Just In
- 13 hrs ago
Instagram, Gmail પર જોવા મળતું આ ફીચર Whatsapp પર થશે લોન્ચ
- 18 hrs ago
Amazon Great Freedom Sale: આ 9 Apple પ્રોડક્ટ્સ મળશે રૂ.60,000ની અંદર
- 1 day ago
OnePlus 10T લોન્ચ થયા બાદ આ સ્માર્ટ ફોનના ભાવમાં થયો ધરખમ ઘટાડો
- 1 day ago
iPhone 14ના કલર્સ થયા લીક! ગ્રીન, પર્પલ અને બ્લેક સહિત મળશે આટલા વિકલ્પ
આ નવા સ્માર્ટફોનને ભારતની અંદર ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવી શકે છે
આ વર્ષની શરૂઆતમાં ઘણી બધી સ્માર્ટફોન કંપનીઓ દ્વારા પોતાના લોન્ચ ઈવેન્ટમાં પોસ્ટ ફોન કરી અને ઓનલાઈન મિનિટની અંદર પોતાના નવા સ્માર્ટફોનને લોન્ચ કરવામાં આવ્યા હતા. કોરોના વાઇરસને કારણે સ્માર્ટફોન અને તેના શિપમેન્ટ ની અંદર ખૂબ જ મોટું નુકસાન જોવામાં આવ્યું છે. અને આ મહામારી ના કારણે ઘણા બધા કંપનીઓ દ્વારા પોતાના સ્માર્ટફોનને પણ ખૂબ જ મોડલ લોન્ચ કરવામાં આવ્યા છે અને એવું માનવામાં આવી રહ્યું છે કે આ સ્માર્ટફોનને ટૂંક સમયની અંદર ભારતમાં પણ લોન્ચ કરવામાં આવી શકે છે.

તો ભારતમાં ટૂંક સમયની અંદર કયા નવા સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવી શકે છે તેની અમે એક સૂચિ તૈયાર કરી છે. જેમાંથી અમુક સ્માર્ટફોનને પહેલા તે જ અમુક માર્કેટની અંદર ઉપલબ્ધ કરી દેવામાં આવ્યા છે અને હવે તેને ભારતની અંદર ઉપલબ્ધ કરવામાં આવી શકે છે.
જેની અંદર ચાઈનીઝ સ્માર્ટફોન કંપનીઓ જેવી કે શાઓમી રીયલ મી ઓન વગેરે જેવી કંપનીઓનો પણ સમાવેશ થાય છે ભારતની અંદર આવનારા ટૂંક સમયમાં કયા કયા નવા સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવી શકે છે તેની સૂચિ વિશે જાણો.

ઓનર એક્સ 10
આ સ્માર્ટફોન થોડા સમય પહેલાં જ લોન્ચ કરવામાં આવ્યો છે.આ એક ફોરજી સ્માર્ટફોન છે જેની અંદર 6.65 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવે છે જેની સાથે ઓક્ટા-કોર in how સ્ક્રિન આપવામાં આવે છે અને તેની અંદર 4200 એમએએચની બેટરી પોપ સેલ્ફી કેમેરા ની સાથે આપવામાં આવે છે જેની પાછળની તરફ પેરિસ્કોપ કેમેરા સાથે કેમેરા સેટ આપવામાં આવ્યું છે.

ઓપ્પો ફાઈન્ડ એક્સ 2
આ સ્માર્ટફોન 6.7 ઇંચ ની ક્યુ એચડી પ્લસ ડિસ્પ્લે ની સાથે લોન્ચ કરવામાં આવ્યો હતો જેની અંદર એન્ડ્રોઇડ 10 આપવામાં આવે છે અને તેની ઉપર કલર હોય 7.1 આપવામાં આવે છે 865 સાથે આપવામાં આવે છે નીંદર ત્રિપલ કેમેરા સેટ આપવામાં આવે છે જેમાં મુખ્ય સેન્સર 48 મેગાપિક્સલ છે અને તેની અંદર 4200 એમએએચની બેટરી આપવામાં આવે છે.

ઓપ્પો ફાઈન્ડ એક્સ 2 પ્રો
આ સ્માર્ટફોનની અંદર ઘણા બધા સ્પેસિફિકેશન્સ પોઇન્ટ એક બે થી મળતા આવે છે પરંતુ તેની અંદર વધુ સારો કેમેરા અને ખૂબ જ સારી એબિલિટી આપવામાં આવે છે અને તેની અંદર વધુ મોટી બેટરી 4260 એમએએચની 65 watt ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે આપવામાં આવે છે.

રિઅલમી એક્સ 3
આ સ્માર્ટફોન વિશે ઘણી બધી અફવાઓ ફરી રહી છે અને એવું માનવામાં આવી રહ્યું છે કે તેની અંદર 6.57 ઇંચની ડિસ્પ્લે સાથે આપવામાં આવી શકે છે જેની અંદર મુખ્ય સેન્સર 48 મેગાપિક્સલનો રાખવામાં આવી શકે છે અને આગળની તરફ ડ્યુઅલ કેમેરા સેટ આપવામાં આવી શકે છે જેની અંદર ચાર્જર બેટરી આપવામાં આવી શકે છે.

રિયલમી એક્સ3 સુર ઝૂમ
આ સ્માર્ટફોન વિશે પણ ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે અને મુખ્ય રીતે તેના કેમેરા કે બ્રિટિશ વિશે વાત કરવામાં આવી રહી છે એવું માનવામાં આવી રહ્યું છે કે કંપની દ્વારા આ સ્માર્ટફોનની અંદર 60 ઝૂમ આપવામાં આવી શકે છે. કંપની દ્વારા ટૂંક સમયની અંદર આ સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવી શકે છે.

નોકિયા 5.3
આ સ્માર્ટફોન વિશે બે મહિના પહેલાં જાહેરાત કરવામાં આવી હતી પરંતુ હજી સુધી તેને ભારતની અંદર લોન્ચ કરવામાં આવ્યો નથી આ સ્માર્ટફોનની અંદર 6.55 ઇંચની ડિસ્પ્લે અને 4000 એમએએચ ની બેટરી સાથે આપવામાં આવે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
44,999
-
15,999
-
20,449
-
7,332
-
18,990
-
31,999
-
54,999
-
17,091
-
17,091
-
13,999
-
31,830
-
31,499
-
26,265
-
24,960
-
21,839
-
15,999
-
11,570
-
11,700
-
7,070
-
7,086