Just In
10 એવા ફિચર્સ કે જેણે વર્ષ 2019 માં તમારા સ્માર્ટફોનને બદલી નાખ્યો
શું તમને ખબર છે કે સ્માર્ટ ફોનની અંદર વર્ષ 2019 માં સૌથી મોટા ટ્રેન કયા રહ્યા હતા. તેની અંદર ઘણા બધા એવા બદલાવ હતા કે જેણે તમારા સ્માર્ટ ફોનના ઉપયોગ કરવાની અને તેના દેખાવ બંને સંપૂર્ણ રીતે બદલી નાખ્યા હતા તો તેવા 10 મોટામાં મોટા ફીચર્સ કે જેણે વર્ષ 2019 માં તમારી સ્માર્ટફોન વાપરવાની અને તમારા સ્માર્ટફોન ની પરિભાષા બદલી નાખી તેની સૂચિ અમે તૈયાર કરી છે.

પંચ હોલ ફ્રન્ટ કેમેરા
વર્ષ 2019માં કંપનીઓ દ્વારા સ્માર્ટ ફોનની અંદર નો જ ને બદલવા માટે પંચ હુલ કેમેરા ની શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રકારના કેમેરાની કારણે તે ખૂબ જ ઓછી જગ્યા રોકે છે અને વધુ સ્ક્રીન આપી શકે છે. સૌથી પહેલા આ પ્રકારના કેમેરાને ઓનર યુ ટીવી સ્માર્ટ ફોનની અંદર જોવામાં આવ્યો હતો ત્યારબાદ બીજા પણ ઘણા બધા સ્માર્ટફોન જેવા કે સેમસંગ ગેલેક્સી નોટ 10 પ્લસ નોટ 10 અને વિવો જેડ વન પ્રો ની અંદર આ પ્રકારે પંચ હોલ કેમેરા આપવામાં આવ્યા હતા.

48 મેગાપિક્સલ રિયર કેમેરા
આ વર્ષે બીજો એક ફ્રેન્ડે રહ્યો હતો કે મોટાભાગના ઘણા બધા સ્માર્ટ ફોનની અંદર પાછળની તરફ 48 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો હતો તેને પણ સૌથી પહેલા ઓનર વી20 અંદર 48 મેગાપિક્સલ જોવામાં આવ્યું હતું ત્યારબાદ ઘણા બધા પ્રીમિયમ સ્માર્ટફોન જેવા કે વનપ્લસ 7 વનપલ્સ 7 પ્રો વનપ્લસ 7ટી વનપ્લસ 7 પ્રો ઓપ્પો એફ11 પ્રો ઓપ્પો રેનો રેડમી વગેરે જેવા બધા જ સ્માર્ટ ફોનની અંદર 48 મેગાપિક્સલ રિયર કેમેરા આપવામાં આવ્યું હતું અને માત્ર એટલું જ નહીં પરંતુ ઘણા બધા બજેટ સ્માર્ટફોન રેમડી નોટ 7 પ્રો સેમસંગ ગેલેક્સી એ3 રિઅલમમી 5 પ્રો રિઅલમી 5 એસ ની અંદર પણ 48 મેગાપિક્સલ રિયર કેમેરા આપવામાં આવ્યો હતો.

પોપ અપ સેલ્ફી કેમેરા
વર્ષ 2019 ની અંદર પોપ કેમેરા પણ ખૂબ જ ટ્રેન્ડમાં રહ્યા હતા તેને કારણે પણ સ્ક્રીન ની બેજરસ ખૂબ જ પાતળી થઈ શકી હતી અને ગ્રાહકોને સંપૂર્ણ ડિસ્પ્લે પણ આપી શકાતી હતી આ પ્રકાર નો કેમેરા રેડમી કે20 પ્રો વનપ્લસ 7 વગેરે જેવા ફ્લેગશિપ સ્માર્ટફોન ની અંદર જોવામાં આવ્યો હતો જેની અંદર ઓપ્પો રેનો 10x ઝૂમ સેમસંગ ગેલેક્સસી રેડમી 8 પ્રો અને વિવો વી 17 પ્રો વગેરે જેવા સ્માર્ટફોન ની અંદર આ પ્રકારે કેમેરા આપવામાં આવ્યા હતા.

