Just In
- 631 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 632 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 633 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 634 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
જો તમારા ફોનમાં થઈ રહી છે, આ પાંચ બાબતો, તો તમારો ફોન બ્લાસ્ટ થઈ શકે છે
સ્માર્ટફોનમાં આગ લાગવાની ઘટનાઓ અને તેના બ્લાસ્ટ થવાની ઘટનાઓ દરેક સિઝનમાં સામે આવતી હોય છે, પરંતુ ઉનાળામાં તેની સંખ્યા વધી જાય છે. એવું નથી કે કોઈ એક કંપનીના ફોનમાં આગ લાગે છે. લગભગ દરેક બ્રાન્ડના ફોનમાં આગ લાગી શકે છે અને ફોન બોમ્બની જેમ બ્લાસ્ટ થઈ શકે છે. ઉનાળામાં સ્માર્ટફોનનું ખાસ ધ્યાન રાખવું પડે છે. અહીં સૌથી મોટો સવાલ એ છે કે આખરે ખબર કેવી રીતે પડે કે ફોન ફાટવાનો છે, કે તેમાં આગ લાગવાની છે. ચાલો જાણીએ એવા પાંચ રિઝન જે તમે અગાઉથી કહી દે છે કે ફોન ફાટવાનો છે.

બેટરી ફૂલી જવી
જો તમને લાગે કે તમારા ફોનની બેટરી ફૂલી ગઈ છે કે પછી ફોનની બેક પેનલ ઉંચી થઈ ગયેલી છે, તો સાચવજો. આવી સ્થિતિમાં બેટરી ફાટવાની શક્યતાઓ વધી જાય છે.
ફોન વધારે ગરમ થવો
જો તમારો ફોન વારંવાર ગરમ થઈ જાય છે, તો તાત્કાલિક તેને સર્વિસ સેન્ટરમાં આપી આવો. ઘણા રિપોર્ટમાં એ વાત સામે આવી છે કે સ્માર્ટફોન બ્લાસ્ટ થતા પહેલા ગરમ થાય છે, અને પછી ગરમ થયેલા ફોન ફાટવાની શક્યતાઓ વધી જાય છે.
ગરમ જગ્યાએ ફોન ચાર્જ નક રો
ફોનને હંમેશા ઓછા તાપમાનવાળી જગ્યાએ જ ચાર્જ કરો, કારણ કે ચાર્જિંગ દરમિયાન ફોન સામાન્ય રીતે થોડો ગરમ થતો હોય છે. ખાસ કરીને ફ્રીજની ઉપર રાખીને ફોન ચાર્જ ન કરો. કારણ કે તેનાથી ફોન વધારે ગરમ થઈ શકે છે.
પાણીમાં પલળે તો પહેલા રિપેર કરાવો
ઘણીવાર ફોન કોઈ કારણથી પાણીમાં પડી જાય, તો આપણે જાતે જ રિપેર કરવા બેસી જઈએ છીએ. જાતે ફોનને રિપેર કરવો એ ખોટી આદત છે. પાણીમાં ફોન પડી જાય ત્યાર બાદ ઘણા ઈસ્યુઝ આવતા હોય છે. એટલે સુધી કે બેટરીમાં શોટસર્કિટ પણ થઈ શકે છે. એટલે ફોનને ઘરે રિપેર કરવાનું ટાળો.
ફોનને વારંવાર પડવા ન દો
ફોન જો વારંવાર પડી જાય, તો પણ તેની બેટરી ડેમેજ થઈ શકે છે, જેને કારણે પણ ફોનમાં આગ લાગી શકે છે. એટલે તમારા ફોનનું ધ્યાન રાખો અને તેને વારંવાર પડતો અટકાવો
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications