Just In
- 540 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 541 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 542 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 543 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Sony લાવી રહ્યું છે ફોટોગ્રાફી માટે જબરજસ્ત કેમેરાવાળો ફોન, આવા હશે ફીચર્સ
જો તમે પણ ફોટોગ્રાફીના શોખીન છો, તો આ હેડલાઈન વાંચીને તમારે ખુશ થવા જેવું છે. સ્માર્ટ ફોન મેકિંગ કંપની સોની ફોટોગ્રાફીના શોખીનો માટે એક ખાસ સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે. પોતાના આ અપકમિંગ ફોનને કંપની માર્કેટમાં નામથી લોન્ચ કરશે. આ ફોન ફોટોગ્રાફી લવર્સને ધ્યાનમાં રાખીને જ બનાવવામાં આવ્યો છે.
Sony Xperia Pro-Cમાં ટોપ એન્ડ જીસ કેમેરા આપવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે તાજેતરમાં જ લોન્ચ થયેલા Sony Xperia 1 VI અને Sony Xperia 10 VI જેવો જ આ કેમેરા છે. અત્યાર સુધી સામે આવેલી માહિતી પ્રમાણે આ અપકમિંગ ફોનમાં 2021 Xperia Pro-Iની સરખામણીએ અપગ્રેડેડ કેમેરા મળશે. આશા છે કે આ નવો ફોન ફોટોગ્રાફી લવર્સની બધી જ રિક્વાયરમેન્ટ પૂરી કરશે.

Sony Xperia Pro-Cના સંભવિત સ્પેસિફિકેશન્સ
આશા છે કે Sony Xperia Pro-Cમાં 6 ઈંચની એલઈડી ડિસ્પ્લે મળશે, જેમાં એન્ટી રિફ્લેક્શન કોટિંગ છે. જે પાછળની 6.5 ઈંચની સ્ક્રીન કરતા નાની છે. જો કે Sony Xperia 1 VIની સરખામણીમાં તેમાં 2કે રિઝોલ્યુશન મળશે. આ ઉપરાંત તેમાં ZEISSની ભાગીદારી પણ યથાવત્ રહી છે. એટલે તેનો કેમેરા ફોનમાં મળવાનો છે.
આ ફોનનો મુખ્ય કેમેરા f/1.8 અપાર્ચરવાળો પ્રાઈમરી 1 ઈંચ 50 મેગાપિક્સલ સેન્સર સાથે આશે, જે ઓપ્ટિકલ ઈમેજ સ્ટેબિલાઈઝેશન કેપેસિટી ધરાવે છે. આ ઉપરાંત આ ફોનમાં Raw 12 bit, 14 bit DCG RAW કેમેરા સપોર્ટ મળે તેવી શક્યતા છે.
સાથે જ એક્સપીરિયા પ્રો સીમાં ઓટોફોકસની સાથે 12 મેગાપિક્સલનો સેકન્ડરી કેમેરા મળી શકે છે, જે 120fps પર 4K રેકોર્ડિંગ કરવામાં સક્ષમ છે. આ કેમેરા 60fps રૉ રેકોર્ડિંગ, સોની એસ સિને ટોન અને ક્રિએટિવ લૂક પણ સપોર્ટ કરશે.
સાથે જ આ ફોનમાં 12 મેગાપિક્સલનો એક લેન્સ પણ છે, જે 20 Mmની ફોકલ લેન્થ સાથે 4k 60fps HDR રેકોર્ડિંગ કરી શક્શે. જો કે તે કેટલું ઝૂમ કરી શક્શે, તેના વિશએ હજી માહિતી સામે નથી આવી.
પ્રોસેસરની વાત કરવામાં આવે તો તેમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 8 જેન 3 ચિપસેટ મળવાની શક્યતા છે, જે 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ કેપેસિટીથી સજ્જ છે. તેને પાવર આવા માટે કંપનીએ તેમાં 5000 mAhની મોટી બેટરી આપી છે, જે 45 W PD ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરસે. લોન્ચિંગની વાત કરીએ તો આ ફોન 2024ના છેલ્લા ક્વાર્ટરમાં લોન્ચ થઈ શકે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications