Just In
- 586 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 587 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 589 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 589 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
સેમસંગ ગેલેક્સી નોટ 10 લાઈટ ને ભારતની અંદર રૂપિયા 36,990 ની કિંમત પર લોન્ચ કરવામાં આવ્યો
સેમસંગ દ્વારા આ મહિનાની શરૂઆતમાં ગેલેક્સી નોટ 10 lite વિશે જાહેરાત કરવામાં આવી હતી અને હવે કંપની દ્વારા આ સ્માર્ટફોનને ભારતની અંદર ઓફિશિયલી લોન્ચ કરવામાં આવ્યો છે આ સ્માર્ટફોન ની અંદર ત્રિપલ કેમેરા સેટ પાછળની તરફ આપવામાં આવે છે અને આગળની તરફ મોટી સ્ક્રીનની સાથે આપવામાં આવે છે કે જે નોટ સિરીઝ સ્માર્ટફોનના ચાહકો માટે ખૂબ જ અગત્યની વસ્તુ છે.

નોટ 10 લાઈટ ની અંદર 6.7 ઇંચ ની ફુલ એચડી પ્લસ સુપર ડિસ્પ્લે આપવામાં આવે છે અને તેની સાથે સાથે સેલ્ફી માટે પંચ હોલ સેલ્ફી કેમેરા 32 મેગાપિક્સલનો આપવામાં આવે છે. સાથે સાથે આ સ્માર્ટફોન ની અંદર એક્સઝીનોસ 9810 ચિપસેટ આપવામાં આવે છે જેની સાથે 8gb રેમ અને 128 જીબી સ્ટોરેજ આપવામાં આવે છે.
જો આ સ્માર્ટફોનમાં કેમેરા ની વાત કરવામાં આવે તો તેની પાછળની તરફ ત્રિપલ કેમેરા સેટ આપવામાં આવ્યું છે જેની અંદર બાર મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા ડ્યુઅલ પિક્સલ ઓટો ફોક્સ ની સાથે આપવામાં આવે છે ત્યાર પછી મેગાપિક્સલનો રિયર કેમેરા અને 12 મેગાપિક્સલનો ટેલિફોટો લેન્સ આપવામાં આવે છે.
અને આ બધી જ વસ્તુને પાવર આપવા માટે આ સ્માર્ટફોનની અંદર 4500 એમએએચની બેટરી આપવામાં આવે છે અને સાથે સાથે તેને ખૂબ જ ઝડપથી ચાર્જ પણ કરી શકાય તેના માટે તેની સાથે ૨૫ વોટનું ફાસ્ટ ચાર્જિંગ પણ આપવામાં આવે છે.
સેમસંગ દ્વારા ભારતની અંદર નોટ 10 લાઈટ નેરૂ 1990 ની કિંમત પર લોન્ચ કરવામાં આવ્યું છે જેની અંદર 6 gb રેમ અને 128 જીબી સ્ટોરેજ આપવામાં આવે છે સાથે સાથે તેના આઇ એન્ડ વેન્ટ ને પણ લોન્ચ કરવામાં આવ્યું છે જેની અંદર 8gb રેમ અને 128 જીબી સ્ટોરેજ આપવામાં આવે છે અને તેની કિંમત રૂપિયા 38990 રાખવામાં આવી છે આ સ્માર્ટફોનને ભારતની અંદર ઔર આગલો બ્લેક અને ઓઢા grade 3 કલર વેરિએન્ટ ની અંદર ઉપલબ્ધ કરવામાં આવશે આ સ્માર્ટફોન ૩૦મી જાન્યુઆરીથી ઉપલબ્ધ થશે અને તેના માટે ના પ્રી ઓર્ડર અત્યારથી શરૂ થઇ ચુક્યા છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications