Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
બેસ્ટ બેટરી ધરાવતા આ સ્માર્ટફોન, તમારા માટે રહેશે બેસ્ટ
આજકાલ જ્યારે આપણે બધા ફોન ખરીદીએ છીએ, ત્યારે સ્પેસિફિકેશન્સની સાથે સાથે લાંબી બેટરી લાઈફ અંગે પણ વિચારીએ છીએ. કારણ કે હવે ફોનનો વપરાશ ખૂબ જ વધી ગયો છે. પરિણામે ફોનની બેટરી વારંવાર ઉતરી જાય છે, અને એક જ દિવસમાં ફોનને વારંવાર ચાર્જ કરવો પડકારજનક બની શકે છે. જો તમે લાંબી બેટરી લાઈફ ધરાવતા ફોન ખરીદવા ઈચ્છી રહ્યા છો તો Samsung, Xiaomi, Motorola અને અન્ય ટોપ બ્રાંડના બેસ્ટ બેટરી ધરાવતા સ્માર્ટફોનની યાદી અમે અહીં આપી રહ્યા છીએ.

Samsung Galaxy F54
Samsung Galaxy F54 સ્માર્ટફોન Exynos 1380 પ્રોસેસર પર બેઝ્ડ છે, જેમાંત મને રેમ પ્લસની સાથે 6 જીબી રેમ અને 356 જીબી સ્ટોરેજ ક્ષમતા મળે છે. આ ફોનમાં 120 Hz રિફ્રેશ રેટની સાથે 6.7 ઈંચની ફૂલ HD+ ડિસ્પ્લે મળે છે. આ ફોન ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ ધરાવે છે, જેમાં તમને 108 MPનો મુખ્ય કેમેરા અ 32 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા મળે છે, આ ફોન બેસ્ટ ફોટોગ્રાફી કરી શકે છે.
Motorola G54
Motorola G54 આ સ્માર્ટફોન 7020 ઓક્ટા કોર મીડિયા ટેક ડાયમેન્શન પ્રોસેસર ધરાવે છે, જે 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ કેપેસિટી ધરાવે છે. આ ફોનમાં 6000 mAhની બેટરી મળે છે, જે 33 વૉટ ચાર્જરને સપોર્ટ કરે છે. આ ફોન ક્વૉ પિક્સલ ટેક્નોલોજીથી સજ્જ છે, જેમાં તમને 50 MPનો મુખ્ય કેમેરા અને 16 MPનો ફ્રંટ કેમેરા મળે છે. આ ફોન 120 Hzના રિફ્રેશ રેટની સાથે 6.55 ઈંચની IPS LCD pOLED ડિસ્પ્લે ધરાવે છે.
Poco M3
Poco M3 સ્માર્ટફોન 6000 mAhની બેટરી અને ક્વાલકૉમ સ્નેપડ્રેગન 662 પ્રોસેસરથી સજ્જ છે. આ ફોનમાં 6 જીબી રેમ અને 64 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ ધરાવે છે. આ સ્માર્ટફોનમાં ગોરિલ્લા ગ્લાસ 3 પ્રોટેક્શનની સાથે 6.53 ઈંચની ફૂલ HD+ ડિસ્પ્લે છે. આ ફોન ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ ધરાવે છે, જેમાં 48 MPનો મુખ્ય કેમેરા, 2 MPનો મેક્રો કેમેરા અને 2 MPનો ડેપ્થ કેમેરા સેન્સર મળે છે.
Realme C12
Realme C12 સ્માર્ટફોન પણ બેસ્ટ બેટરી માટે એક સારો વિકલ્પ છે. યુઝર્સને લાંબી બેટરી લાઈફ આપવા માટે આ ફોનમાં 6000 mAhની લિથિયમ પૉલીમર બેટરી આપવામાં આ છે. આ ફોન મીડિયાટેક હેલિયો G53 પ્રોસેસર ધરાવે છે, જેમાં તમને 3 જીબી રેમ અ 32 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ કેપેસિટી મળે છે. આ સ્માર્ટફોનમાં 13 MP + 2 MP + 2 MPનો ટ્રિપલ સેટઅપ કેમેરા અને 5 MPનો ફ્રંટ કેમેરા મળે છે. એક સુંદર વ્યુઈંગ એક્સપીરિયન્સ માટે આ ફોનમાં 6.52 ઈંચની HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે.
Xiaomi Redmi 10 Power
આ સ્માર્ટફોન 6000 mAh બેટરીથી સજ્જ છે. જે 2 દિવસ સુધીની બેટરી લાઈફ ધરાવે છે. આ ફોન 18 Wના ચાર્જરને સપોર્ટ કરે છે. આ ફોન 6 nm સ્નેપડ્રેગન 680 પ્રોસેસર પર બેઝ્ડ છે, જે 11 જીબી રેમ કેપેસિટી ધરાવે છે. આ ફોનમાં 6.71 ઈંચની IPS ડિસ્પ્લે અને 50 MPનો મુખ્ય કેમેરા છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications