આખા વિશ્વની અંદર આ સ્માર્ટફોન્સ સૌથી વધુ વેચાય છે

By Gizbot Bureau
|

આખા વિશ્વની અંદર સ્માર્ટફોનનું વેચાણ ની અંદર થોડું નુકસાન જરૂરથી ગયું છે પરંતુ તેમ છતાં આખા વિશ્વની અંદર ગ્રાહકો દ્વારા મિલીયન સ્માર્ટફોન ખરીદવામાં આવી રહ્યા છે. આજના સમયની અંદર સ્માર્ટફોન દર થોડા થોડા સમયે લોન્ચ કરવામાં આવતા હોય છે જેને કારણે દરેક પ્રાઈઝ સેગમેન્ટની અંદર ઘણા બધા સ્માર્ટફોન આવી ચૂક્યા છે જેને કારણે સ્માર્ટફોન માર્કેટ એકદમ ભરાઈ ગયું છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે કયા સ્માર્ટફોન્સ એવા છે કે જે આખા વિશ્વની અંદર સૌથી વધુ વહેંચાય છે. એક રિસર્ચ કંપની દ્વારા આખા વિશ્વની અંદર સૌથી વધુ વંચાતા 10 સ્માર્ટફોન ની સૂચિ જાહેર કરવામાં આવી છે જેના નામની છે અનુસાર છે.

આઈફોન એક્સઆર

આઈફોન એક્સઆર

આ સ્માર્ટફોનની કિંમત રૂપિયા 49900 છે અને તેને એપલ દ્વારા વર્ષ 2018 ની અંદર લોન્ચ કરવામાં આવ્યો હતો અને તે સ્માર્ટફોન એપલ માટે ખૂબ જ સફળ આઈફોન સાબિત થયો હતો એપલ દ્વારા વર્ષ 2019 ની અંદર આ સ્માર્ટફોનના 46.3 મિલિયન યુનિટ ને કરવામાં આવ્યા હતા.

આઈફોન ઇલેવન

આઈફોન ઇલેવન

આ સૂચી ની અંદર બીજા નંબર પર એપલનો આઈફોન ઇલેવન છે આ સ્માર્ટફોનની કિંમત રૂપિયા 64904 રાખવામાં આવી છે અને વર્ષ 2019 ની અંદર એપલ દ્વારા આ સ્માર્ટફોનમાં 37.3 મિલિયન યુનિટનું કરવામાં આવ્યા હતા અને તે ખૂબ જ ઈમ્પ્રેસ શું છે કેમકે આ સ્માર્ટફોનને સપ્ટેમ્બર મહિનાની અંદર જ લોન્ચ કરવામાં આવ્યો છે.

સેમસંગ ગેલેક્સી એ10

સેમસંગ ગેલેક્સી એ10

આ સ્માર્ટફોનની કિંમત રૂપિયા 7990 છે અને તે સેમસંગનું એક એન્ટ્રી લેવલ સ્માર્ટફોન છે પરંતુ તે આ સૂચી ની અંદર ત્રીજા ક્રમ પર આવ્યો છે અને કંપની દ્વારા ૩૦ મિલિયન કરતાં પણ વધુ ડિવાઇસને વહેંચવામાં આવ્યા છે.

સેમસંગ ગેલેક્સી એ50

સેમસંગ ગેલેક્સી એ50

આ સ્માર્ટફોનની કિંમત રૂપિયા 12999 છે અને આ સૂચી ની અંદર સેમસંગનો આ બીજો સ્માર્ટફોન છે અને આ સેમસંગ દ્વારા ઓફર કરવામાં આવેલ એક બજેટ સ્માર્ટફોન છે અને કંપની દ્વારા વર્ષ 2019 ની અંદર આ સ્માર્ટફોનના 24.2 મિલિયન યુનિટ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

સેમસંગ ગેલેક્સી એ2

સેમસંગ ગેલેક્સી એ2

આ સ્માર્ટફોનની કિંમત રૂપિયા 10990 છે. અને આ સૂચી ની અંદર આ સ્માર્ટફોન પાંચમાં ક્રમ પર છે કંપની દ્વારા આ સ્માર્ટફોનના 19.2 મિલિયન યુનિટનું કરવામાં આવ્યા હતા.

આઈફોન 11 પ્રો મેક્સ

આઈફોન 11 પ્રો મેક્સ

આ એક ખૂબ જ મોંઘો સ્માર્ટફોન છે કેમ કે તેની કિંમત રૂપિયા એક લાખ 109900 છે અને જે લોકો એવું વિચારી રહ્યા છે કે એપલના મૂંગા સ્માર્ટફોન પહેરતા નથી તેઓએ ફરી એક વખત વિચારવાની જરૂર છે કે આ સૂચી ની અંદર છઠ્ઠા ક્રમ પર આઈફોન 11 પ્રો મેક્સ રાખવામાં આવ્યો છે અને કંપની દ્વારા આ સ્માર્ટફોનના 17.6 મિલિયન યુનિટ ને વહેંચવામાં આવ્યા છે.

આઈફોન 8

આઈફોન 8

આ સ્માર્ટફોનની કિંમત રૂપિયા 39990 છે અને આ સ્માર્ટફોન હવે બે વર્ષ કરતાં પણ વધુ જૂનું થઈ ચૂક્યો છે પરંતુ તે વર્ષ 2019 ની અંદર તેમ છતાં ૧૭ મિલિયન યુનિટ વહેંચવામાં આવ્યા હતા.

રેડમી નોટ 7

રેડમી નોટ 7

આ સ્માર્ટફોનની કિંમત રૂ 9999 છે અને આ સૂચી ની અંદર સેમસંગ અને એપલ સિવાય ની એકમાત્ર કંપની શાઓમી એવી છે કે જે બજેટ સ્માર્ટફોન ની અંદર આ સૂચિમાં આવી હોય કંપની દ્વારા આ સ્માર્ટફોનના 16.4 મિલિયન યુનિટ ને વહેંચવામાં આવ્યા હતા.

એપલ આઈફોન 11 પ્રો

એપલ આઈફોન 11 પ્રો

આ સ્માર્ટફોનની કિંમત રૂપિયા 99900 રાખવામાં આવી છે અને તે આ સૂચી ની અંદર નવમા ક્રમ પર રાખવામાં આવ્યો છે કંપની દ્વારા આ નવા આઇફોનને 15.5 મિલિયન યુનિટ વહેંચવામાં આવ્યા હતા.

Best Mobiles in India

English summary
Top 10 Best-Selling Smartphones Worldwide.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X