આ આવનારા બજેટ સ્માર્ટફોનની કિંમત રૂપિયા 10,000 કરતાં ઓછી હોઈ શકે છે

By Gizbot Bureau
|

ભારતીય સ્માર્ટફોન માર્કેટની અંદર ઘણા બધા બેસ્ટ સેલર તરીકે પોતાનું નામ દર્શાવી શકે છે જેની અંદર શાઓમી રીયલમી અને સેમસંગ વગેરે જેવી ઘણી બધી કંપનીઓ ના સ્માર્ટફોન નો સમાવેશ કરવામાં આવે છે કે.જે બજેટ સ્માર્ટફોન ની અંદર આવે છે. ભારતની અંદર બજેટ સ્માર્ટફોન માર્કેટ ખૂબ જ મોટું છે અને તેને કારણે ઘણા બધા ગ્રાહકો આ સેગમેન્ટ ની અંદર કયા નવા સ્માર્ટફોન લોન્ચ થઇ શકે છે તેના વિશે પણ ખૂબ જ રાહ જોતા હોય છે.

જોવામાં

અને પહેલાથી જ બજેટ સ્માર્ટફોન માર્કેટની અંદર ઘણા બધા સ્માર્ટફોનમાં ઘણા બદલાવ જોવામાં આવ્યા છે અને હવે તેની અંદર કેમેરા સેટઅપ વધુ સારી બેટરી લાઇફ વધુ સારા કેમેરા વગેરે જેવા ફીચર્સ આપવામાં આવે છે.

અને નવા લોન્ચ થવા જઇ રહેલા બજેટ સ્માર્ટફોન ની અંદર આ જ બધી વસ્તુઓ ને એક નવા લેવલ પર લઈ જવાની કોશિશ કરવામાં આવશે તેથી આ આર્ટીકલ ની અંદર અમે અમુક એવા સ્માર્ટફોન ની સૂચિ તૈયાર કરી છે જેને ભારતની અંદર ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવી શકે છે અને જેની કિંમત રૂપિયા 10,000 કરતાં ઓછી રાખવામાં આવી શકે છે.

લાવા ઝેડ 1 પ્રો

લાવા ઝેડ 1 પ્રો

આ સ્માર્ટફોન નીંદર 5.5 ઇંચની ડિસ્પ્લે સાથે 2gb રેમ અને 16 જીબી સ્ટોરેજ આપવામાં આવશે જેની અંદર 4120 એમએએચની બેટરી પણ આપવામાં આવશે.

નોકિયા સી2

નોકિયા સી2

આ સ્માર્ટફોનને લોન્ચ કરવામાં આવ્યો હતો અને તેને ભારતમાં હજુ સુધી લોન્ચ કરવામાં આવ્યો નથી પરંતુ તેની અંદર 5.7 ઇંચની ડિસ્પ્લે સાથે એક જીબી રેમ અને 16gb સ્ટોરેજ જ ની સુવિધા આપવામાં આવે છે તેની સાથે 2,880 a1એમએએચ ની બેટરી આપવામાં આવે છે.

કૂલપેડ કુલ 9

કૂલપેડ કુલ 9

આ સ્માર્ટફોન ની અંદર 5.71 ઇંચની ડિસ્પ્લે એચડી પ્લસ રિઝર્વેશનની સાથે આપવામાં આવે છે જેની અંદર મીડિયાટેક પ્રોસેસર અને તેની સાથે 4gb રેમ અને 64 જીબી સ્ટોરેજ આપવામાં આવે છે.

સેમસંગ ગેલેક્સી જે2 કોર 2020

સેમસંગ ગેલેક્સી જે2 કોર 2020

સેમસંગે લૉન્ચ કરવામાં આવેલા એક એન્ટ્રી લેવલ સ્માર્ટફોન છે જેની અંદર એન્ડ્રોઇડ ગો નો સમાવેશ કરવામાં આવ્યો છે આ સ્માર્ટફોનને ભારતની અંદર લોકડાઉન પછી ખરીદી માટે ઉપલબ્ધ કરવામાં આવી શકે છે.

એલેકટેલ 1વી 2020

એલેકટેલ 1વી 2020

આ સ્માર્ટફોન વિશે જાન્યુઆરી મહિનામાં જાહેરાત કરવામાં આવી હતી અને તેને ભારતમાં પણ લોન્ચ કરવામાં આવ્યો હતો જેની અંદર 54 22 ઇંચની ડિસ્પ્લે ની સાથે 4000 એમએએચ ની બેટરી આપવામાં આવે છે.

લીનોવા એ7

લીનોવા એ7

આ સ્માર્ટફોનને ટૂંક સમયની અંદર લોન્ચ કરવામાં આવી શકે છે જેની અંદર 6.9 ઇંચ ની ડિસ્પ્લે ની સાથે ડ્યુઅલ કેમેરા પાછળ ની તરફ અને આગળની તરફ સિંગલ સેલ્ફી કેમેરા આપવામાં આવી શકે છે જેની અંદર 4000 એમએએચ ની બેટરી આપવામાં આવશે.

રેડમી 8 એ પ્રો

રેડમી 8 એ પ્રો

આ સ્માર્ટફોન વિશે કંપની દ્વારા રાજયની અંદર પહેલાથી જ જાહેરાત કરવામાં આવી ચૂકી છે પરંતુ તેને ભારતની અંદર ક્યારે લોન્ચ કરવામાં આવશે તેના વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી આ સ્માર્ટફોનની અંદર 54 22 ઇંચની ડિસ્પ્લે સાથે આપવામાં આવે છે જેની અંદર સ્નેપડ્રેગન 439 પ્રોસેસરની સાથે 2જીબી રેમ આપવામાં આવે છે અને તેની અંદર ખૂબ જ મોટી 5000 એમએએચ ની બેટરી આપવામાં આવશે.

ઈન્ફિનિક્સ નોટ 7 લાઈટ

ઈન્ફિનિક્સ નોટ 7 લાઈટ

આ સ્માર્ટફોન વિશે આ મહિનાની શરૂઆતમાં જાહેરાત કરવામાં આવી હતી જેની અંદર 56 ઇંચની આઇપીએસ એલસીડી ડિસ્પ્લે આપવામાં આવે છે અને તેની સાથે 5000 એમએએચ ની ખૂબ જ મોટી બેટરી પણ આપવામાં આવે છે સાથે સાથે આ સ્માર્ટફોનની અંદર 128gb આપવામાં આવે છે આ સ્માર્ટફોનને ભારતની અંદર ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવી શકે છે.

Best Mobiles in India

English summary
Upcoming Budget Smartphones Under Rs. 10,000 In India

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X