Just In
- 495 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 496 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 497 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 498 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Samsung Galaxy F14 5G ફોન ખરીદો માત્ર 540 રૂપિયામાં!
Samsungએ લગભગ એક અઠવાડિયા પહેલા જ 20 હજાર રૂપિયાની પ્રાઈઝ રેન્જમાં Samsung Galaxy F14 5G લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. આ લેટેસ્ટ હેન્ડસેટ હાલ ફ્લિપકાર્ટ પર આકર્ષક ઓફર્સ સાથે ખરીદવા માટે ઉપલબ્ધ છે. તમને જણાવી દઈએ કે Samsung Galaxy F14 5G ખરીદવા માટે તમારે પૂરેપૂરી કિંમત ચૂકવવાની જરૂર નથી. માત્ર 540 રૂપિયા ખર્ચીને તમે આ સ્માર્ટફોનને ખરીદી શકો છો. ફ્લિપકાર્ટ પર આ સ્માર્ટફોન જબરજસ્ત ડિસ્કાઉન્ટ પર મળી રહ્યો છે. તમારે માત્ર ફોન પર મળતી એક્સચેન્જ ઓફર અને બેન્ક ઓફરનો વિકલ્પ પસંદ કરવાનો છે. જે બાદ ફોનની કિંમત એકદમ ઓછી થઈ જશે.

Samsung Galaxy F14 5G પર ડિસ્કાઉન્ટ
Samsung Galaxy F14 5Gના 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ ધરાવતા વેરિયંટની કિંમત 17,490 રૂપિયા છે. પરંતુ ડિસ્કાઉન્ટ સાથે આ સ્માર્ટફોન 14,490 રૂપિયામાં ખરીદી શકાય છે. એટલે કે સીધી જ 3000 રૂપિયાની બચત થઈ શકે છે.
આ રીતે કિંમત થઈ જશે માત્ર 540 રૂપિયા
પરંતુ તમે બીજી કેટલીક ઓફર્સ પસંદ કરીને ફોનની કિંમત હજી ઓછી કરી શકો છો. જો તમારી પાસે બીજો જૂનો સ્માર્ટફોન છે, તો તે એક્સચેન્જ કરાવા પર તેને 13,950 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી શકે છે. ડિસ્કાઉન્ટ અને એક્સચેન્જ ઓફર બંને મળીને Samsung Galaxy F14 5Gની કિંમત ફ્લિપકાર્ટ પર માત્ર 540 રૂપિયા થઈ જાય છે. જો કે ધ્યાન રાખો કે એક્સચેન્જ ઓફરમાં તમારા જૂના હેન્ડસેટ પર મળનારી કિંમત તમારા જૂના ફોનની સ્થિતિ પર આધાર રાખે છે.
Samsung Galaxy F14 5G જો તમે DBS બેન્કના ક્રેડિટ કાર્ડ દ્વારા ખરીદો છો તોત મને 750 રૂપિયા સુધીનું અથવા તો 10 ટકા ડિસ્કાઉન્ટ મળી જશે. જો તમારી પાસે ફ્લિપકાર્ટ એક્સિસ બેન્ક કાર્ડ છે, તો તમને 5 ટકા સુધીનું કેશબેક મળશે. જો તમારી પાસે HDFC બેન્કનું ક્રેડિટ NON EMI ક્રેડિટ કાર્ડ છે, અથવા તમે ડેબિટ કાર્ડ દ્વારા હપતેથી ખરીદી કરો છો, તો તમને વધારાનું 1,500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહે છે.
Samsung Galaxy F14 5Gના સ્પેસિફિકેશન્સ
Samsung Galaxy F14 5G Exynos 1,330 ચિપસેટ પર કામ કરે છે. આ સ્માર્ટફોન 25 વોલ્ટના સુપરફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે 6000 mAhની બેટરી પણ ધરાવે છે. આ સ્માર્ટફોન 25 વોલ્ટ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. કેમેરા ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો પ્રાઈમરી કેમેરા 50 મેગાપિક્સલનો છે, જ્યારે સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 13 મેગાપિક્સલનો કેમેરા મળે છે. Samsung Galaxy F14 5G 5જી બેન્ડને સપોર્ટ કરે છે. જેમાં 6.6 ઈંચની ફૂલ HD+ 90Hz ડિસ્પ્લે છે. આ ડિવાઈસ એન્ડ્રોઈડ 13 પર આધારિત છે, જે One UI 5 પર કામ કરે છે. Samsung Galaxy F14 5G આ સ્માર્ટફોન બ્લેક, લાઈટ ગ્રીન અને ડાર્ક રેડ એમ ત્રણ કલર ઓપ્શનમાં અવેલેબલ છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications