ટોપ 10 ટ્રેન્ડિંગ સ્માર્ટફોન: નોકિયા 6, ગેલેક્સી નોટ 8 અને બીજા ઘણા

By: anuj prajapati

આઇએફએ 2017 દરમિયાન ઘણા સ્માર્ટફોન આવ્યા છે લાંબી રાહનો અંત લાવવાથી, મોટોરોલા છેલ્લે મોટો એક્સ 4 સ્માર્ટફોન લોન્ચ કરી દીધો છે.

ટોપ 10 ટ્રેન્ડિંગ સ્માર્ટફોન: નોકિયા 6, ગેલેક્સી નોટ 8 અને બીજા ઘણા

મોટોરોલા જી5એસ, નોકિયા 6, અને સેમસંગની ગેલેક્સી નોટ 8 ને તાજેતરમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આમાંથી કેટલાક સ્માર્ટફોન ભારતમાં ખરીદી માટે ઉપલબ્ધ નથી.

એવું કહેવામાં આવ્યું છે કે ભારતીય બજારમાં ટૂંક સમયમાં કેટલાક સ્માર્ટફોન લોન્ચ કરી દેવામાં આવશે તેથી આજે અમે આ લિસ્ટમાં અગાઉના સપ્તાહના ટોચના 10 ટ્રેંડિંગ સ્માર્ટફોન વિશે જણાવી રહ્યા છે.

સેમસંગ ગેલેક્સી નોટ 8

સેમસંગ ગેલેક્સી નોટ 8

ફીચર

 • 6.3 ઇંચ કવાડ એચડી 2960*1440 પિક્સલ ડિસ્પ્લે
 • ઓક્ટાકોર ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 835 પ્રોસેસર એડ્રેનો 540 જીપીયુ સાથે
 • 6 જીબી રેમ
 • 64 જીબી/ 128 જીબી/ 256 જીબી સ્ટોરેજ
 • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 256 જીબી સુધી મેમરી વધારી શકો છો
 • એન્ડ્રોઇડ 7.1.1 નોગૅટ
 • ડ્યુઅલ સિમ
 • 12 મેગાપિક્સલ ડ્યુઅલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ સાથે
 • 8 મેગાપિક્સલ ઑટોફોકસ સેલ્ફી કેમેરા
 • 4G VoLTE
 • 3300mAh બેટરી
નોકિયા 6

નોકિયા 6

કિંમત 14,999 રૂપિયા

ફીચર

 • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ડિસ્પ્લે ગોરીલા ગ્લાસ 3 પ્રોટેક્શન સાથે
 • ઓક્ટાકોર ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 430 પ્રોસેસર એડ્રેનો 505 જીપીયુ સાથે
 • 4 જીબી રેમ
 • 64 જીબી સ્ટોરેજ
 • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી મેમરી વધારી શકો છો
 • એન્ડ્રોઇડ 7.0 નોગૅટ
 • ડ્યુઅલ સિમ
 • 16 મેગાપિક્સલ રિયર કેમેરા ડ્યુઅલ ટોન એલઇડી ફ્લેશલાઈટ સાથે
 • 8 મેગાપિક્સલ ઑટોફોકસ સેલ્ફી કેમેરા
 • 4G LTE
 • 3000mAh બેટરી

મોટોરોલા મોટો જી5એસ પ્લસ

મોટોરોલા મોટો જી5એસ પ્લસ

કિંમત 15,999 રૂપિયા

ફીચર

 • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ડિસ્પ્લે ગોરીલા ગ્લાસ 3 પ્રોટેક્શન સાથે
 • ઓક્ટાકોર ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 625 પ્રોસેસર એડ્રેનો 506 જીપીયુ સાથે
 • 4 જીબી રેમ
 • 64 જીબી સ્ટોરેજ
 • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી મેમરી વધારી શકો છો
 • એન્ડ્રોઇડ 7.1 નોગૅટ
 • ડ્યુઅલ સિમ
 • 13 મેગાપિક્સલ રિયર કેમેરા ડ્યુઅલ ટોન એલઇડી ફ્લેશલાઈટ સાથે
 • 8 મેગાપિક્સલ ઑટોફોકસ સેલ્ફી કેમેરા
 • 4G VoLTE
 • 3000mAh બેટરી

સેમસંગ ગેલેક્સી જે7 પ્રો

સેમસંગ ગેલેક્સી જે7 પ્રો

કિંમત 20,900 રૂપિયા

ફીચર

 • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ડિસ્પ્લે ગોરીલા ગ્લાસ 3 પ્રોટેક્શન સાથે
 • 1.6GHz ઓક્ટાકોર એક્સીનોસ 7870 પ્રોસેસર
 • 3 જીબી રેમ
 • 64 જીબી સ્ટોરેજ
 • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 256 જીબી સુધી મેમરી વધારી શકો છો
 • એન્ડ્રોઇડ 7.0 નોગૅટ
 • ડ્યુઅલ સિમ
 • 13 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશલાઈટ સાથે
 • 13 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
 • 4G VoLTE
 • 3600mAh બેટરી
એપલ આઈફોન 6એસ

એપલ આઈફોન 6એસ

કિંમત 48,990 રૂપિયા

ફીચર

 • 4.7 ઇંચ રેટિના એચડી ડિસ્પ્લે 3ડી ટચ સાથે
 • ફોર્સ ટચ ટેક્નોલોજી
 • 12 મેગાપિક્સલ આઈસાઈટ કેમેરા
 • 5 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
 • ટચ આઈડી
 • બ્લ્યુટૂથ 4.2
 • LTE સપોર્ટ
 • 1715mAh બેટરી
સેમસંગ ગેલેક્સી એસ8

સેમસંગ ગેલેક્સી એસ8

કિંમત 57,900 રૂપિયા

ફીચર

 • 5.8 ઇંચ કવાડ એચડી ડિસ્પ્લે
 • ઓક્ટાકોર ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 835 પ્રોસેસર
 • 4 જીબી/ 6 જીબી રેમ
 • 64 જીબી/ 128 જીબી સ્ટોરેજ
 • 12 મેગાપિક્સલ ડ્યુઅલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ સાથે
 • 8 મેગાપિક્સલ ઑટોફોકસ સેલ્ફી કેમેરા
 • 4G VoLTE
 • 3000mAh બેટરી
ક્ષિઓમી રેડમી નોટ 4

ક્ષિઓમી રેડમી નોટ 4

કિંમત 12,999 રૂપિયા

ફીચર

 • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ડિસ્પ્લે
 • ઓક્ટાકોર ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 625 પ્રોસેસર એડ્રેનો 506 જીપીયુ સાથે
 • 2 જીબી/ 3 જીબી/ 4 જીબી રેમ
 • 32 જીબી/ 64 જીબી સ્ટોરેજ
 • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી મેમરી વધારી શકો છો
 • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
 • ડ્યુઅલ સિમ
 • 13 મેગાપિક્સલ રિયર કેમેરા
 • 5 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
 • 4G VoLTE
 • 4000mAh બેટરી
એલજી વી30

એલજી વી30

ફીચર

 • 6.0 ઇંચ કવાડ એચડી 2880*1440 પિક્સલ ડિસ્પ્લે
 • ઓક્ટાકોર ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 835 પ્રોસેસર એડ્રેનો 540 જીપીયુ સાથે
 • 4 જીબી રેમ
 • 64 જીબી/ 128 જીબી સ્ટોરેજ
 • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 2 ટીબી સુધી મેમરી વધારી શકો છો
 • એન્ડ્રોઇડ 7.1.2 નોગૅટ
 • 16 મેગાપિક્સલ રિયર કેમેરા
 • 13 મેગાપિક્સલ સેકન્ડરી કેમેરા
 • 5 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
 • 4G VoLTE
 • 3300mAh બેટરી
લીનોવા કે8 નોટ

લીનોવા કે8 નોટ

કિંમત 13,999 રૂપિયા

ફીચર

 • 5.5 ઇંચ કવાડ એચડી 1920*1080 પિક્સલ ડિસ્પ્લે
 • ડેકાકોર મીડિયા ટેક હેલીઓ પ્રોસેસર
 • 3 જીબી/ 4 જીબી રેમ
 • 32 જીબી/ 64 જીબી સ્ટોરેજ
 • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી મેમરી વધારી શકો છો
 • એન્ડ્રોઇડ 7.1.1 નોગૅટ
 • 13 મેગાપિક્સલ રિયર કેમેરા
 • 5 મેગાપિક્સલ સેકન્ડરી કેમેરા
 • 13 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
 • 4G VoLTE
 • 4000mAh બેટરી
સેમસંગ ગેલેક્સી જે7 પ્રાઈમ

સેમસંગ ગેલેક્સી જે7 પ્રાઈમ

કિંમત 15,700 રૂપિયા

ફીચર

 • 5.5 ઇંચ કવાડ એચડી 1920*1080 પિક્સલ ડિસ્પ્લે
 • 1.6GHz ઓક્ટાકોર એક્સીનોસ 7870 પ્રોસેસર
 • 3 જીબી રેમ
 • 16 જીબી સ્ટોરેજ
 • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 256 જીબી સુધી મેમરી વધારી શકો છો
 • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
 • 13 મેગાપિક્સલ રિયર કેમેરા
 • 8 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
 • 4G LTE
 • 3300mAh બેટરી
English summary
Check out the list of smartphones that were trending last week. Models are Galaxy note8, Nokia 6, iPhone 6s, Moto g5s, Redmi note4, Lenovo k8 note and more
Please Wait while comments are loading...

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot