Just In
- 22 hrs ago
30 એપ્રિલ સુધી દિલ્હી માં નાઈટ કર્ફ્યુ દિલ્હી સરકાર ની વેબસાઈટ પર થી ઈ પાસ કઈ રીતે મેળવવો
- 3 days ago
તમારા ખોવાય ગયેલા એન્ડ્રોઇડ સ્માર્ટફોન ને કઈ રીતે શોધી અને રીમોટ્લી તેના ડેટા ને ઈરેઝ કરવો
- 3 days ago
તમારા સ્માર્ટફોન ની બેટરી લાઈફ ને વધારવા માટે આ બાબતો વિષે જાણો
- 5 days ago
ફેસબુક ની અંદર પીપલ યુ મેં નો ના સજેશન ને કઈ રીતે બંધ કરવું
Don't Miss
પેટીએમ મોલ પર 6 સ્માર્ટફોન મેક્સિમમ રૂ. 9000 ના કેશબેક સાથે ઉપલબ્ધ
જો તમે અત્યારે સ્માર્ટફોન લેવા નો પ્લાન કરી રહ્યા છો, તો પેટીએમ મોલ પર તમને અમુક ખબ જ સારી ડિલ્સ મળી શકે છે. પેટીએમ ની ઇકોમર્સ વિંગ સેમસંગ, એપલ, ગૂગલ, સિયાઓમી વગેરે જેવી બ્રાન્ડ્સ ના સ્માર્ટફોન પર ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે.
તો અમે અહીં અમુક પેટીએમ મોલ ની ખુબ જ સારી ડિલ્સ વિષે જાન્વીયે છીએ, ચાલો તેના વિષે જાણીયે.

સેમસંગ ગેલેક્સી નોટ 9: રૂ. 9,000 ના કેશબેક પછી રૂ. 58,900
અત્યારે આ સ્માર્ટફોન પેટીએમ મોલ પર રૂ. 67,900 પર લિસ્ટ કરવા માં આવ્યો છે. અને તે રૂ. 9000 ના કેશબેક સાથે ઉપલબ્ધ છે. અને તે તેની કિંમત ને રૂ. 58,900 પર લઇ આવે છે.

એપલ આઈફોન એક્સએસ મેક્સ રૂ. 7500 ના કેશબેક બાદ રૂ. 92,096
પેટીએમ મોલ એપલ આઈફોન એક્સએસ મેક્સ 64જીબી વેરિયન્ટ પર રૂ. 7500 નું કેશબેક આપી રહ્યું છે, અને તેના કારણે હવે તમે તે સ્માર્ટફોન ને રૂ. 92,096 ની કિંમત પર ખરીદી શકો છો. અને તેની અંદર તમને નો કોસ્ટ ઇએમઆઇ નો ઓપ્શન પણ આપવા માં આવે છે.

સેમસંગ ગેલેક્સી એસ 9 +: રૂ. 52,900 રૂ. 4,500 ની કેશબેક પછી
સેમસંગ ગેલેક્સી એસ9+ તે અત્યારે તેની ડિસ્કાઉન્ટેડ કિંમત પર રૂ. 52,900 માં પેટીએમ મોલ પર ઉપલબ્ધ છે. અને તેના પર રૂ. 4500 નું કેશબેક આપવા માં આવે છે અને તેની મૂળ કિંમત રૂ. 70,000 છે.

ગૂગલ પિક્સેલ 3: 6000 રૂપિયાના કેશબેક્સ પછી 63,799 રૂપિયા
ગુગલ પિક્સલ 3 પર રૂ. 6000 નું કેશબેક આપવા માં આવી રહ્યું છે. અને કેશબેક અને ડિસ્કાઉન્ટ બાદ આ હેન્ડસેટ ને રૂ. 63,799 પર ખરીદી શકાય છે.

એપલ આઈફોન 7: રૂ. 3,600 ના કેશબેક પછી 36,672 રૂપિયા
એપલ આઈફોન 7 રૂ. 36,672 પર વહેંચવા માં આવી રહ્યો છે, આ સંર્ટફોન 32જીબી સ્ટોરેજ અને રૂ. 3000 ના કેશબેક સાથે ઉપલબ્ધ છે.

ગુગલ પિક્સલ 2એક્સએલ રૂ. 4500 ના કેશબેક બાદ રૂ. 37,499 પર ઉપલબ્ધ
ગુગલ પિક્સલ 2 એક્સએલ પેટીએમ મોલ પર રૂ. 37,499 ની કિંમત પર ખરીડી શકાય તેમ છે, અને આ ઇકોમર્સ પ્લેટફોર્મ રૂ. 4500 ના કેશબેક ની સાથે તેની મૂળ કિંમત પર 8% ડિસ્કાઉન્ટ પણ આપી રહ્યું છે. અને આ હેન્ડસેટ ની મૂળ કિંમત રૂ, 45,499 છે.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190