ઈન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર
વર્ષ 2019 ની અંદર ઈન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર પણ ખૂબ જ ટ્રેન્ડમાં રહ્યું હતું ઓપો વન પ્લસ સેમસંગ વિવો વગેરે જેવી ઘણી બધી કંપનીઓ દ્વારા તેમના ઘણા બધા સ્માર્ટ ફોનની અંદર આ પ્રકારનું ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું હતું આ પ્રકારની ટેકનોલોજી ની અંદર ઓપ્ટિકલ થી અલ્ટ્રાસોનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે વર્ષ 2019 ના મોટાભાગના ફ્લેગશિપ કે જે સેમસંગ વન પ્લસ વગેરે જેવી કંપનીઓ દ્વારા આપવામાં આવ્યા હતા તેની અંદર આ પ્રકારની ટેકનોલોજી નો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

4000 એમએએચ બેટરી
વર્ષ 2019 ની અંદર 4,000 એમએચ બેટરી એ લગભગ સામાન્ય થઈ ચૂકી હતી અને માત્ર પ્રીમિયમ રેન્જ સ્માર્ટફોન જ નહીં પરંતુ મીડ-રેન્જ સ્માર્ટફોન્સ ની અંદર પણ આ પ્રકારે 4000 એમએએચ ની મોટી બેટરી આપવામાં આવી રહી હતી જેની અંદર સેમસંગ ગેલેક્સી એમ30એસ રેડમી નોટ 8 પ્રો વિવો ઝેડ1 પ્રો રિઅલમી 5 પ્રો ઓપ્પો એફ11 પ્રો ઓપ્પો એ9 વગેરે જેવી ઘણી બધી કંપનીઓ ના સ્માર્ટફોન નો સમાવેશ કરવામાં આવે છે.

ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ
આ વર્ષે એન્ડ્રોઇડ ફોનની અંદર ફાસ્ટ ચાર્જિંગ પણ ખૂબ જ પ્રખ્યાત રહ્યું હતું ઓપ્પો વિવો વનપ્લસ રીયલમી સેમસંગ મોટાભાગની બધી જ એન્ડ્રોઇડ સ્માર્ટફોન બ્રાન્ડ દ્વારા ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

ડ્યુઅલ ટોન ગ્રેડિયન્ટ બેક
સ્માર્ટ ફોનની અંદર ફરી એક વખત આ વર્ષે ડ્યુઅલ ટન ગ્રેડિયન્ટ ફિનિશ ખૂબ જ પ્રખ્યાત બન્યું હતું. અને આ વર્ષે લગભગ બધી જ કંપનીઓ દ્વારા પોતાના સ્માર્ટફોન ની અંદર આ પ્રકારની ડિઝાઈન નો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

ઘણા બધા રિયર કેમેરા
આ વર્ષે સ્માર્ટ ફોનની અંદર ઓછામાં ઓછા પાછળની તરફ પણ કેમેરાએ સ્ટાન્ડર્ડ બની ગયું હતું 2019 ની અંદર લગભગ ખૂબ જ ઓછા એવા સ્માર્ટફોન હશે કે જેને ત્રણ કરતા ઓછા કેમેરાની સાથે લોન્ચ કરવામાં આવ્યા હોય. આ વર્ષે ઓછામાં ઓછા ત્રણ કેમેરા અને વધુમાં વધુ ૪ રિયર કેમેરા એ સ્માર્ટ ફોનની અંદર સ્ટાન્ડર્ડ થઈ ચૂક્યું હતું. અને મોટાભાગના ચોથા લેન્સ નું કામ અથવા વાઈડેન્ગલ નું હતું.

અફોર્ડેબલ પ્રીમિયમ ફોન
વર્ષ 2019 ની અંદર ઘણા બધા અફોર્ડેબલ પ્રીમિયમ કલેક્શન સ્માર્ટફોન પણ લોન્ચ કરવામાં આવ્યા હતા અને બધી જ મોટી પ્રીમિયમ સ્માર્ટફોન કંપનીઓ જેવી કે સેમસંગ ઓન પ્લસ અને ગુગલ દ્વારા ઓફર ટેબલ ફ્લેગશિપ આ વર્ષે લોન્ચ કરવામાં આવ્યા હતા જેની અંદર સેમસંગ દ્વારા ગેલેક્સી તેની વનપ્લસ 7 વનપલ્સ 7ટી અને ગુગલ પિક્સલ 3એ અને પિક્સેલ થ્રી એક્સ એલ નો સમાવેશ કરવામાં આવે છે. આ પ્રકારના ફોન ની શરૂઆત એપલ દ્વારા વર્ષ 2018 ની અંદર આઇ ફોન એક્સ આર ની સાથે કરવામાં આવી હતી.

ડાર્ક મોડ
વર્ષ 2019 ની અંદર સ્માર્ટફોનના સોફ્ટવેર ની અંદર જો કોઈ સૌથી મોટો બદલાવ જોવામાં આવ્યું હોય તો તે ડાર્ક મોડ છે. એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઈડ 10 અને એપલ એપલના આઈઓએસ તેરાની અંદર ડાર્ક મોડ ના ફીચરને ખુબ જ અગત્ય ના ફીચર તરીકે લોન્ચ કરવામાં આવ્યું હતું. જોકે આ બાબત વિષય કોઈ સચોટ સ્ટડી હજુ સુધી સામે આવ્યા નથી પરંતુ ઘણા બધા લોકોનું એવું માનવું છે કે આ પ્રકારના ડાર્ક મૂડને કારણે યુઝર્સની આંખને ઓછું નુકસાન પહોંચે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470