સેમસંગ ગેલેક્સી એ51 અને સેમસંગ ગેલેક્સી એ71 ની ભારત ની કિંમત

By Gizbot Bureau
|

સેમસંગ ગેલેક્સી એ51 અને ગેલેક્સી એ71 ભારતની અંદર આવતા અઠવાડિયે લૉન્ચ થવા જઈ રહ્યા છે. અને ત્યાર બાદ અમુક રિટેલ ચેન ધરાવતા લોકો દ્વારા આ સ્માર્ટફોન ભારતની અંદર લોંચ કરવામાં આવે તેની પહેલાં જ તેની કિંમત વિશે પણ જાહેરાત કરવામાં આવી હતી. અને તેના પરથી એવું લાગી રહ્યું છે કે આ સ્માર્ટફોનને ભારતની અંદર રૂપિયા ૨૦,૦૦૦ કરતા ઉપરની કિંમત પર લોન્ચ કરવામાં આવી શકે છે.

સેમસંગ ગેલેક્સી એ51 અને સેમસંગ ગેલેક્સી એ71 ની ભારત ની કિંમત

આ બંને સ્માર્ટફોનને ડિસેમ્બર મહિનાની અંદર વિયતનામ ની અંદર પ્રથમ લોન્ચ કરવામાં આવ્યા હતા અને તેના global launch વિશે ગયા અઠવાડિયે જાહેરાત કરવામાં આવી હતી. અને આ બન્ને સ્માર્ટફોનની અંદર punch hole display આપવામાં આવે છે જેની સાથે સાથે પાછળની તરફ કેમેરા સેટઅપ ઇંડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર અને લોન્ગ લાસ્ટીંગ બેટરી આપવામાં આવશે.

સેમસંગ ગેલેક્સી એ51 અને ગેલેક્સી એ71 ની અંદાજિત કિંમત

અત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે ભારતની અંદર સેમસંગ ગેલેક્સી એ એકાવન ની કિંમત રૂપિયા ૨૦ હજારની આસપાસ રાખવામાં આવી શકે છે. સેમસંગ ગેલેક્સી એ51 ના ગ્લોબલ વેરિએન્ટ ની શરૂઆત 4gb રેમ અને 64gb ઈન્ટરનલ સ્ટોરેજ ની સાથે કરવામાં આવે છે જેની અંદર બીજું પણ એક વેરિએન્ટ ઉપલબ્ધ કરવામાં આવી શકે છે જેની અંદર 6gb રેમ અને 128 જીબી સ્ટોરેજ આપવામાં આવશે આ સ્માર્ટફોનના ગ્લોબલ વેરિએન્ટની અંદર 8gb રેમ અને 128 જીબી સ્ટોરેજ નું મોડેલ પણ આપવામાં આવે છે.

પરંતુ તે કંઈ કિંમત પર વહેંચવામાં આવે છે તેની કિંમત વિશે હજુ સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી અને તે વેરિએન્ટની સેમસંગ દ્વારા ભારતની અંદર લોન્ચ કરવામાં આવશે કે નહીં તેના વિશે પણ કોઈ પુષ્ટિ કરવામાં આવી ન હતી. ભારતની અંદર સેમસંગ દ્વારા ગેલેક્સી એ 50 રૂપિયા 19990 ની કિંમત પર લોન્ચ કરવામાં આવ્યું હતું અને ગેલેક્સી એ50એસ ને ભારતની અંદર રૂપિયા 22999 ની કિંમત પર લોન્ચ કરવામાં આવ્યું હતું.

અને આ સમય દરમિયાન એવું લાગી રહ્યું છે કે સેમસંગ ગેલેક્સી એ 71 ને ભારતની અંદર રૂપિયા ૨૯ હજારની આસપાસ લોન્ચ કરવામાં આવી શકે છે આ સ્માર્ટફોન ની અંદર 6gb રેમ અને 128 જીબી સ્ટોરેજ અને 8gb રેમ અને 128 જીબી સ્ટોરેજ એમ બે વેરિએન્ટની અંદર લોન્ચ કરવામાં આવી શકે છે પરંતુ તેના વિશે હજુ સુધી કંપની દ્વારા કોઇ પ્રકારની પુષ્ટિ કરવામાં આવી ન હતી. ભારતની અંદર ગયા વર્ષે સેમસંગ દ્વારા ગેલેક્સી એ70 રૂપિયા 28999 ની કિંમત પર લોન્ચ કરવામાં આવ્યો હતો.

સેમસંગ ગેલેક્સી એ એકાવન સ્પેસિફિકેશન્સ

આ સ્માર્ટ ફોનની અંદર 6.5 inch ની એચડી પ્લસ સુપર કોલેટી ઇન્ફીનિટી ડિસ્પ્લે આપવામાં આવી શકે છે અને આ સ્માર્ટફોન 2જી 3જી ગાહક ઠાકોર સિનોર 96 11 પ્રોસેસર પર ચાલશે કે જેની અંદર 8gb રેમ અને 128 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ સુધી આપવામાં આવી શકે છે કે જેને વધુ માઇક્રો એસડી કાર્ડની મદદથી 512 gb સુધી વધારી શકાશે અને આ સ્માર્ટફોન ની અંદર બ્લેક વાઈટ બ્લૂ અને પિંક આટલા કલર વેરિએન્ટ ની અંદર લોન્ચ કરવામાં આવી શકે છે.

જો આ સ્માર્ટફોનમાં કેમેરા વિશે વાત કરવામાં આવે તો તેની અંદર પાછળની તરફ કેમેરા સેટઅપ આપવામાં આવી શકે છે જેની અંદર 48 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા 5 મેગાપિક્સલ કેમેરા કેમેરા અને 5 મેગાપિક્સલનો સેન્સર આપવામાં આવી શકે છે અને આગળની તરફ સેલ્ફી માટે ૩૨ મેગાપિક્સલ કેમેરા આપવામાં આવી શકે છે સાથે સાથે આ સ્માર્ટફોનની અંદર 4000 એમએએચ ની બેટરી આપવામાં આવી આવશે કે જે 15 બોર્ડના ફાસ્ટ ચાર્જિંગ ની સાથે આવશે અને તે ઉપરાંત આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 10 પર આધારિત વન યુઆઈ 2.0 ચાલશે.

સેમસંગ ગેલેક્સી એ 71 સ્પેસિફિકેશન

આ સ્માર્ટફોનની અંદર પણ પંચ ભૂલ ડિસ્પ્લે આપવામાં આવશે કે જે 6.7 inch ની એફ એચડી પ્લસ ઉપર એમોલેડ સ્ક્રીન હશે અને આ સ્માર્ટફોનની અંદર 2.2 ghz ઓક્ટા-કોર પ્રોસેસર 8gb ને અને 128 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ સપોર્ટની સાથે આપવામાં આવી શકે છે અને આ સ્માર્ટફોનને બ્લેક સિલ્વર બ્લૂ અને પિંક એમ ચાર કલર વેરિએન્ટ ની અંદર લોન્ચ કરવામાં આવી શકે છે.

આ સ્માર્ટફોનના કેમેરા વિશે વાત કરવામાં આવે તો તેની અંદર 64 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા 5 મેગાપિક્સલનો સેન્સર 5 મેગાપિક્સલ કેમેરા મેગાપિક્સલ કેમેરા તેની પાછળની તરફ આપવામાં આવશે અને આગળ સેલ્ફી માટે ૩૨ મેગાપિક્સલ કેમેરા આપવામાં આવશે સાથે સાથે આ સ્માર્ટફોન 4500 એમએએચ ની બેટરી ની સાથે ૨૫ વર્ષનું ફાસ્ટ ચાર્જિંગ પણ સપોર્ટ કરશે અને આ સ્માર્ટફોન પર એન્ડ્રોઇડ 10 પર આધારિત વન યુઆઈ 2.0 પર ચાલશે.

Best Mobiles in India

English summary
Samsung Galaxy A71, Galaxy A51 Pricing Tipped: India Launch Seems Imminent

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X