સેમસંગ ના આ સંર્ટફોન માં પ્રાઈઝ કટ કરવા માં આવી

|

આ તહેવારો ની સીઝન લગભગ આવી ગઈ છે ત્યારે સ્માર્ટફોન મેકર તેનો બને એટલો વધુ લાભ લેવા માટે તૈયાર છે, જો તમે સેમસંગ નો એક બજેટ સ્માર્ટફોન લેવા માટે વિચારી રહ્યા હોવ તો, તમારા માટે એક સારા સમાચાર છે. કંપની એ ટેમ્પરરીરી પોતાના બજેટ સંર્ટફોન ની કિંમત માં ઘટાડો કર્યો છે, જો મુંબઈ માં સ્થિત મહેશ ટેલિકોમ રિટેલર ની વાત માનીયે તો, કંપની સેમસંગ ગેલેક્સી જે 6, ગેલેક્સી જે 4, ગેલેક્સી જે 2 અને ગેલેક્સી જે 2 કોર ની કિંમત માં ટેમ્પરરી ઘટાડો કરવા માં આવ્યો છે, અને કંપની 15 નવેમ્બર સુધી આ બધા જ સ્માર્ટફોન ને ઓછી કિંમત પર વેચશે.

સેમસંગ ના આ સંર્ટફોન માં પ્રાઈઝ કટ કરવા માં આવી

સેમસંગ ગેલેક્સી જે6 કે જેને 13,990 ની કિંમત પર લોન્ચ કરવા માં આવ્યો હતો તે પ્રાઈઝ કટ બાદ રૂ. 11,490 માં ઉપલબ્ધ છે, અને 4જીબી રેમ વેરિયન્ટ કે જે 16,490 માં લોન્ચ કરવા માં આવ્યો હતો તે 12,990 ની કિંમત પર ઉપલબ્ધ છે. આ સ્માર્ટફોન 5.6 ઇંચની એચડી + ડિસ્પ્લે અને એન્ડ્રોઇડ 8.0 ઓરેયો ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે. આ ઉપકરણ કંપનીના પોતાના એક્સિનોઝ 7870 પ્રોસેસર દ્વારા સંચાલિત છે અને 13 મેગાપિક્સલનો પાછળનો અને 8 એમપી ફ્રન્ટ ફેસિંગ કેમેરો આપે છે. આ સ્માર્ટફોન બે સ્ટોરેજ વર્ઝનમાં આવે છે - 32 જીબી અને 64 જીબી અને 3,000 એમએએચ બેટરી દ્વારા સમર્થિત છે.

સેમસંગ ગેલેક્સી જે4 રૂ. 9990 માં લોન્ચ કરવા માં આવ્યો હતો અને પ્રાઈઝ કટ બાદ આ સ્માર્ટફોન રૂ. 8250 માં ઉપલબ્ધ છે. અને આ સ્માર્ટફોન પર એક્સસોન્સ પ્રોસેસર ને 2જીબી ની રેમ સાથે પર કરવા માં આવી છે. તેની અંદર 16જીબી ની ઇન્ટ્ર્લ મેમરી આપવા માં આવે છે કે જે માઈક્રો એસડી કાર્ડ દ્વારા વધારી શકાય છે, તેની અંદર 5.5 ઇંચનો એચડી ડિસ્પ્લે 720x1280 પિક્સલ રિઝોલ્યૂશન સાથે અને 13 એમપી પ્રાથમિક અને 5 એમપી સેકન્ડરી કેમેરા છે. ઉપકરણ 3,000 એમએએચ બેટરીને પેક કરે છે અને તમામ આવશ્યક કનેક્ટિવિટી વિકલ્પો પ્રદાન કરે છે.

સેમસંગ ગેલેક્સી જે2 2018 વેરિયન્ટ ની કિંમત માં પણ ઘટાડો કરવા માં આવ્યો છે, તે સંર્ટફોન રૂ. 8190 માં લોન્ચ કરવા માં આવ્યો હતો અને અને ટાયરે 6990 માં ઉપલબ્ધ છે, આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ નોગટ પર ચાલે છે અને એન્ડ્રોઇડ ઓરિઓ સુધી અપગ્રેડ કરી શકાય છે. આ સંર્ટફોન સ્નેપડ્રેગન 425 પ્રોસેસર દ્વારા પાવર આપવા માં આવે છે, અને 2જીબી રેમ અને 16જીબી ની ઇન્ટરનલ મેમરી સાથે આવે છે, કે જેને માઈક્રો એસડી કાર્ડ દ્વારા વધારી શકાય છે. આ સ્માર્ટફોન 5ઇંચ ના qLED ડિસ્પલે સાથે આવે છે અને તેને 2600 એમિચ ની બેટરી આપવા માં આવી છે.

અને છેલ્લે સેમસંગ દ્વારા લોન્ચ કરવા માં આવેલ એન્ડ્રોઇડ ગો સ્માર્ટફોન ની પણ કિંમત માં ઘટાડો કરવા માં આવેલ છે. કંપની એ ગેલેક્સી જે2 કોર ને 6,190 ની કિંમત પર લોન્ચ કર્યો હતો અને અત્યારે તે સ્માર્ટફોન 5990 ની કિંમત પર ઉપલબ્ધ છે. આ સંર્ટફોન ની અંદર 5ઇંચ ની qHD ડિસ્પ્લે અને સેમસંગ નું પોતાનું એક્સસોન્સ 7570 પ્રોસેસર આપવા માં આવેલ છે.

આ સ્માર્ટફોન પર અદનરોઇડ ઓરિઓ ગો આપવા માં આવેલ છે અને ટેનિસ સાથે 1જીબી રેમ અને 16જીબી ઇન્ટ્ર્લ મેમેરી આપવા માં આવે છે. કે જે માઈક્રો એસડી કાર્ડ દ્વારા એક્સપાન્ડ કરી શકાય છે. અને તેની સાથે ફોન માં 8એમપી રિઅર કેમેરા અને 5એમપી ફ્રન્ટ કેમેરા આપવા માં આવે છે.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
These Samsung smartphones got a price cut in India

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X