એમેઝોન ગ્રેટ ઇન્ડિયન સેલ 2019 ની અંદર સેમસંગ સ્માર્ટફોન પર ઓફર અને ડિસ્કાઉન્ટ

By Gizbot Bureau
|

ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ ના શરૂ થતાં પહેલાં જ એમેઝોન દ્વારા તેમની અમુક સેમસંગ સ્માર્ટફોન પર ની દિલ જાહેર કરી દેવામાં આવી છે. આ બધા જ સ્માર્ટફોન ની અંદર સુપર એમોલેડ ડિસ્પ્લે અને ક્વાડ કેમેરા સેટ આપની સાથે મેસેજ બેકઅપ જેવા ઘણા બધા ફીચર્સ આપવામાં આવશે.

એમેઝોન ગ્રેટ ઇન્ડિયન સેલ 2019

આ સ્માર્ટફોનની ખરીદી પર ગ્રાહકોને 40 ટકા જેટલું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવશે અને વધારાના ૧૦ ટકાનું ડિસ્કાઉન્ટ sbi ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ યુઝર્સને આપવામાં આવશે આ શેર ની શરૂઆત ૨૯મી સપ્ટેમ્બરથી કરવામાં આવશે અને તે ૪થી ઓકટોબર સુધી ચાલશે તો કયા સેમસંગ સ્માર્ટફોન પર કેટલી ઓફર આપવામાં આવી રહી છે તેના વિશે આગળ જાણો.

સેમસંગ ગેલેક્સી a50s રૂપિયા 22999 ની કિંમત પર ઉપલબ્ધ

સેમસંગ ગેલેક્સી a50s રૂપિયા 22999 ની કિંમત પર ઉપલબ્ધ

આ સ્માર્ટફોન 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિએન્ટ રૂપિયા 22999 ની કિંમત પર ઉપલબ્ધ કરવામાં આવશે અને આ સ્માર્ટફોન ની ખરીદી પર રૂ 2500 એડિશનલ ડિસ્કાઉન્ટ એક્સચેન્જ ઓફર ની અંદર પણ આપવામાં આવશે. આ સ્માર્ટફોન ની અંદર ત્રિપલ કેમેરા સેટપ અને 4000 એમએએચ ની બેટરી આપવામાં આવે છે.

આ સ્માર્ટફોનની કિંમત રૂ 9999 થી શરૂ થાય છે જેની અંદર 4gb રેમ અને 64 જીબી સ્ટોરેજ આપવામાં આવે છે જેના પર રૂપિયા 2000 નું એક્સચેન્જ ઓફર માં ડિસ્કાઉન્ટ આપવામાં આવશે અને એચડીએફસી બેંકના ડેબિટ કાર્ડ દ્વારા ખરીદી કરવા પર પાંચ ટકા કેશબેક આપવામાં આવશે.

સેમસંગ ગેલેક્સી નોટ 9 42999 ની કિંમત પર ઉપલબ્ધ.

સેમસંગ ગેલેક્સી નોટ 9 42999 ની કિંમત પર ઉપલબ્ધ.

સેમસંગ ગેલેક્સી નોટ 9 એમેઝોન પર 42999 ની કિંમત પર ઉપલબ્ધ કરવામાં આવશે આ સ્માર્ટફોન ની અંદર 6.4 inch ની સુપર એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવે છે અને. જો તમે આ સ્માર્ટફોનને pickup પોઇન્ટ દ્વારા પ્લીઝ કરો છો તો રૂપિયા 15 નું કેશબેક પણ આપવામાં આવશે.

સેમસંગ ગેલેક્સી નોટ 10 રૂપિયા 69999 ની કિંમત પર ઉપલબ્ધ

સેમસંગ ગેલેક્સી નોટ 10 રૂપિયા 69999 ની કિંમત પર ઉપલબ્ધ

આ સ્માર્ટફોન એમેઝોન ઈન્ડિયા પર રૂપિયા 69999 ની કિંમત પર આઠ જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ ઉપલબ્ધ કરવામાં આવશે અને એક્સચેન્જ ઓફર ની અંદર વધારાના રૂપિયા 6,000 નું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે.

