Just In
સેમસંગ દ્વારા ભારતની અંદર ગેલેક્સી એમ21 રૂ.12999 ની કિંમત પર લોન્ચ કરવામાં આવ્યો
સેમસંગ દ્વારા ભારતની અંદર તેમના નવા બજેટ સ્માર્ટફોન સેમસંગ ગેલેક્સી એમ20 લોન્ચ કરવામાં આવ્યો છે આ સ્માર્ટફોનની મુખ્ય હાઈલાઈટ તેની અંદર આપવામાં આવેલ 6000 એમએએચ બેટરી અને 48 મેગાપિક્સલ ત્રિપલ કેમેરા સેટ છે. સાથે સાથે આ સ્માર્ટફોનની અંદર ગ્રાહકોને સુપર એમોલેડ ડિસ્પ્લે પણ આપવામાં આવે છે.

ભારતની અંદર આ સ્માર્ટફોનની કિંમત રૂપિયા 12999 થી શરૂ થશે અને ભારતની અંદર 23 માર્ચથી ખરીદી માટે ઉપલબ્ધ થશે જે ગ્રાહકો આ સ્માર્ટફોન ખરીદવા માંગતા હોય તેઓએ એમેઝોન ઈન્ડિયા ની વેબસાઈટ અથવા વેબ સાઇટ પરથી આ સ્માર્ટફોન ખરીદી શકે છે.
કિંમત
જેવું કે ઉપર જણાવ્યું હતું આ સ્માર્ટફોનની શરૂઆતની કિંમત રૂપિયા 12999 ભારતની અંદર રાખવામાં આવી છે જોકે અહીં રસપ્રદ વાત એ છે કે સેમસંગ ગેલેક્સી એમ 30 એસ પણ ભારતની અંદર રૂમ 2999 ની કિંમત પર ઉપલબ્ધ છે આ સ્માર્ટફોનની અંદર બે જ વેરિએન્ટમાં 4gb રેમ અને 64 જીબી સ્ટોરેજ આપવામાં આવે છે.
સ્પેસિફિકેશન્સ
જો આ સ્માર્ટફોનના સ્પેસિફિકેશન્સ ની વાત કરવામાં આવે તો તેની અંદર વોટર ડ્રોપ નોચ ડિસ્પ્લે આપવામાં આવે છે સાથે સાથે આ સ્માર્ટફોનમાં પાછળની તરફ ત્રિપલ કેમેરા સેટ પણ આપવામાં આવ્યું છે. અને આ સ્માર્ટફોનની અંદર ગ્રાહકોને બે કલર ના વિકલ્પ આપવામાં આવે છે જેની અંદર બ્લેક અને બ્લુ નો સમાવેશ કરવામાં આવે છે.
આ સ્માર્ટફોનની અંદર 6.4 ઇંચની એમોલે ડિસ્પ્લે આપવામાં આવે છે કે જે ફુલ એચડી પ્લસ રિઝોલ્યુશન સપોર્ટ કરે છે સાથે સાથે આ સ્માર્ટફોનની અંદર ગ્રાહકોને ખૂબ જ મોટી 6000 એમએએચની બેટરી આપવામાં આવે છે અને જો આ સ્માર્ટફોનમાં કેમેરા ની વાત કરવામાં આવે તો તેની અંદર 48 મેગાપિક્સલનો મુખ્ય કેમેરા આપવામાં આવે છે અને 8 મેગાપિક્સલનો રિયર કેમેરા આપવામાં આવે છે અને 5 મેગાપિક્સલનો સેન્સર આપવામાં આવે છે સાથે સાથે સેલ્ફી માટે આ સ્માર્ટફોનની અંદર આગળની તરફ 20 મેગાપિક્સલ કેમેરા આપવામાં આવે છે.
આ સ્માર્ટફોન ની અંદર એક એક્સઝીનોસ 9611 ચિપસેટ આપવામાં આવે છે સાથે-સાથે દેનાબેક મિનિટની અંદર 4gb રેમ અને 64 જીબી સ્ટોરેજ આપવામાં આવે છે પરંતુ તેનું હજી એક મીરા આપવામાં આવે છે જેની અંદર 6gb રેમ અને 128 જીબી સ્ટોરેજ આપવામાં આવે છે આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 10 પર આધારિત one ui 2.0 ચાલે છે સાથે સાથે કંપની દ્વારા આ સ્માર્ટફોનની અંદર 15 volt ફાસ્ટ ચાર્જિંગ ટેકનોલોજી પણ આપવામાં આવી છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470