Just In
- 495 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 496 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 497 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 497 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
BGMI રમવા માટે બેસ્ટ છે આ 5 સસ્તા ફોન, કિંમત સાવ ઓછી
BGMI ભારતમાં કમબેક કરી ચૂકી છે, અને ગેમિંગ લવર્સે તેને રમવાની પણ શરૂઆત કરી દીધી છે. જો તમે પણ BGMI રમવાના શોખીન છો, પરંતુ તમારો સ્માર્ટફોન ગેમ માટે પૂરતો કોમ્પિટેબલ નથી, તો જરાય ચિંતા ન કરશો. અહીં અમે તમને એવા ટોપ 5 ફોન વિશે વાત કરીશું, જેના પર તમને BGMI ખૂબ જ સ્મૂથલી રમી શક્શો. રસપ્રદ વાત એ છે કે આ સ્માર્ટફોનની કિંમત સાવ બજેટ ફ્રેન્ડલી છે.

Samsung GAlaxy F14 5G
Samsung GAlaxy F14 5G ફોનની કિંમત 14,490 રૂપિયાથી શરૂ થાય છે. આ ફોનમાં 6.6 ઈંચની FHD+ IPS LCD ડિસ્પ્લે છે, જે 90Hz રિફ્રેશ રેટ ધરાવે છે. આ 5જી સ્માર્ટફોનમાં Exynos 1330 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનમાં રિયર સાઈડ 50 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા મળે છે. સાથે જ તેમાં 6000 mAhની બેટરી મળે છે.
Redmi Note 12 4G
Redmi Note 12 4Gની કિંમત માત્ર 14,999 રૂપિયા છે. આ ફોનમાં 6.67 ઈંચની Super AMOLED ડિસ્પ્લે છે, જે 120 Hz રિફ્રેશ રેટ પર કામ કરે છે. આ સ્માર્ટફોનમાં Qualcomm Snapdragon 685 Octa Core પ્રોસેસર મળે છે. બેક સાઈડ ફોનમાં 50 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા પણ મળે છે. આ ફોનમાં 5000 mAh કેપેસિટી ધરાવતી બેટરી છે, જે 33 Wના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
POCO M4 Pro
POCO M4 Proની કિંમત 14,999 રૂપિયાથી શરૂ થાય છે. આ ફોનમાં 6.6 ઈંચની Full HD+ ડિસ્પ્લે છે, જે 90 Hz રિફ્રેશ રેટ ધરાવે છે. આ સ્માર્ટફોનમાં MediaTek Helio G96 પ્રોસેસર આપવામાં આવ્યું છે. કેમેરાની વાત કરીએ તો બેકસાઈડ 64 મેગાપિક્સલનો કેમેરા મોજૂદ છે. જ્યારે આ ફોનમાં 5000 mAhની મજબૂત બેટરી છે, જે 33 Wના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
Moto G60
Moto G60ની કિંમત પણ 14,999 રૂપિયાથી શરૂ થાય છે. આ ફોનમાં 6.8 ઈંચની Full HD+ ડિસ્પ્લે મળે છે. સાથે જ આ સ્માર્ટફોન Qualcomm Snapdragon 732G પ્રોસેસર ધરાવે છે, જેને કારણે આ ફોનમાં BGMI ખૂબ જ સ્મૂથ કામ કરે છે. આ ફોનમાં બેક સાઈટ 108 મેગાપિક્સલનો શાનદાર કેમેરા પણ છે. સાથે જ ફોનમાં 6000 mAhની બેટરી આપવામાં આવી છે, એટલે કે તમે લાંબા સમય સુધી ગેમિંગનો આનંદ માણી શકો છો.
iQOO Z6 Lite 5G
iQOO Z6 Lite 5G સ્માર્ટફોનની કિંમત 13,999 રૂપિયાથી શરૂ થાય છે. એટલે કે આ સ્માર્ટફોન BGMI માટે ટોપ 5 સ્માર્ટફોનમાંનો સૌથી સસ્તો બજેટ સ્માર્ટફોન છે. જેમાં તમને 6.88 ઈંચની ડિસ્પ્લે મળે છે, જે 120 Hz ફ્રેશ રેટ ધરાવે છે. આ સ્માર્ટફોનમાં Snapdragon 4 Gen 1 પ્રોસેસર આપવામાં આવ્યું છે. જ્યારે બેક સાઈડ તમને 50 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા મળે છે. સાથે જ આ સ્માર્ટફોનમાં 5000 mAhની બેટરી પણ છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications