Just In
- 491 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 492 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 493 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 494 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Samsung Galaxy F55 5Gની કિંમત હશે આટલી, ભારતમાં થશે લોન્ચ
સ્માર્ટફોન જાયન્ટ કંપની સેમસંગ ટૂંક સમયમાં જ પોતાનો એક નવો હેન્ડસેટ ભારતીય માર્કેટમાં લોન્ચ કરવાની છે. આ ફોનનું નામ Samsung Galaxy F55 5G હશે. જો કે લોન્ચ પહેલા જ આ ફોનની કિંમતથી લઈને ફીચર્સ સુધીની ડિટેઈલ્સ સામે આવી ચૂકી છે.
ઉલ્લેખનીય છે કે સેમસંગે પોતાના નવા 5જી સ્માર્ટફોનને લોન્ચ કરવાની જાહેરાત કરી દીધી છે. સાથે જ કંપનીએ આ અપકમિંગ ફોનનું ટીઝર પણ જાહેર કર્યું છે. જો કે, હજી સુધી કંપનીએ આ ફોની લોન્ચ ડેટ જાહેર નથી કરી.

પરંતુ સતત સામે આવી રહેલી જુદી જુદી માહિતી પ્રમાણે લાગી રહ્યું છે કે આ ફોન ચાલુ મહિનામાં એટલે કે મે મહિનામાં જ લોન્ચ થઈ શકે અને આ ફોન માત્ર ફ્લિપકાર્ટ પર જ વેચાય તેવી પણ શક્યતા છે.
Samsung Galaxy F55 5Gમાં ગ્રાહકોને વિગન લેધર બેક પેનલ ડિઝાઈન મળશે. જેમાં ટ્રિપલ કેમેરા સેટઅપ હશે. અન્ય એક રિપોર્ટ મુજબ આ ફોનાં 6.7 ઈંચની ફૂલ HD+ Super AMOLED ડિસ્પ્લે હશે. જેનો રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ, પિક બ્રાઈટનેસ 1000 નિટ્સ અને વિઝન બૂસ્ટ ટેક્નોલોજી પણ મળશે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ આ ફોનમાં Snapdragon 7 Gen 1 ચીપસેટ મળી શકે છે, જે Adreno GPU સાથે આવશે. આ ઉપરાંત આ ફોનમાં 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ કેપેસિટી હશે. આ ફોન એન્ડ્રોઈડ 15 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે.
ફોટોગ્રાફી માટે સેમસંગના આ ફોનમં 50 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા, 8 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઈડ કેમેરા અ 2 મેગાપિક્સલનો મેક્રો સેન્સર મળવાનો છે. સાથે જ તેમાં ફ્રંટ સાઈટ 50 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા મળી શકે છે.
આ ડિવાઈસને પાવર આપવા માટે કંપની તેમાં 5000 mAhની બેટરી આપી શકે છે, જે 45 Wના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
રિપોર્ટ્ સમુજબ ભારતમાં આ ફોનના 8 જીબી રેમ અને 128 જીબી મોડેલની કિંમત 26,999 રૂપિયા સુધી હોઈ શકે છે. જ્યારે 8 જીબી રેમ અને 256 જીબી વેરિયંટની કિંમત 29,99 રૂપિયા હોઈ શકે છે. આ ફોનમાં 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ પણ મળશે, જેની કિંમત 32,999 રૂપિયા હશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications