સેમસંગ ગેલેક્ષી એસ8 અને એસ8 પ્લસ ઓનલાઇન ડીલ, ટોપ 10 સાઈટ

Posted By: anuj prajapati

સેમસંગ ઘ્વારા ભારતીય માર્કેટમાં હાલમાં જ તેમના લેટેસ્ટ સેમસંગ ગેલેક્ષી એસ8 અને એસ8 પ્લસ સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યા છે. ભારતમાં ઓફલાઈન રિટેલર, ફ્લિપકાર્ટ અને સેમસંગ ઇન્ડિયા સ્ટોર પર ગેલેક્ષી એસ8 સ્માર્ટફોનની કિંમત 57,900 રૂપિયા અને ગેલેક્ષી એસ8 પ્લસ સ્માર્ટફોનની કિંમત 64,900 રૂપિયા રાખવામાં આવી છે.

સેમસંગ ગેલેક્ષી એસ8 અને એસ8 પ્લસ ઓનલાઇન ડીલ, ટોપ 10 સાઈટ

આ સ્માર્ટફોન બેસ્ટ લૂકિંગ એન્ડ્રોઇડ ડિવાઈઝ છે તેમાં કોઈ જ શંકા નથી. આ સ્માર્ટફોનમાં કવાડ એચડી ઇન્ફિનિટી ડિસ્પ્લે આપવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ તેમાં સ્નેપડ્રેગન 835 પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આજે અમે તમને જણાવીશુ કે તમે આ સેમસંગ લેટેસ્ટ સ્માર્ટફોન ક્યાંથી ખરીદી શકો છો.

અહીં અમે તમને ટોપ 10 ઈ-કોમર્સ સાઈટ વિશે જણાવવા જઈ રહ્યા છે જે તમને સેમસંગ ગેલેક્ષી એસ8 અને એસ8 પ્લસ સ્માર્ટફોન પર બેસ્ટ ડીલ ઓફર કરી રહ્યા છે.

shop.samsung.com

shop.samsung.com

સેમસંગ ગેલેક્ષી એસ8 સ્માર્ટફોન 57,900 રૂપિયામાં ખરીદવા માટે ક્લિક કરો Via shop.samsung.com

Flipkart

Flipkart

સેમસંગ ગેલેક્ષી એસ8 સ્માર્ટફોન 57,900 રૂપિયામાં ખરીદવા માટે ક્લિક કરો Via Flipkart

TATA CLiq

TATA CLiq

સેમસંગ ગેલેક્ષી એસ8 સ્માર્ટફોન 57,900 રૂપિયામાં ખરીદવા માટે ક્લિક કરો Via TATA CLiq

Croma

Croma

સેમસંગ ગેલેક્ષી એસ8 સ્માર્ટફોન 57,900 રૂપિયામાં ખરીદવા માટે ક્લિક કરો Via Croma

 Sangeethaonline

Sangeethaonline

સેમસંગ ગેલેક્ષી એસ8 સ્માર્ટફોન 57,900 રૂપિયામાં ખરીદવા માટે ક્લિક કરો Via Sangeethaonline

BigCmobiles

BigCmobiles

સેમસંગ ગેલેક્ષી એસ8 સ્માર્ટફોન 57,900 રૂપિયામાં ખરીદવા માટે ક્લિક કરો Via BigCmobiles

UniverCell

UniverCell

સેમસંગ ગેલેક્ષી એસ8 સ્માર્ટફોન 57,900 રૂપિયામાં ખરીદવા માટે ક્લિક કરો Via UniverCell

shop.samsung.com

shop.samsung.com

સેમસંગ ગેલેક્ષી એસ8 પ્લસ સ્માર્ટફોન 64,900 રૂપિયામાં ખરીદવા માટે ક્લિક કરો Via shop.samsung.com

Flipkart

Flipkart

સેમસંગ ગેલેક્ષી એસ8 પ્લસ સ્માર્ટફોન 64,900 રૂપિયામાં ખરીદવા માટે ક્લિક કરો Via Flipkart

TATA CLiq

TATA CLiq

સેમસંગ ગેલેક્ષી એસ8 પ્લસ સ્માર્ટફોન 64,900 રૂપિયામાં ખરીદવા માટે ક્લિક કરો Via TATA CLiq

Croma

Croma

સેમસંગ ગેલેક્ષી એસ8 પ્લસ સ્માર્ટફોન 64,900 રૂપિયામાં ખરીદવા માટે ક્લિક કરો Via Croma

BigCmobiles

BigCmobiles

સેમસંગ ગેલેક્ષી એસ8 પ્લસ સ્માર્ટફોન 64,900 રૂપિયામાં ખરીદવા માટે ક્લિક કરો Via BigCmobiles

Sangeethaonline

Sangeethaonline

સેમસંગ ગેલેક્ષી એસ8 પ્લસ સ્માર્ટફોન 64,900 રૂપિયામાં ખરીદવા માટે ક્લિક કરો Via Sangeethaonline

Univercell

Univercell

સેમસંગ ગેલેક્ષી એસ8 પ્લસ સ્માર્ટફોન 64,900 રૂપિયામાં ખરીદવા માટે ક્લિક કરો Via Univercell

English summary
Samsung has announced the company's most advanced Android smartphones- the Galaxy S8 and S8+ in the Indian market. Here are the top 10 e-commerce sites that are offering some great deals on the Galaxy S8 and S8+.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot