Just In
- 1 hr ago Appleનો 16 વર્ષ જૂનો પુરાણો iPhone વેચાઈ રહ્યો છે કરોડો રૂપિયામાં, જાણો કારણ
- 1 day ago Apple hacks: iPhoneમાં આવી ગયેલા malwareને આ રીતે હટાવો
- 2 days ago ACમાં આ મોડ ઓન કરતા જ ઓછું આવશે લાઈટ બિલ, જાણો બધી જ ડિટેઈલ્સ
- 3 days ago જે તે પાવર બેન્કથી બગડી જશે સ્માર્ટફોન, ખરીદતા પહેલા આટલું ધ્યાન રાખો
સેમસંગ દ્વારા ગેલેક્સી એસ20 સિરીઝ લોન્ચ કરવા માં આવી તેના ફીચર્સ કિંમત વગેરે વિષે જાણો
સેમસંગ દ્વારા તેમની અનપેક્ડ 2020 સિમેન્ટ ની અંદર અમુક નવા ગેજેટ્સને લૉન્ચ કરવામાં આવ્યા છે જેની અંદર સેમસંગ ગેલેક્સી એસ ટી 20 નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે અને જેવી કે લોકોને આશા હતી આ સ્માર્ટફોનને પણ ત્રણ વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવ્યા છે જેની અંદર ગેલેક્સી એસ20 ગેલેક્સી એસ20 પ્લસ અને ગેલેક્સી એસ20 અલ્ટ્રા નો સમાવેશ કરવામાં આવ્યો છે અને આ ત્રણે સ્માર્ટ ફોનની અંદર કોમન ફીચર એ છે કે તે બધા જ ફાઇવજી સર્વિસની સાથે આવે છે.
સેમસંગ ગેલેક્સી એસ20 લોન્ચ
આ સ્માર્ટફોનના બેઝિક વેરિએન્ટની અંદર બાર જીબી રેમ અને 8gb રેમ ના વિકલ્પ આપવામાં આવે છે અને 128 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવે છે જેને આગળ વધારી શકાય છે અને તેની અંદર ત્રિપલ કેમેરા સેટ પાછળની તરફ આપવામાં આવે છે જેની અંદર બાર મેગાપિક્સલનો અલ્ટ્રા વાઈડ કેમેરા 64 મેગાપિક્સલ ટેલિફોટો કેમેરા આપવામાં આવે છે અને 10 મેગાપિક્સલનો ફ્રન્ટ ફેસિંગ કેમેરા આપવામાં આવે છે.
સેમસંગ ગેલેક્સી એસ20 પ્લસ ફીચર્સ
આ વેરિએન્ટની અંદર પણ બહાર જીબી રેમ અને 8gb રેમ નો વિકલ્પ આપવામાં આવે છે 12 gb રેમની સાથે 128gb 256gb અને 512gb ના સ્ટોરેજ નો વિકલ્પ આપવામાં આવે છે અને જો કેમેરા ની વાત કરવામાં આવે તો તેની અંદર પણ બાર મેગાપિક્સલ કેમેરા બાર મેગાપિક્સલનો વાઈડેન્ગલ કેમેરા અને 64 મેગાપિક્સલનો ટેલિફોટો કેમેરા આપવામાં આવે છે. અને સાથે સાથે દસ મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા પણ આપવામાં આવે છે.
સેમસંગ ગેલેક્સી એસ 20 અલ્ટ્રા સ્પેસિફિકેશન
બીજા બે વેરિએન્ટની જેમા પ્રિન્ટ ની અંદર 16 જીબી રેમ અને 12 જીબી રેમ નો વિકલ્પ આપવામાં આવે છે જેની અંદર 16 gb રેમની સાથે 512gb નો સ્ટોરેજ આપવામાં આવે છે અને 12 જીબી રેમ વેરિએન્ટની સાથે 128gb અને 256gb સ્ટોરેજ ના વિકલ્પ આપવામાં આવે છે આ સ્માર્ટફોનમાં પાછળની તરફ મેગાપિક્સલ કેમેરા 108 મેગાપિક્સલ કેમેરા 48 મેગાપિક્સલ ટેલિફોટો કેમેરા આપવામાં આવે છે અને આગળની તરફ 40 મેગાપિક્સલનો ફ્રન્ટ ફેસિંગ કેમેરા આપવામાં આવે છે.
અને ખાસ કરીને આ એસટી અલ્ટ્રા સ્માર્ટફોન ની સાથે સેમસંગ દ્વારા હન્ડ્રેડ એક્સ રૂમ ને લોન્ચ કરવામાં આવ્યું છે કે જે એક ખૂબ જ પાવરફૂલ ધુમ ઇફેક્ટ છે. અને સેમસંગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ સ્માર્ટફોનની મદદથી લોકો સૌથી વધુ બ્રાઇટ ફોટો ક્લિક કરી શકશે.
સેમસંગ ગેલેક્સી એસ20 ફીચર્સ
આ સ્માર્ટફોનની સૌથી નવી હાઈલાઈટ એ છે કે તેની અંદર આપવામાં આવેલા કેમેરામાં ખૂબ જ વધારો કરવામાં આવ્યો છે. કંપની દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે રીતે આપણે સ્માર્ટફોન ની અંદર ફોટોઝ ક્લિક કરીએ છીએ તેને હવે તેઓ બદલવા જઈ રહ્યા છે અને તેઓ સ્માર્ટફોન ફોટોગ્રાફીને એક ઊંચા લેવલ પર લઈ જઈ રહ્યા છે અને સાથે સાથે કંપની દ્વારા એ આઈ અને હાર્ડવેરના કોમ્બિનેશનને કારણે નવા ઝુમિંગ ફીચરને પણ લોન્ચ કરવામાં આવ્યું છે.
અને આ નવા સ્માર્ટફોન ની અંદર વેઇટ કે વિડિયો રેકોર્ડિંગ સપોર્ટ પણ આપવામાં આવે છે. આ નવા પ્રીમિયમ સ્માર્ટફોન ની અંદર તેઓ યુઝર્સને એકે વિડીયો સુધારવાની અને તેને યુટ્યુબ પર અપલોડ કરવાની અનુમતિ પણ આપે છે સાથે સાથે યુઝર્સ તેમને પોતાના સેમસંગ એ એઇટ કે ક્યુ એલઇડી ટીવી પરકાશ પણ કરી શકે છે. સાથે સાથે એક નવા એ આઈ મોશન એનાલિસિસ ફીચરને પણ લોન્ચ કરવામાં આવ્યું છે કે જેની અંદર યુઝર વિડીયો ઉતારતી વખતે એક મોમેન્ટ પછી સ્ક્રીનશોટ પણ લઈ શકે છે.
સેમસંગ ગેલેક્સી એસ20 કિંમત અને ઉપલબ્ધતા
આ સ્માર્ટફોનની શરૂઆતની કિંમત અંદાજીત રૂપિયા 72,000 રાખવામાં આવી શકે છે અને એસ20 પ્લસ ની શરૂઆતની કિંમત અંદાજે 85,500 રાખવામાં આવી શકે છે જ્યારે એસ20 અલ્ટ્રા ની અંદાજિત શરૂઆતની કિંમત રૂપિયા એક લાખ રાખવામાં આવી શકે છે આ સ્માર્ટફોનને ૧૪મી ફેબ્રુઆરી થી ઉપલબ્ધ કરવામાં આવશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470