યુટ્યુબ વિડિઓઝ જોવા 20 બેસ્ટ સ્માર્ટફોન

By Gizbot Bureau
|

તાજેતર ના એક રિપોર્ટ ની અંદર જાણવા મળ્યું હતું કે ઇન્ડિયા એ યુટ્યુબ માટે સૌથી વધુ ફાસ્ટેસ્ટ ગરોવિંગ માર્કેટ છે. અને તેની અંદર જણાવવા માં આવ્યું હતું કે ઇન્ડિયા ની અંદર મોટા ભાગ ના લોકો પોતાના સ્માર્ટફોન પર યુટ્યુબ જોવે છે. અને યુટ્યુબ દ્વારા એક લિસ્ટ ને બહાર પાડવા માં આવેલ છે જેની અંદર તેઓ એ અત્યાર ની અને લેટેસ્ટ ટેક્નોલોજી સાથે ક્યાં સ્માર્ટફોન બેસ્ટ યુટ્યુબ માટે નો અનુભવ આપી શકે છે તેની એક સૂચિ બહાર પાડી છે. અને તેનું નામ તે લોકો એ સિગ્નેચર ડીવાઈસ રાખ્યું છે.

યુટ્યુબ વિડિઓઝ જોવા 20 બેસ્ટ સ્માર્ટફોન

અને તેની અંદર યુટ્યુબે જણાવ્યું હતું કે સિગ્નેચર ડીવાઈસ ની અંદર આવવા માટે તેની અંદર હાઈ ડાયનેમિક રેન્જ હોવી જોઈએ. ત્યાર બાદ હાઈ ફ્રેમ રેટ હોવી જોઈએ. અને સારું ડીઆરએમ પર્ફોમન્સ, 4કે ડીકોડિંગ, અને નેક્સટ જેન વિડિઓ કોડેક્સ નો ઉપીયોગ થતો હોવો જોઈએ. તો તે સ્માર્ટફોન બેસ્ટ યુટ્યુબ નો અનુભવ આપી શકે છે. અને તેવી સૂચિ અહીં નીચે જણાવવા માં આવેલ છે.

હુવેઇ પી30 પ્રો

હુવેઇ નો આ લેટેસ્ટ ફ્લેગશિપ સ્માર્ટફોન ની અંદર 6.5 ઇંચ ની ઓલેડ ડિસ્પ્લે, 19.5:9 આસ્પેક્ટ રેશિઓ સાથે આપવા માં આવે છે અને 1080*2340 પિક્સલ નું રિઝોલ્યુશન આપવા માં આવે છે.

એલજી વી40 થીં ક્યુ

અને આ લિસ્ટ ની અંદર બીજા નંબર પર એલજી વી40 થીન ક્યુ રાખવા માં આવેલ છે કેમ કે તેની અંદર 6.4 ઇંચ ની પી ઓલેડ ડિસ્પ્લે આપવા માં આવેલ છે. અને તેની અંદર 1440*3120 પિક્સલ રિઝોલ્યુશન આપવા માં આવેલ છે.

ઓનર વ્યુ 20

ઓનર વ્યુ 20 ને જાન્યુઆરી 2019 ની અંદર લોન્ચ કરવા માં આવ્યો હતો. તેની અંદર 6.4ઇંચ ની ડિસ્પ્લે આપવા માં આવેલ છે અને તેની અંદર 85.7 % નો સ્ક્રીન ટુ બોડી રેશિઓ પણ આપવા માં આવેલ છે. અને 1080*2310 પિક્સલ નું રિઝોલ્યુશન આપવા માં આવે છે.

એલજી વી30

એલજી વી30 એ બીજો એવો સ્માર્ટફોન છે કે જે યુટ્યુબ ની આ લિસ્ટ માં શામેલ કરવા માં આવ્યો છે. આ સ્માર્ટફોન ની અંદર 6 ઇંચ ની પી ઓલેડ ડિસ્પ્લે આપવા માં આવેલ છે. અને 1440*2880 પિક્સલ રિઝોલ્યુશન આપવા માં આવેલ છે.

વનપ્લસ 6

ભારતમાં સૌથી લોકપ્રિય પ્રિમીયમ ફોન પૈકીનું એક, વનપ્લસ 6 માં 6.28-ઇંચનું ઑપ્ટિક AMOLED ડિસ્પ્લે છે જે 1080 * 2280 પિક્સેલનું રિઝોલ્યૂશન પ્રદાન કરે છે.

નોકિયા 8 સીરોકો

નોકિયા નો માત્ર આ એક જ ફોન આ લસિત ની અંદર લેવા માં આવ્યો છે અને આ સ્માર્ટફોન ની અંદર 5.5 ઇંચ ની પી ઓલેડ ડિસ્પ્લે 1440*2560 પિક્સલ રિઝોલ્યુશન સાથે આપવા માં આવે છે.

ગુગલ પિક્સલ 3એક્સએલ

આ સ્માર્ટફોન ની અંદર 6.3-ઇંચ પી-ઓએલડીડી ડિસ્પ્લે આપવા માં આવેલ છે અને સાથે સાથે 1440*2910 પિક્સલ રિઝોલ્યુશન આપવા માં આવે છે.

સેમસંગ ગેલેક્સી નોટ 9

સેમસંગ નોટ 9 ની અંદર 6.4 ઇંચ સુપર AMOLED ડિસ્પ્લે આપવા માં આવે છે અને સાથે સાથે 1440*2910 પિક્સલ રિઝોલ્યુશન આપવા માં આવે છે.

ગુગલ પિક્સલ 3

આ નાના ગુગલ પિક્સલ ની અંદર 5.5-ઇંચ પી-ઓએલડીડી ડિસ્પ્લે આપવા માં આવે છે અને 1080*2169 પિક્સલ રિઝોલ્યુશન આપવા માં આવે છે.

હુવેઇ મેટ 20 પ્રો

હુવેઇ મેટ 20 પ્રો ની અંદર 6.4-ઇંચનું OLED ડિસ્પ્લે આપવા માં આવે છે, અને સાથે 1440*2910 પિક્સલ રિઝોલ્યુશન આપવા માં આવે છે.

સેમસંગ ગેલેક્સી એસ9 પ્લસ

સેમસંગના છેલ્લા વર્ષના ફ્લેગશીપ ડિવાઇસ ગેલેક્સી એસ 9 + માં 6.2-ઇંચની સુપર એમઓએમએલડી ડિસ્પ્લે છે જે 1440 * 2960 પિક્સેલનું રિઝોલ્યુશન આપે છે.

સેમસંગ ગેલેક્સી એસ9

આ યાદીમાં સેમસંગ ગેલેક્સી એસ9 એ બીજો સેમસંગ ફોન છે. સ્માર્ટફોનમાં 5.8 ઇંચની સુપર એમોલેડ ડિસ્પ્લે છે અને 1440 * 2960 પિક્સેલ્સનું રીઝોલ્યુશન આપે છે.

હુવેઇ પી20 પ્રો

હુવેઇ પી20 પ્રો ની અંદર 6.2 ઇંચનું OLED ડિસ્પ્લે આપવા માં આવેલ છે અને સાથે સાથે 1080*2240 પિક્સલ રિઝોલ્યુશન આપવા માં આવે છે.

ઝિયામી એમઆઈ 8

ઝિયામી નો આ એક જ ફોન આ લિસ્ટ ની અંદર શામેલ કરવા માં આવેલ છે અને તેની અંદર 6.2 ઇંચ પની ડિસ્પ્લે આપવા માં આવેલ છે અને 1080*2248 પિક્સલ રિઝોલ્યુશન આપવા માં આવે છે.

ગુગલ પિક્સલ 2

ગુગલ પિક્સલ 2 ની અંદર 5-ઇંચ AMOLED ડિસ્પ્લે આપવા માં આવેલ છે અને 1080 * 1920 પિક્સલ રિઝોલ્યુશન આપવા માં આવેલ છે.

એલજી જી7 થીન ક્યુ

અન્ય એલજી ફોન કે જે કટ બનાવે છે તે એલજીનું જી 7 થિનક્યુ છે. સ્માર્ટફોનમાં 6.1-ઇંચનો ડિસ્પ્લે છે જે 1440 * 3120 પિક્સેલનું રિઝોલ્યુશન આપે છે.

સેમસંગ ગેલેક્સી એસ 8 પ્લસ

સેમસંગ 2017 ફ્લેગશિપ ડિવાઇસ, ગેલેક્સી એસ 8 + પણ સૂચિ બનાવે છે. તેની પાસે 6.2 ઇંચની સુપર એમોલેડ ડિસ્પ્લે છે જે 1440 * 2960 પિક્સેલ્સના રિઝોલ્યૂશન સાથે છે.

સેમસંગ ગેલેક્સી એસ8

સેમસંગ ગેલેક્સી એસ8 ની અંદર 5.8-ઇંચ સુપર એમોલેડ ડિસ્પ્લે આપવા માં આવેલ છે અને 1440*2960 પિક્સલ રિઝોલ્યુશન આપવા માં આવેલ છે.

ગુગલ પિક્સલ 2એક્સ એલ

ગુગલ પિક્સલ 2એક્સએલ ની અંદર 6 ઇંચ ની સ્ક્રીન આપવા માં આવેલ છે અને 1440*2960 પિક્સલ રિઝોલ્યુશન આપવા માં આવેલ છે.

સેમસંગ ગેલેક્સી નોટ 8

સેમસંગ ગેલેક્સી નોટ 8 માં 6.3-ઇંચની સુપર એમઓએમએલડી ડિસ્પ્લે છે. સ્માર્ટફોન 1440 * 2960 પિક્સેલનું રિઝોલ્યુશન આપે છે.

Best Mobiles in India

Read more about:
English summary
These are the 20 'best' smartphones to watch YouTube videos

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X