સારા અને ઉપયોગી સ્માર્ટફોન ફીચર, જે વર્ષ 2017 માં આવી શકે છે.

By Anuj Prajapati
|

વર્ષ 2017 શરૂ થઇ ચૂક્યું છે. સ્માર્ટફોન માર્કેટ માટે એવી આશા રાખી શકાય કે આ વર્ષમાં નવા સ્માર્ટફોન અને નવી ટેક્નોલોજી પાછલા વર્ષ કરતા પણ વધારે સારી અને ઉપયોગી આવશે.

સારા અને ઉપયોગી સ્માર્ટફોન ફીચર, જે વર્ષ 2017 માં આવી શકે છે.

વર્ષ 2016 માં કેટલાક સ્માર્ટફોન ફીચર ખુબ ટ્રેન્ડમાં રહ્યા અને આ વર્ષે પણ સારા ફીચર આવી શકે છે. જેમાં પાછળ ડ્યુઅલ કેમેરા સેટઅપ, બેઝેલ-લેસ ડિસ્પ્લે ડિઝાઇન, મોડયુલર ડિઝાઇન વગેરેનો સમાવેશ થાય છે. અહીં અમે તે બધા જ ટ્રેન્ડને જોડીને આ વર્ષના સ્માર્ટફોન એરેના વિશે માહિતી આપવા જઈ રહ્યા છે.

લિક્ડ: IFA 2017 માં સોની કદાચ પોતાનો નવો સ્માર્ટફોન એક્સપિરીયા X લાવી શકે છે

અહીં એક વાત તો નક્કી જ છે એક આ ફીચર સ્માર્ટફોનની મેઇનસ્ટ્રૅમ તો નહીં બને. પરંતુ થોડા સમય પછી તે સ્માર્ટફોન ટ્રેન્ડ ચોક્કસ બની જશે. અહીં અમે 5 સ્માર્ટફોન ફીચર વિશે માહિતી આપવા જઈ રહ્યા છે જે આ વર્ષે છવાઈ શકે છે.

4K ડિસ્પ્લે સામાન્ય બની જશે.

4K ડિસ્પ્લે સામાન્ય બની જશે.

આ ખુબ જ સામાન્ય છે કે સ્માર્ટફોન મેન્યુફેક્ચર યુઝરને હાઈ રિઝોલ્યૂશન આપવામાં માટે મહેનત કરી રહ્યા છે. અત્યારે 1080 પિક્સલ ડિસ્પ્લે સામાન્ય બની ચુકી છે. આપણે સોની એક્સપેરિયા ઝેડ5 સ્માર્ટફોનમાં 4K રિઝોલ્યૂશન જોઈ ચુક્યા છે. પરંતુ હજુ પણ તેને મેઇનસ્ટ્રીમ બનવામાં સમય છે. આપણે આશા રાખી શકીયે કે 4K ડિસ્પ્લે આ વર્ષે ગેલેક્ષી એસ8 અને ગેલેક્ષી એસ8 એજ સ્માર્ટફોન સાથે ખુબ જ સામાન્ય બની જશે.

સ્માર્ટફોન બેઝેલ પાતળી બનશે.

સ્માર્ટફોન બેઝેલ પાતળી બનશે.

આપણે શ્યોમી મી મિક્સ કોન્સેપટ સ્માર્ટફોન જોયો. તેમાં લગભગ બેઝેલ લેસ ડિસ્પ્લે આપવામાં આવી છે. એટલા માટે આવું કહેવામાં કઈ જ નવાઈ નથી કે સમયની સાથે સ્માર્ટફોનમાં બેઝેલ પાતળી થતી જશે. બની શકે છે કે વર્ષ 2017 સ્માર્ટફોન માટે બેઝેલ-લેસ અથવા તો એજ ટુ એજ ડિસ્પ્લે માટે છે.

ફાસ્ટ બ્લ્યુટૂથ 5.0 સ્ટાન્ડર્ડ આવી શકે છે.

ફાસ્ટ બ્લ્યુટૂથ 5.0 સ્ટાન્ડર્ડ આવી શકે છે.

વર્ષ 2016 અંતમાં આપણે બ્લ્યુટૂથ 5.0 સ્ટાન્ડર્ડ વિશે માહિતી મળી જ ચુકી છે. એટલા માટે વર્ષ 2017 માં તેને ઘણા સ્માર્ટફોનમાં પણ જોવા મળી શકે છે. બ્લ્યુટૂથ 5.0 એટલું સ્ટ્રોંગ છે કે તે દીવાલની આરપાર પર ટ્રાવેલ કરી શકે છે. એટલું ચોક્કસ છે કે બ્લ્યુટૂથ 5.0 સ્ટાન્ડર્ડ જુના બ્લ્યુટૂથ કરતા પણ વધારે સારું અને સ્ટાન્ડર્ડ છે.

રેન્ડર સારું પરફોર્મન્સ અને બેટરી મેનેજમેન્ટ

રેન્ડર સારું પરફોર્મન્સ અને બેટરી મેનેજમેન્ટ

રેન્ડર સારું પરફોર્મન્સ અને બેટરી મેનેજમેન્ટ સ્માર્ટફોનમાં આપેલી ટાસ્કને પુરી કરવા માટે વધારે બેટરી અને પાવરનો ઉપયોગ થાય છે. તેના માટે સ્માર્ટફોનમાં સારું પ્રોસેસર હોવું ખુબ જ જરૂરી છે. હાલમાં લેટેસ્ટ પ્રોસેસર ટેક્નોલોજી 10એનએમ પ્રોસેસ છે. પરંતુ તેના ખુબ જ જલ્દી 14એનએમ પણ કરી દેવામાં આવશે.

ડ્યુઅલ કેમેરા વધારે ઉપયોગ કરવામાં આવશે.

ડ્યુઅલ કેમેરા વધારે ઉપયોગ કરવામાં આવશે.

કેટલાક હાઈ એન્ડ સ્માર્ટફોનમાં તમને ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું હોય છે. વર્ષ 2016 માં ઘણા મોંઘા સ્માર્ટફોનમાં આપણે ડ્યુઅલ કેમેરા સેટઅપ જોયા હતા. એટલા માટે આશા રાખી શકાય જે આ વર્ષે પણ વધારે અને સારી રેન્જ સ્માર્ટફોનમાં તમને ડ્યુઅલ કેમેરા સેટઅપ જોવા મળી શકે છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Best Mobiles in India

English summary
Here we have listed some of the worthy features such as dual camera, bezel-less display, 10nm processor technology and more that might become common. Read more...

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X