સેમસંગ ગેલેક્સી a10s રૂપિયા 9490 ની કિંમત પર ઉપલબ્ધ

સેમસંગ ગેલેક્સી a10s રૂપિયા 9490 ની કિંમત પર ઉપલબ્ધ

આ સ્માર્ટફોનમાં 2 જીબી રેમ અને 32 જીબી સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 9490 રાખવામાં આવી છે અને એચએસબીસી કેશબેક કાર્ડની સાથે પાંચ ટકા ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે અને આ સ્માર્ટફોન ની અંદર એમેઝોન પે આઈસીઆઈસીઆઈ કાર્ડ દ્વારા ખરીદી કરવા પર નો કોસ્ટ ઈએમઆઈ નો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે.

સેમસંગ ગેલેક્સી a70 રૂપિયા 28999 ની કિંમત પર ઉપલબ્ધ

સેમસંગ ગેલેક્સી a70 રૂપિયા 28999 ની કિંમત પર ઉપલબ્ધ

આ સ્માર્ટફોનના 6 gb રેમ અને 128gb સ્ટોરેજ વેરિએન્ટની કિંમત રૂપિયા 28990 રાખવામાં આવી છે આ સ્માર્ટફોન ની અંદર 32 મેગાપિક્સલ 8 મેગાપિક્સલ અને 5 મેગાપિક્સલનો ત્રિપલ કેમેરા સેટ આપવામાં આવે છે અને એક્સચેન્જ ઓફર ની અંદર વધારાના રૂપિયા ત્રણ હજારનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

સેમસંગ ગેલેક્સી એસ 10 રૂપિયા 61900 ની કિંમત પર ઉપલબ્ધ

સેમસંગ ગેલેક્સી એસ 10 રૂપિયા 61900 ની કિંમત પર ઉપલબ્ધ

આ સ્માર્ટફોન 8gb રેમ અને 128gb સ્ટોરેજ વેરિએન્ટ ને રૂપિયા 61900 ની કિંમત પર ઉપલબ્ધ કરવામાં આવશે અને એક્સચેન્જ ઓફર ની અંદર રૂપિયા 9050 સુધીનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે અને માત્ર એટલું જ નહીં પરંતુ યસ ક્રેડિટ અને ક્રેડિટ ટ્રાન્ઝેક્શન પર 5000 રૂપિયાનું કેશબેક પણ આપવામાં આવી શકે છે.

સેમસંગ ગેલેક્સી a30 રૂપિયા 15490 ની કિંમત પર ઉપલબ્ધ

સેમસંગ ગેલેક્સી a30 રૂપિયા 15490 ની કિંમત પર ઉપલબ્ધ

આ સ્માર્ટફોનના 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વેરિએન્ટ રૂપિયા 15490 ની કિંમત પર ઉપલબ્ધ કરવામાં આવ્યું છે અને અમુક ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પર ઇ એમ આઇ ના વિકલ્પો પણ આપવામાં આવ્યા છે.

સેમસંગ ગેલેક્સી એ 50 રૂપિયા 18490 ની કિંમત પર ઉપલબ્ધ

સેમસંગ ગેલેક્સી એ 50 રૂપિયા 18490 ની કિંમત પર ઉપલબ્ધ

આ સ્માર્ટફોનના 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ મેનેજમેન્ટને રૂપિયા 18490 ની કિંમત પર ઉપલબ્ધ કરવામાં આવ્યું છે અને એક્સચેન્જ ઓફર ની અંદર વધારાના રૂપિયા એક હજારનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે.

સેમસંગ ગેલેક્સી a 20 રૂપિયા 11490 ની કિંમત પર ઉપલબ્ધ

સેમસંગ ગેલેક્સી a 20 રૂપિયા 11490 ની કિંમત પર ઉપલબ્ધ

આ સ્માર્ટફોનને એમેઝોન દ્વારા ખરીદી કરવા પર તમને જીએસટી સાથે નું ઈન્વોઈસ આપવામાં આવશે જેથી જ્યારે તમે તમારી નેક્સ્ટ બિઝનેસ પર ચેક કરશો ત્યારે તમને 28 ટકાનું ડિસ્કાઉન્ટ મળી શકે છે આ સ્માર્ટફોન 3gb રેમ અને 32gb સ્ટોરેજ વેરિએન્ટ અને રૂપિયા 11490 ની કિંમત પર ઉપલબ્ધ કરવામાં આવી શકે છે.

Best Mobiles in India

English summary
Amazon's Great Indian Festival sale is all set to begin from September 29 which will last on October 4. During the sale, the users will seek exciting deals and discounts on some Samsung phones.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X