ભારતમાં ક્વાડ કેમેરા સાથે આ સેમસંગ સ્માર્ટફોન લોન્ચ થશે

By Gizbot Bureau
|

સેમસંગનો માર્કેટ છે 18.4 ટકા છે અને તેઓ 2020 ના પ્રથમ કોર્ટની અંદર પ્રવેશી રહ્યા છે ત્યારે તેઓ ત્રીજા ક્રમાંક પર આવી ચૂક્યા છે શાઓમી અંદાજિત 10.3 મિલિયન સ્માર્ટફોન્સ ની સાથે 30.6 કાના માર્કેટ શેરની સાથે પ્રથમ નંબર પર છે જ્યારે વિવો 19.9 ટકા ના માર્કેટ શેરની સાથે બીજા ક્રમાંક પર છે. બીજા કોટની અંદર આ પરિસ્થિતિ બદલાઇ શકે છે અને તેના માટે જ સેમસંગ દ્વારા પણ ઘણા બધા નવા સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવી શકે છે.

સ્માર્ટફોન

કંપની દ્વારા ઓછામાં ઓછા 4 નવા સ્માર્ટફોન પોતાની એ સીરીઝ ની અંદર લોન્ચ કરવામાં આવી શકે છે જેની અંદર કાર્ડ કેમેરા સેટ આપવામાં આવ્યું હોય અને સાથે સાથે મોટી એમોલેડ ડિસ્પ્લે પણ આપવામાં આવી શકે છે તું કંપની દ્વારા આવનારા સમયની અંદર કયા નવા સ્માર્ટફોન ક્વાડ કેમેરા સાથે લોન્ચ કરવામાં આવી શકે છે તેના વિશે અમે એક સૂચિ તૈયાર કરી છે જેના વિશે જાણો.

સેમસંગ ગેલેક્સી એ71 5જી

સેમસંગ ગેલેક્સી એ71 5જી

સ્પેક્સ

 • 6.7-ઇંચની એફએચડી + 1080 (2400 પિક્સેલ્સ સુપર એમોલેડ પ્લસ ઇન્ફિનિટી-ઓ ડિસ્પ્લે
 • માલી-જી 76 એમપી 5 જીપીયુ 2.2GHz ક્વો-કોર સેમસંગ એક્ઝિનોઝ 980 8nm પ્રોસેસર સાથે
 • 6 જીબી / 8 જીબી રેમ, 128 જીબી આંતરિક સ્ટોરેજ, માઇક્રો એસડી કાર્ડ દ્વારા 1 ટીબી સુધી એક્સપાન્ડેબલ મેમરી
 • સેમસંગ વન યુઆઈ 2.0 સાથે એન્ડ્રોઇડ 10
 • બે સિમ કાર્ડ
 • 64 એમપી રીઅર કેમેરા + 12 એમપી 123 ° અલ્ટ્રા-વાઇડ એંગલ કેમેરા + 5 એમપી + 5 એમપી મેક્રો કેમેરા
 • 32 એમપીનો ફ્રન્ટ કેમેરો
 • 5 જી, ડ્યુઅલ 4 જી વોલ્ટીઇ
 • 4500 એમએએચની બેટરી
 • સેમસંગ ગેલેક્સી એ51 5જી

  સેમસંગ ગેલેક્સી એ51 5જી

  સ્પેક્સ

  • 6.5 ઇંચ એફએચડી + 1080 × 2400 પિક્સેલ્સ) સુપર એમોલેડ ઇન્ફિનિટી-ઓ ડિસ્પ્લે
  • માલી-જી 76 એમપી 5 જીપીયુ 2.2GHz ક્વો-કોર સેમસંગ એક્ઝિનોઝ 980 8nm પ્રોસેસર સાથે
  • 6 જીબી / 8 જીબી રેમ, 128 જીબી ઇન્ટર્નલ સ્ટોરેજ, માઇક્રો એસડી કાર્ડ દ્વારા 1 ટીબી સુધી એક્સપાન્ડેબલ મેમરી
  • સેમસંગ વન યુઆઈ 2.0 સાથે એન્ડ્રોઇડ 10
  • બે સિમ કાર્ડ
  • 48 એમપી રીઅર કેમેરો + 12 એમપી + 5 એમપી + 5 એમપી મેક્રો કેમેરો
  • એફ / 2.2 છિદ્ર સાથે 32 એમપીનો ફ્રન્ટ કેમેરો
  • 5 જી, ડ્યુઅલ 4 જી વોલ્ટીઇ
  • 4500 એમએએચની બેટરી
  • સેમસંગ ગેલેક્સી એ21

   સેમસંગ ગેલેક્સી એ21

   સ્પેક્સ

   • 6.5-ઇંચ એચડી + ઇન્ફિનિટી-ઓ ડિસ્પ્લે
   • ઓક્ટા-કોર પ્રોસેસર
   • 3 જીબી રેમ, 32 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ, માઇક્રો એસડી સ્લોટ 512 જીબી સુધી એક્સપાન્ડેબલ મેમરી
   • વનયુઆઈ 2.0 સાથે એન્ડ્રોઇડ 10
   • 16 એમપી પ્રાથમિક + 8 એમપી અલ્ટ્રા-વાઇડ + 2 એમપી ડેપ્થ સેસનર + 2 એમપી મેક્રો
   • 13 એમપીનો ફ્રન્ટ કેમેરો
   • રીઅર ફિંગરપ્રિન્ટ સેન્સર, ચહેરો ઓળખાણ
   • 4 જી વોલ્ટીઇ
   • 4,000 એમએએચ લાક્ષણિક બેટરી
   • સેમસંગ ગેલેક્સી એ31

    સેમસંગ ગેલેક્સી એ31

    સ્પેક્સ

    • 6.4-ઇંચ 2400 x 1080 પિક્સેલ્સ ફુલ એચડી + ઇનિફિટી-યુ સુપર એમોલેડ ડિસ્પ્લે
    • ઓક્ટા કોર મીડિયાટેક હેલિઓ પી 65 એમટી 6768 2x કોર્ટેક્સ-એ 75 @ 2.0 ગીગાહર્ટઝ
    • 6x કોર્ટેક્સ-એ 55 @ 2.0GHz એઆરએમ માલી-જી 52 જીપીયુ સાથે 12Nm પ્રોસેસર
    • 12 જીબી 64 જીબી / 6 જીબી એલપીડીડીઆર 4 એક્સ રેમ સાથે 4 જીબી એલપીડીડીઆર 4 એક્સ રેમ
    • માઇક્રો એસડી કાર્ડ દ્વારા 512 જીબી સુધી એક્સપાન્ડેબલ મેમરી
    • વન યુઆઈ 2.0 સાથે એન્ડ્રોઇડ 10
    • ડ્યુઅલ સિમ નેનો + નેનો / માઇક્રોએસડી
    • 48 એમપી રીઅર કેમેરા + 8 એમપી + 5 એમપી + 5 એમપી રીઅર કેમેરો
    • 20 એમપીનો ફ્રન્ટ કેમેરો
    • ડ્યુઅલ 4 જી વોલ્ટીઇ
    • 5000mAh ની બેટરી

Best Mobiles in India

Read more about:
English summary
Samsung Smartphones With Quad Cameras To Launch In India

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X