Just In
- 586 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 588 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 589 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 589 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Samsung Galaxy F55 5G ફોનની લોન્ચ ડેટ જાહેર, આટલી હશે કિંમત
Samsung Galaxy F55 5G સ્માર્ટફોનની ભારતમાં લોન્ચ થવાનો છે એ હજી કેટલાક દિવસ પહેલા જ કન્ફર્મ થયું હતું. હવે આ ફોનની ભારતમાં લોન્ચિંગ ડેટ પણ કન્ફર્મ થઈ ચૂકી છે. કંપનીએ લોન્ચ ડેટની સાથે સાથે આ ફોનની પ્રાઈસ રેન્જ અંગે પણ જાહેરાત કરી દીધી છે. ફીચર્સની વાત કરીએ તો સેમસંગનો આ ફોન લેધર બેક પેનલ ધરાવે છે. આ ઉપરાંત આ ફોન બે કલર ઓપ્શનમાં અવેલેબલ થશે.

Samsung Galaxy F55 5Gની લોન્ચ ડેટ
સેમંસગ ઈન્ડિયાએ પોતાના સત્તાવાર ટ્વિટર અકાઉન્ટ દ્વારા Samsung Galaxy F55 5Gની લોન્ચ ડેટ કન્ફર્મ કરી છે. આ ફોન 17 મેના રોજ બપોરે 12 વાગે લોન્ચ થશ. આગળ જણાવ્યું તે પ્રમાણે કંપનીએ લોન્ચ ડેટની સાથે સાથે ફોનની કિંમત અંગે પણ સંકેત આપ્યા છે. કંપનીની વાત માનીએ તો આ ફોનની કિંમત 2X999 રૂપિયાથી થશે. કંપનીએ એક્ઝેક્ટ આંકડો જાહેર નથી, કર્યો પણ આ આંકડો 29,999 રૂપિયા હોઈ શકે છે. જો કે એટલું સ્પષ્ટ છે કે આ નવો સ્માર્ટ ફોન 30,000ની અંદર હશે.
કંપનીએ તાજેતરમાં જ ફોન ભારતમાં લોન્ચ થશે તે કન્ફર્મ કર્યું હતું. જેમાં કંપનીએ ફોનનો ટીઝર વીડિયો અને પહેલી ઝલક પણ દર્શાવી હતી. આ ટીઝરમાં ફોન લેધર બેક પેનલ સાથે દેખાતો હતો, જેમાં Saddle Stitch પેટર્ન છે. આ ફોન એપ્રિકોટ ક્રશ અને રાઈસિન બ્લેક એમ બે કલર ઓપ્શનમાં અલેબલ છે.
Samsung Galaxy F55 5Gના સ્પેસિફિકેશન્સ
અત્યાર સુધી ફોનના ફીચર્સ અંગે જે માહિતી સામે આવી છે, તે પ્રમાણે Samsung Galaxy F55 5G ફોનમાં Full HD+ ડિસ્પ્લે મળશે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં પંચ હોલ કટઆઉટ મળશે. આ ઉપરાંત આ ફોનમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 7 જેન 1 પ્રોસેસર હશે. આ ફોનમાં 8 જીબી રેમ મળશે. જ્યારે ફોન 8 જીબી રેમ 128 જીબી સ્ટોરેજ, 8 જીબી રેમ 256 જીબી સ્ટોરેજ અને 12 જીબી રેમ 256 જીબી સ્ટોરેજ વેરિયંટમાં અલેબલ થશે. આ ફોન એન્ડ્રોઈડ 14 આધારિત ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે. ફોનમાં ફોટોગ્રાફી માટે ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ મળવાનો છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications