સેમસંગ ગેલેક્સી એ9 (2018) 4રિઅર કેમેરા સાથે ઇન્ડિયા માં રૂ. 36,990 માં લોન્ચ થયો

|

સેમસંગે અંતે પોતાનો નવો સ્માર્ટફોન ગેલેક્સી એ9 (2018) ને ઇન્ડિયા ની અંદર લોન્ચ કરેલ છે. કંપની એ મંગળવારે એક ઇવેન્ટ યોજી હતી જેમાં તેઓ એ પોતાની એ સિરીઝ નો નવો સ્માર્ટફોન કે જે વિશ્વ નો પ્રથમ સ્માર્ટફોન ક્વાડ કોર કેમેરા સેટઅપ સાથે આપવા માં આવે છે તે છે. સેમસંગ પોતાની મીડરેન્જ સ્માર્ટફોનની શ્રેણી માં સેલ્સ ને વધારવા અને બીજી બધી કંપનીઓ સામે ટક્કર આપવા માટે ઘણી બધી નવી વસ્તુઓ સાથે આવતું હોઈ છે. અને ગેલેક્સી એ9 ને ગેલેક્સી એ7 (2018) કે જે ટ્રિપલ કેમેરા સેટઅપ સાથે આવે છે તેના લોન્ચ ના અમુક અઠવાડિયા પછી જ લોન્ચ કરવા માં આવ્યો હતો.

સેમસંગ ગેલેક્સી એ9 (2018) 4રિઅર કેમેરા સાથે ઇન્ડિયા માં રૂ. 36,990

ભારતમાં સેમસંગ ગેલેક્સી એ 9 (2018) ની કિંમત અને પ્રાપ્યતા

સેમસંગ ગેલેક્સી એ9 (2018) ની કિંમત ઇન્ડિયા ની અંદર રૂ. 36,990રાખવા માં આવિક હે જે 6જીબી રેમ પલ્સ 128જીબી સ્ટોરેજ ની કિંમત છે જયારે 8જીબી રેમ અને 128જીબી મોડેલ ની કિંમત રૂ. 39,990 રાખવા માં આવી છે. આ સ્માર્ટફોન ની ગ્લોબલ કિંમત 599 યુરો (આશરે રૂ. 51,300) છે. આ સ્માર્ટફોન ની કિંમત ને આટલી ઓછી ઇન્ડિયા ની અંદર રાખવી જરૂરી હતી કેમ કે આ સ્માર્ટફોન વનપ્લસ 6ટી અને ઓનર 10 જેવા સ્માર્ટફોન સામે સ્પર્ધા માં ઉતરશે. આ સ્માર્ટફોન ના પ્રિઓર્ડર મંગળવાર 20મી નવેમ્બર થી શરૂ કરવા માં આવશે. અને તે એરટેલ ના ઓનલાઇન સોતર, એમેઝોન, સેમસંગ શોપ્સ, પેટીએમ મોલ અને ફ્લિપકાર્ટ જેવી વેબસાઈટ પર ઉપલબ્ધ હશે. અને આ ડીવાઈસ 28મી નવેમ્બર ના રોજ થી ઉપલબ્ધ થશે.

સેમસંગ ગેલેક્સી એ 9 (2018) સ્પષ્ટીકરણો

નવા સેમસંગ ગેલેક્સી એ9 ની અંદર 6.3-ઇંચ એફએચડી + + (1080x2160) સુપર એમોલેડ ડિસ્પ્લે ઓલવેઝ ઓન સપોર્ટ ની સાથે આપવા માં આવી છે. અને ગ્લોસી મેટલ ફ્રેમ ને આગળ અને પાછળ ના ગ્લાસ ની વચ્ચે રાખવા માં આવી છે. અને આ ફોન ની અમુક મુખ્ય હાઈલાઈટ એ છે કે તેની પાછળ ના ભાગ માં ગ્રેડિયન્ટ કલર આપવા માં આવેલ છે જે ઓનર 10 અને પિ20 માં આપવા માં આવેલ છે. આ ગ્રેડિયન્ટ ડિઝાઇન ની અંદર બબલગમ પિંક, લીંબુનાશ બ્લુ અને કેવીઅર બ્લેક આવા કલર ઓપ્શન આપવા માં આવશે.

અને નવા ગેલેક્સી એ9 ની અંદર 2.2 ગીગાહર્ટઝ ઓક્ટા કોર સ્નેપડ્રેગન 660 ચિપસેટ કે જે 6 જીબી અથવા 8 જીબી રેમ સાથે આપવા માં આવેલ છે. આ સંર્ટફોન ની અંદર 128જીબી નો ઇન્ટર્નલ સ્ટોરેજ આપવા માં આવ્યો છે જેને માઈક્રો એસડી કાર્ડ દ્વારા 512જીબી સુધી વધારી શકાય છે. અને આ સંર્ટફોન ની અંદર 3,800 એમએચ બેટરી અને સાથે યુએસબી ટાઈપ સી ફાસ્ટ ચાર્જિંગ પણ આપવા માં આવેલ છે. અને ગેલેક્સી એ7 કે જેની અંદર સાઈડ માં ફિંગરપ્રિન્ટ સેન્સર આપવા માં આવ્યું હતું આ ફોન ની અંદર પાછળ ના ભાગ માં ફિંગરપ્રિન્ટ સેન્સર આપવા માં આવેલ છે. અને આ ડીવાઈસ ફેશિયલ રિકોગ્નીશન પણ આપવા માં આવેલ છે.

આ સ્માર્ટફોન નો સૌથી મોટો યુએસપી તેની પાછળ ની બાજુ આપવા માં આવેલ ક્વાડ કોર કેમેરા સેટઅપ છે. આ સિસ્ટમમાં એફ / 1.7 એપ્રેચર સાથે 24 એમપી મુખ્ય સેન્સર, એફ / 2.4 એપ્રેચર સાથે 8 એમપી 120 ડિગ્રી અલ્ટ્રા વાઇડ-એંગલ લેન્સ, 2x ઓપ્ટિકલ ઝૂમ અને 10 એમપી ઊંડાઈ સેન્સર સાથે 10 એમપી ટેલિફોટો લેન્સનો સમાવેશ થાય છે. બોર્ડ પરના મોટાભાગના સેન્સર તાજેતરનાં ગેલેક્સી એ 7 જેવું જ છે, જેનો એકમાત્ર ઉમેરો ઝૂમ લેન્સ છે. ગેલેક્સી એ 9 (2018) 24 એમપી ફ્રન્ટ ફેસિંગ સેન્સર સાથે પણ આવે છે જે સેલ્ફી ફોકસ મોડને સપોર્ટ કરે છે.

સેમસંગ તમને એક જ ડીવાઈસ પર ઘણી બધી રીતે ફોટોઝ ક્લિક કરવા ની અનુમતિ આપવા માંગે છે. આ ફોન માં તમે કેમેરા એપ ની અંદર જ માત્ર એક ટેપ દ્વારા તમે રેગ્યુલર સેન્સર માંથી વાઈડ એન્ગલ સેન્સર પર જય શકો છો, અથવા કોઈ પણ થર્ડ પાર્ટી એપ વિના તમે 2x ઝૂમ માંથી ડેપ્થ સેન્સર માં પણ જય શકો છો. તેથી તમે અલ્ટર વાઈડ એન્ગલ શોટ્સ અથવા 2x મેક્રો શોટ્સ પણ તમારી પસન્દગી અનુસાર લઇ શકો છો, અને આ ફોન માં AI ફીચર પણ આપવા માં આવ્યું છે જે વાતાવરણ વિષે જાણી અને બેસ્ટ શોટ આવી શકે તેવા સેટિંગ્સ ને રજૂ કરશે.

Best Mobiles in India

Read more about:
English summary
Samsung Galaxy A9 (2018) with four rear cameras launched in India at Rs 36,990

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X