આ વીવીઓ સ્માર્ટફોન ની કિંમત માં વધારો થયો

By Gizbot Bureau
|

સ્માર્ટફોન પર જીએસટી ના રેટ ની અંદર વધારો કરવા માં આવ્યો છે જેના કારણે લગભગ બધી જ કંપનીઓ દ્વારા પોતાના સ્માર્ટફોન ની કિંમત ની અંદર થોડો વધારો કરવા માં આવ્યો છે.

વિવો

અને આ સમય ની અંદર વિવો દ્વારા પણ પોતાના સ્માર્ટફોન ની કિંમત માં વધારો કરવા માં આવ્યો છે. તો વિવો ના સ્માર્ટફોન ની લેટેસ્ટ કિંમત શું છે તેના વિષે અહીં જાણો.

અહીં એક વસ્તુ ની નોંધ ખાસ લેવી કે આ કિંમત ઓફિશિયલ નથી જેના કારણે તે દરેક પ્લેટફોર્મ પર થોડી થોડી અલગ હોઈ શકે છે.

વિવો વી17

વિવો વી17

આ સ્માર્ટફોન ની અંદર 8જીબી રેમ અને 128જીબી સ્ટોરેજ આપવા માં આવે છે જેની કિંમત રૂ. 24999 રાખવા માં આવેલ છે અને હવે તેની કિંમત માં રૂ. 2000 નો વધારો કરવા માં આવેલ છે. અને આ સ્માર્ટફોન ની અંદર ક્વાડ કેમેરા સેટઅપ અને એમોલોઈડ ડિસ્પ્લે ની સાથે ઈન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવા માં આવે છે.

વિવો એસ1

વિવો એસ1

આ સ્માર્ટફોન ની અંદર સ્નેપડ્રેગન 665 પ્રોસેસર આપવા માં આવેલ છે. અને સાથે સાથે તેની અંદર ખુબ જ સારા કેમેરા આપવા માં આવ્યા છે અને તેની અંદર 8જીબી રેમ અને 128જીબી સ્ટોરેજ આપવા માં આવે છે. અત્યારે આ સ્માર્ટફોન ની કિંમત રૂ. 20990 છે પરંતુ તેની અંદર રૂ. 2000 નો વધારો કરવા માં આવેલ છે.

વિવો વાય19

વિવો વાય19

આ એક મીડ રેન્જ સ્માર્ટફોન છે જેની અંદર 4જીબી રેમ અને 128જીબી સ્ટોરેજ આપવા માં આવે છે. આ સ્માર્ટફોન ની કિંમત માં પણ રૂ. 1000 નો વધારો કરવા માં આવેલ છે જેના કારણે હવે આ સ્માર્ટફોન રૂ, 14990 ની કિંમત પર ઉપલબ્ધ કરવા માં આવેલ છે.

વિવો વાય91 આઈ

વિવો વાય91 આઈ

આ એક એન્ટ્રી લેવલ સ્માર્ટફોન છે જેની અંદર 2જીબી રેમ અને 32જીબી સ્ટોરેજ આપવા માં આવે છે. અને તેની અંદર વોટર ડ્રોપ નોચ અને પાછળ ની તરફ ડ્યુઅલ કેમેરા આપવા માં આવેલ છે. અને હવે આ સ્માર્ટફોન ની અંદર પણ રૂ. 1000 નો વધારો કરવા માં આવેલ છે જેના કારણે હવે તેની કિંમત રૂ. 7990 થઇ ચુકી છે.

વિવો વાય15

વિવો વાય15

આ સ્માર્ટફોન ની અંદર મીડિયા ટેક પી22 પ્રોસેસર આપવા માં આવેલ છે. અને તેની સાથે 4જીબી રેમ અને 64જીબી સ્ટોરેજ આપવા માં આવેલ છે. આ સ્માર્ટફોન ની કિંમત માં પણ રૂ. 1000 નો વધારો કરવા માં આવેલ છે જેના કારણે હવે તે રૂ. 14990 ની કિંમત પર ઉપલબ્ધ કરવા માં આવેલ છે.

વિવો વાય12

વિવો વાય12

આ સ્માર્ટફોન ની અંદર પણ મીડ્યતેક હેલીઓ પી22 પ્રોસેસર આપવા માં આવે છે અને તેની અંદર 3જીબી રેમ અને 64જીબી સ્ટોરેજ આપવા માં આવે છે. અને તેની અંદર ખુબ જ મોટી 5000 એમએએચ ની બેટરી પણ આપવા માં આવે છે અને તેની કિંમત માં પણ રૂ. 1000 નો વધારો કરવા માં આવેલ છે જેના કારણે હવે તે રૂ. 10,990 ની કિંમત પર ઉપલબ્ધ કરવા માં આવે છે.

Best Mobiles in India

English summary
These Of Vivo Smartphones Have Received Price Hike In India

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X