Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
સેમસંગ ગેલેક્ષી એ5 2017 પ્રીબૂકિંગ ભારતમાં ચાલુ, તેના જેવા બીજા સ્માર્ટફોન
સેમસંગ ઘ્વારા ભારતમાં ગેલેક્ષી એ5 2017 અને ગેલેક્ષી એ7 2017 સ્માર્ટફોન લોન્ચ કરી દેવામાં આવ્યો છે.
સેમસંગ ઘ્વારા ભારતમાં ગેલેક્ષી એ5 2017 અને ગેલેક્ષી એ7 2017 સ્માર્ટફોન લોન્ચ કરી દેવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન વોટર અને ડસ્ટ રજિસ્ટન્ટ છે. આ સ્માર્ટફોન પ્રીમિયમ લૂકમાં મેટલ ફ્રેમ અને પાછળ તરફ 3ડી ગ્લાસ આપવામાં આવ્યો છે.

સેમસંગ ગેલેક્ષી એ5 સ્માર્ટફોન ફાસ્ટ ચાર્જિંગ અને સેમસંગ પે સપોર્ટ સાથે આવ્યો છે. આ સ્માર્ટફોનમાં 5.5 ઇંચ 1080 પિક્સલ ફુલ એચડી અમોલેડ ડિસ્પ્લે ગોરીલા ગ્લાસ પ્રોટેક્શન સાથે આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં ઓક્ટાકોર પ્રોસેસર આપવામાં આવ્યું છે.
લેટેસ્ટ લોન્ચ થયેલા ગેલેક્ષી એ5 સ્માર્ટફોનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર, 4G VoLTE, NFC, 3000mAh બેટરી સપોર્ટ ફાસ્ટ ચાર્જિંગ સાથે આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન ભારતમાં 15 માર્ચથી ગોલ્ડ સેન્ડ અને બ્લેક સ્કાય કલર ઓપશનમાં લોન્ચ રિલીઝ કરવામાં આવશે. આ સ્માર્ટફોન માટે પ્રીબૂકિંગ શરૂ થઇ ચુકી છે.
સેમસંગ ગેલેક્ષી એસ8 પાછળ તરફ ફિંગરપ્રિન્ટ સ્કેનર, જાણો આગળ
આજે અમે એવા સ્માર્ટફોન વિશે જણાવવા જઈ રહ્યા છે જેમની કિંમત સેમસંગના આ લેટેસ્ટ સ્માર્ટફોનને મળતી આવે છે. જે તમારા માટે સારો ખરીદવા માટે ઓપશન પણ બની શકે છે.

વનપ્લસ 3ટી
ફીચર
- 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી અમોલેડ ડિસ્પ્લે, 2.5ડી ગોરીલા ગ્લાસ પ્રોટેક્શન સાથે
- 2.35GHz ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 821 પ્રોસેસર એડ્રેનો 530 જીપીયુ સાથે
- 6 જીબી રેમ
- 64 જીબી/ 128 જીબી ઇન્ટરનલ મેમરી
- એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
- હાઈબ્રીડ ડ્યુઅલ સિમ
- 16 મેગાપિક્સલ રિયર કેમેરા
- 16 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
- ફિંગરપ્રિન્ટ સેન્સર
- 4G LTE
- 3400mAh બેટરી
- 5.5 ઇંચ 1280*720 પિક્સલ એલસીડી ડિસ્પ્લે, 2.5ડી ગોરીલા ગ્લાસ પ્રોટેક્શન સાથે
- 1.6GHz ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 400 પ્રોસેસર એડ્રેનો 305 જીપીયુ સાથે
- 3 જીબી રેમ
- 32 જીબી
- માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા તમને 2 ટીબી સુધી મેમરી વધારી શકો છો
- એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
- ડ્યુઅલ સિમ
- 13 મેગાપિક્સલ રિયર કેમેરા
- 5 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
- 4G LTE
- 2700mAh બેટરી
- 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે, 2.5ડી ગોરીલા ગ્લાસ પ્રોટેક્શન સાથે
- 2GHz ઓક્ટાકોર સ્નેપડ્રેગન 425 પ્રોસેસર એડ્રેનો 506 જીપીયુ સાથે
- 4 જીબી રેમ
- 64 જીબી
- એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
- ડ્યુઅલ સિમ
- 16 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ સાથે
- 20 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
- સેકન્ડરી 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો
- 4G LTE
- 3160mAh બેટરી
- 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે, ગોરીલા ગ્લાસ પ્રોટેક્શન સાથે
- 1.8GHz ઓક્ટાકોર મીડિયા ટેક પી10 પ્રોસેસર
- 4 જીબી રેમ
- 64 જીબી
- માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા તમને 2 ટીબી સુધી મેમરી વધારી શકો છો
- એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
- ડ્યુઅલ સિમ
- 20 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ સાથે
- 13 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
- ફિંગરપ્રિન્ટ સેન્સર
- 4G LTE
- 3000mAh બેટરી
- 5.2 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
- ઓક્ટાકોર કિરીન 950 પ્રોસેસર
- 3 જીબી/ 4 જીબી રેમ
- 32 જીબી/ 64 જીબી
- માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા તમને 128 જીબી સુધી મેમરી વધારી શકો છો
- એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
- ડ્યુઅલ સિમ
- 12 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ સાથે
- 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
- ફિંગરપ્રિન્ટ સેન્સર
- 4G LTE
- 3000mAh બેટરી
- 4 ઇંચ રેટિના એચડી ડિસ્પ્લે 3ડી ટચ સાથે
- એ9 ચિપ 64 બીટ આર્કિટેક્ચર એમ9 મોશન
- 12 મેગાપિક્સલ આઈસાઈટ કેમેરા
- 1.2 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
- ટચ આઈડી
- બ્લ્યુટૂથ 4.2
- LTE સપોર્ટ
- 4K રેકોર્ડિંગ
- 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
- 2GHz ઓક્ટાકોર સ્નેપડ્રેગન 625 પ્રોસેસર એડ્રેનો 506 જીપીયુ સાથે
- 4 જીબી
- 64 જીબી
- માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા મેમરી વધારી શકો છો
- એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
- ડ્યુઅલ સિમ
- 16 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ સાથે
- 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
- ફિંગરપ્રિન્ટ સેન્સર
- 4G LTE
- 3000mAh બેટરી

એચટીસી 10 લાઈફસ્ટાઇલ
ફીચર

વિવો વી5 પ્લસ
ફીચર

એચટીસી ડિઝાયર 10 પ્રો
ફીચર

હોનોર 8
ફીચર

એપલ આઈફોન એસઈ
ફીચર

આસુસ ઝેનફોન 3
ફીચર
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications