયા ટેક હેલીઓ પી10 પ્રોસેસર
  • 4જીબી રેમ
  • 64 જીબી ઇન્ટરનલ મેમરી
  • ડ્યુઅલ સિમ
  • 13 મેગાપિક્સલ રિયર કેમેરા
  • 16 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો
  • ફિંગરપ્રિન્ટ સેન્સર
  • 4G VoLTE
  • 4010mAh બેટરી

એલજી જી6

એલજી જી6

કિંમત 51,990 રૂપિયા

ફીચર

  • 5.7 ઇંચ 2880*1440 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
  • ઓક્ટાકોર સ્નેપડ્રેગન 821 પ્રોસેસર એડ્રેનો 530 જીપીયુ સાથે
  • 4જીબી રેમ
  • 32 જીબી/ 64 જીબી ઇન્ટરનલ મેમરી
  • એન્ડ્રોઇડ 7.0 નોગૅટ
  • ડ્યુઅલ સિમ
  • 13 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ સાથે
  • 5 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો
  • ફિંગરપ્રિન્ટ સેન્સર
  • 4G LTE
  • 3300mAh બેટરી

સેમસંગ ગેલેક્ષી સી9 પ્રો

સેમસંગ ગેલેક્ષી સી9 પ્રો

કિંમત 36,900 રૂપિયા

ફીચર

  • 6 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
  • ઓક્ટાકોર સ્નેપડ્રેગન 653 પ્રોસેસર એડ્રેનો 510 જીપીયુ સાથે
  • 6 જીબી રેમ
  • 64 જીબી ઇન્ટરનલ મેમરી
  • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 256 જીબી સુધી વધારી શકો છો
  • એન્ડ્રોઇડ 6.0.1 માર્શમેલો
  • ડ્યુઅલ સિમ
  • 16 મેગાપિક્સલ રિયર કેમેરા
  • 16 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો
  • ફિંગરપ્રિન્ટ સેન્સર
  • 4G VoLTE
  • 4000mAh બેટરી

ઓપ્પો એ57

ઓપ્પો એ57

કિંમત 14,347 રૂપિયા

ફીચર

  • 5.2 ઇંચ 1280*720 પિક્સલ ડિસ્પ્લે 2.5ડી કોરીંગ ગોરીલા ગ્લાસ 4 પ્રોટેક્શન સાથે
  • 1.4 GHz ઓક્ટાકોર સ્નેપડ્રેગન 435 પ્રોસેસર એડ્રેનો 505 જીપીયુ સાથે
  • 3 જીબી રેમ
  • 32 જીબી ઇન્ટરનલ મેમરી
  • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 256 જીબી સુધી વધારી શકો છો
  • એન્ડ્રોઇડ 6.0.1 માર્શમેલો
  • ડ્યુઅલ સિમ
  • 13 મેગાપિક્સલ રિયર કેમેરા
  • 16 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો
  • ફિંગરપ્રિન્ટ સેન્સર
  • 4G VoLTE
  • 2900mAh બેટરી

સેમસંગ ગેલેક્ષી સી7 પ્રો

સેમસંગ ગેલેક્ષી સી7 પ્રો

કિંમત 27,990 રૂપિયા

ફીચર

  • 5.7 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
  • ઓક્ટાકોર સ્નેપડ્રેગન 626 પ્રોસેસર એડ્રેનો 506 જીપીયુ સાથે
  • 4 જીબી રેમ
  • 64 જીબી ઇન્ટરનલ મેમરી
  • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 256 જીબી સુધી વધારી શકો છો
  • એન્ડ્રોઇડ 6.0.1 માર્શમેલો
  • ડ્યુઅલ સિમ
  • 16 મેગાપિક્સલ રિયર કેમેરા
  • 16 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો
  • ફિંગરપ્રિન્ટ સેન્સર
  • 4G VoLTE
  • 3300mAh બેટરી

ઓપ્પો એફ3 પ્લસ

ઓપ્પો એફ3 પ્લસ

કિંમત 30,990 રૂપિયા

ફીચર

  • 6 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે ગોરીલા ગ્લાસ 5 પ્રોટેક્શન સાથે
  • ઓક્ટાકોર સ્નેપડ્રેગન 653 પ્રોસેસર એડ્રેનો 510 જીપીયુ સાથે
  • 4 જીબી રેમ
  • 64 જીબી ઇન્ટરનલ મેમરી
  • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 256 જીબી સુધી વધારી શકો છો
  • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
  • ડ્યુઅલ સિમ
  • 16 મેગાપિક્સલ રિયર કેમેરા
  • 16 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો
  • ફિંગરપ્રિન્ટ સેન્સર
  • 4G VoLTE
  • 4000mAh બેટરી

English summary
We have listed a slew of best smartphones that you can purchase in May 2017. Not to mention that we have included smartphones in almost all price ranges over here. Take a look at the content below to know more about what you can buy.
Please Wait while comments are loading...

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot