ભારતમાં રૂપિયા 15000 કરતા ઓછી કિંમતવાળા બેસ્ટ સ્માર્ટ ફોન જુલાઈ 2020 માં કયા છે

By Gizbot Bureau
|

ભારતના સ્માર્ટફોન માર્કેટની અંદર ખૂબ જ સ્પર્ધા હોય છે ખાસ કરીને બજેટ સ્માર્ટફોન ની અંદર ઘણી બધી સ્પર્ધાનો સામનો કંપનીઓ દ્વારા કરવામાં આવે છે. અને ઘણી બધી સ્પર્ધા હોવાને કારણે કંપનીઓ દ્વારા ઘણા બધા ફીચર્સ સાથે અને ઘણા બધા વિકલ્પો ની સાથે સ્માર્ટફોન પોતાના ગ્રાહકોને ઓફર કરવામાં આવે છે.

ભારતની

ભારતની અંદર અત્યારે બજેટ સ્માર્ટફોન સેગમેન્ટ એક શાઓમી સેમસંગ અને રિઅલમી દ્વારા કરવામાં આવે છે. તો આ આર્ટીકલ ની અંદર આપણે જાણીશું કે ભારતની અંદર જુલાઈ 2020 માં ખરીદવા માટેના બેસ્ટ બજેટ સ્માર્ટફોન ગયા છે કે જેની કિંમત રૂપિયા 15000 કરતા ઓછી હોય.

રેડમી નોટ 9 પ્રો

રેડમી નોટ 9 પ્રો

શાઓમી રેડમી સીરીઝને ભારતની અંદર ઘણી બધી સફળતા મળી છે અને તેની અંદર રેડમી નોટ 9 પ્રો તેમની સૌથી લેટેસ્ટ ઓપરેટિંગ છે આ સ્માર્ટફોનને રેડમી નોટ 9 પ્રો મેક્સ ની સાથે આ વર્ષની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવ્યો હતો.

આ સ્માર્ટફોનમાં પાછળની તરફ ગ્લાસ બેક આપવામાં આવે છે અને તેની અંદર બ્રેકિંગ બ્લર કેમેરા module આપવામાં આવે છે આ સ્માર્ટફોન ની અંદર પંચ હોલ કેમેરા ડિસ્પ્લે આપવામાં આવે છે.

આ સ્માર્ટફોનની શરૂઆતની કિંમત રૂપિયા 13999 રાખવામાં આવી છે અને તે એમેઝોન ઈન્ડિયા અને કંપનીની ઓફિશિયલી વેબસાઇટ પર ઉપલબ્ધ કરવામાં આવ્યો છે જેની અંદર બ્લુ સફેદ અને બ્લેક કલર ઓપ્શન આપવામાં આવે છે.

સેમસંગ ગેલેક્સી એમ21

સેમસંગ ગેલેક્સી એમ21

સેમસંગ ગેલેક્સી એમ સિરીઝ ચાઇનીઝ સ્માર્ટફોન કંપનીઓ જેવી કે શાઓમી અને રીયલમી જેવી કંપનીઓને ટક્કર આપવા માટે તૈયાર કરવામાં આવેલ છે.

આ સ્માર્ટફોન ની અંદર પ્લાસ્ટિક બોડી ની સાથે આપવામાં આવે છે જેની અંદર પાછળની તરફ ત્રિપલ કેમેરા સેટ આપવામાં આવ્યું છે અને આ સ્માર્ટફોન ની અંદર કંપનીનું પોતાનું એક્સઝીનોસ 96 11 ચિપસેટ આપવામાં આવે છે.

આ સ્માર્ટફોનની શરૂઆતની કિંમત રૂપિયા 12999 રાખવામાં આવી છે અને તેની અંદર બ્લુ અને બ્લેક આ બે કલર ઓપ્શન આપવામાં આવે છે આ સ્માર્ટફોન એમેઝોન ઈન્ડિયા ની વેબસાઈટ પર ખરીદવા માટે ઉપલબ્ધ કરવામાં આવે છે.

વિવો યુ20

વિવો યુ20

વિવો દ્વારા પોતાની નવી સીરીઝ યુ સીરીઝને વિવો યુ20 સાથે લોન્ચ કરવામાં આવી છે આ સીરીઝને નવેમ્બર 2019 ની અંદર લોન્ચ કરવામાં આવી હતી પરંતુ આ એક બજેટ ની અંદર હજુ એક સારો વિકલ્પ છે.

આ સ્માર્ટફોન ની અંદર વેડફી ની સાથે પ્લાસ્ટિક બોડી આપવામાં આવે છે જેની અંદર પાછળની તરફ ત્રિપલ કેમેરા સેટ આપવામાં આવ્યું છે અને આ સ્માર્ટફોન ની અંદર સ્નેપડ્રેગન 675 પ્રોસેસર આપવામાં આવે છે.

આ સ્માર્ટફોનની શરૂઆતની કિંમત રૂપિયા 10990 રાખવામાં આવી છે અને તેની અંદર બ્લેક અને બ્લુ બે કલર ઓપ્શન આપવામાં આવે છે અને તે કંપની ઓફિશિયલ વેબસાઇટ અને એમેઝોન ઈન્ડિયા ની વેબસાઈટ પર ખરીદી માટે ઉપલબ્ધ કરવામાં આવેલ છે.

મી એ3

મી એ3

ચાઇનીઝ સ્માર્ટફોન મેકર દ્વારા લોન્ચ કરવામાં આવેલ એન્ડ્રોઇડ વન ડિવાઇસ નું આ ત્રીજું જનરેશન છે આ સ્માર્ટફોન ની અંદર કંપનીની પોતાની મી યુઆઈ આપવામાં આવતી નથી.

આ સ્માર્ટફોન ની અંદર 3ડી કર્વ્ડ ગ્લાસ બેક આપવામાં આવે છે અને પાછળની તરફ ત્રિપલ કેમેરા સેટ પણ આપવામાં આવ્યું છે આ સ્માર્ટફોન ની અંદર સ્નેપડ્રેગન 665 પ્રોસેસર આપવામાં આવે છે.

આ સ્માર્ટફોન રૂપિયા 12999 ની શરૂઆતની કિંમત પર બ્લુ સફેદ અને ઘરે ત્રણ કલર ઓપ્શન ની અંદર એમેઝોન ઈન્ડિયા અને કંપની ઓફિશિયલ વેબસાઇટ પર ખરીદી માટે ઉપલબ્ધ કરવામાં આવેલ છે.

ઓપ્પો એ5 2020

ઓપ્પો એ5 2020

ઓપ્પો એ9 કંપનીની બજેટ સિરીઝ છે આ સિરીઝને ગયા વર્ષે એ નાઈન થી શરૂ કરવામાં આવી હતી.

આ સ્માર્ટ ફોનની અંદર પ્લાસ્ટિક બોડી આપવામાં આવે છે જેની અંદર ગ્રેડિંગ ડિઝાઇન આપવામાં આવે છે અને તેની પાછળની તરફ કૅમેરા સેટ આપવામાં આવે છે એની અંદર સ્નેપડ્રેગન 665 આપવામાં આવે છે.

આ સ્માર્ટફોનની શરૂઆતની કિંમત રૂપિયા 12490 રાખવામાં આવી છે અને તેની અંદર સફેદ અને બ્લેક કલર ઓપ્શન આપવામાં આવે છે આ સ્માર્ટફોન એમેઝોન ઈન્ડિયા ની વેબસાઈટ પર ખરીદી માટે ઉપલબ્ધ કરવામાં આવેલ છે.

રિઅલમી નારઝૉ 10

રિઅલમી નારઝૉ 10

પોતાના બજેટ ડિવાઇસની અંદર રિઅલમી દ્વારા આ વર્ષે એક નવી સિરીઝ લોન્ચ કરવામાં આવી છે જેનું નામ ના લેતો છે આ સીરીઝને આ વર્ષની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવી હતી જેની અંદર બે સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યા હતા જેની અંદર નારઝો 0 અને 10એ નો સમાવેશ કરવામાં આવ્યો હતો.

આ સ્માર્ટફોન ની અંદર એક જાપનીસ ડિઝાઇનર દ્વારા સ્પ્રે પેઇન્ટિંગ પ્રોસેસ નો ઉપયોગ કરવામાં આવે છે આ સ્માર્ટફોન ની અંદર વોટર ડ્રોપ નોચ ડિસ્પ્લે આપવામાં આવે છે અને પાછળની તરફ ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવે છે.

આ સ્માર્ટફોનની શરૂઆતની કિંમત રૂપિયા 11999 રાખવામાં આવી છે અને તેને કંપની ઓફિશિયલ વેબસાઇટ અને ફ્લિપકાર્ટ પર ઉપલબ્ધ કરવામાં આવેલ છે.

Best Mobiles in India

Read more about:
English summary
Smartphones Under Rs 15000 To Buy In India: Full List

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X