Vlog બનાવવા છે, તો 32 MP સેલ્ફી કેમેરાવાળા આ ફોન છે બેસ્ટ

By Gizbot Bureau
|

સ્માર્ટફોનમાં જો જબરજસ્ત સેલ્ફી કેમેરા હોય તો તેની ડિમાન્ડ વધી જતી હોય છે. સારા ફીચર્સ ધરાવતો સેલ્ફી કેમેરા ફોનની સૌથી મોટી ખાસિયત છે. સારા સેલ્ફી કેમેરા દ્વારા તમે પોતાના સારા ફોટોઝ તો પાડી જ શકો છો, સાથે જ વ્લોગ પણ બનાવી શકો છો. જો તમે પણ સારો સેલ્ફી કેમેરા ધરાવતો ફોન ખરીદવા ઈચ્છી રહ્યા છો, તો માર્કેટમાં તમને ઘણા બધા ઓપ્શન મળશે. જેમાંથી Samsung, Oppo, OnePlus જેવી બ્રાન્ડ્ઝના ફોનમાં તમને 32 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા ધરાવતા ફોન મળી જશે. આવા કેમેરા ધરાવતા કેટલાક શાનદાર ફોન વિશે અમે તમને આ આર્ટિકલમાં જણાવીશું.

Vlog બનાવવા છે, તો 32 MP સેલ્ફી કેમેરાવાળા આ ફોન છે બેસ્ટ

Infinix Hot 40i

Infinix Hot 40i સ્માર્ટપોનમાં તમને 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ મળે છે. આ ફોન તમે એમેઝોન પરથી માત્ર 9,999 રૂપિયામાં ખરીદી શકો છો. આ ફોનમાં ઈન્ફિનિક્સની સાથે 90 હર્ટ્ઝની ડિસ્પ્લે મળે છે. આ ઉપરાંત આ ફોનમાં ઓક્ટા કોર પ્રોસેસર પણ છે. ફોટોગ્રાફી માટે તેમાં પાછળની બાજુ 50 MP AI કેમેરા મળે છે. જ્યારે સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 32 મેગાપિક્સલનો કેમેરા મળે છે.

Samsung Galaxy F54 5G

Samsung Galaxy F54 5G ફોનમાં પણ 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ મળે છે. આ વેરિયંટ તમે એમેઝોન પરથી માત્ર 24,699 રૂપિયામાં ખરીદી શકો છો. જો તમે બેન્ક કાર્ડ દ્વારા ફોન ખરીદશો તો 15,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી શકે છે. ફીચર્સની વાત કરીએ તો આ ફોનમાં 6.7 ઈંચની FHD ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ફોનમાં ઓક્ટા કોર પ્રોસેસર છે, જ્યારે ફોટોગ્રાફી માટે રિયર સાઈડ 108 મેગાપિક્સલનો કેમેરા છે. તો વીડિયો કોલિંગ અને સેલ્ફી માટે 32 મેગાપિક્સનલો ફ્રંટ કેમેરા મળે છે. આ ફોનની બેટરી કેપેસિટી 6000 mAhની છે.

Oppo Reno 11 5G

Oppo Reno 11 5G ફોનમાં 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ મોડેલની એમેઝોન પર કિંમત 28,201 રૂપિયામાં ખરીદી શકાય છે. આ ફોન પણ જો તમે બેન્ક કાર્ડ દ્વારા ખરીદશો, તો તમને 15,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી શકે છે. ફીચર્સની વાત કરીએ તો આ ફોનમાં 6.7 ઈંચની FHD+ ડિસ્પ્લે મળે છે. આ ઉપરાંત આ ફોનમાં ડાયમેન્સિટી 7050 પ્રોસેસર મળે છે. ફોટોગ્રાફી માટે તેમાં 50 MPનો પ્રાઈમરી કેમેરા મળે છે. જ્યારે સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 32 મેગાપિક્સલનો કેમેરા મળે છે. આ ફોનમાં 5000 mAhની બેટરી આપવામાં આવી છે.

Best Mobiles in India

English summary
These 32 MP phones are best for vlogging know list

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X