સચિન તેંડુલકર સ્માર્ટફોન અને બીજા મીડ રેન્જ સ્માર્ટફોન

સચિન તેંડુલકર ઘ્વારા હાલમાં જ સ્માર્ટરોન એસઆરટી ફોન વિશે જાહેરાત કરવામાં આવી છે.

By Anuj Prajapati
|

સચિન તેંડુલકર ઘ્વારા હાલમાં જ સ્માર્ટરોન એસઆરટી ફોન વિશે જાહેરાત કરવામાં આવી છે. આ સ્માર્ટફોન સ્માર્ટરોન ઘ્વારા મેન્યુફેક્ચર કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનની કિંમત 12,999 રૂપિયાથી શરૂ થઇ છે.

સચિન તેંડુલકર સ્માર્ટફોન અને બીજા મીડ રેન્જ સ્માર્ટફોન

આ સ્માર્ટફોન બે વેરિયંટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન 32 જીબી અને 64 જીબી ધરાવતા વેરિયંટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 7.1.1 નોગૅટ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે.

પરંતુ જો આ સ્માર્ટફોનની બીજા મીડ રેન્જ સ્માર્ટફોન સાથે સરખામણી કરવામાં આવે તો સ્માર્ટરોનમાં કેટલાક ફીચર બીજા સ્માર્ટફોનની સરખામણીમાં ઓછા પડે છે.

તો એક નજર કરો કેટલાક મીડ રેન્જ સ્માર્ટફોન પર

શ્યોમી રેડમી નોટ 4

શ્યોમી રેડમી નોટ 4

કિંમત 10,999 રૂપિયા

ફીચર

  • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
  • 2GHz ઓક્ટાકોર સ્નેપડ્રેગન 625 પ્રોસેસર એડ્રેનો 506 જીપીયુ સાથે
  • 2 જીબી/ 3 જીબી/ 4 જીબી રેમ
  • 32 જીબી/ 64 જીબી ઇન્ટરનલ મેમરી
  • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી મેમરી વધારી શકો છો
  • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
  • ડ્યુઅલ સિમ
  • 13 મેગાપિક્સલ રિયર કેમેરા
  • 5 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
  • ફિંગરપ્રિન્ટ સેન્સર
  • 4G VoLTE
  • 4000mAh બેટરી
  • લેનોવો કે6 નોટ

    લેનોવો કે6 નોટ

    કિંમત 14,645 રૂપિયા

    ફીચર

    • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
    • ઓક્ટાકોર સ્નેપડ્રેગન 430 પ્રોસેસર એડ્રેનો 505 જીપીયુ સાથે
    • 3 જીબી રેમ
    • 32 જીબી ઇન્ટરનલ મેમરી
    • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી મેમરી વધારી શકો છો
    • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
    • ડ્યુઅલ સિમ
    • 16 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ સાથે
    • 8 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
    • ફિંગરપ્રિન્ટ સેન્સર
    • 4G VoLTE
    • 4000mAh બેટરી
    • સેમસંગ ગેલેક્ષી જે7 પ્રાઈમ

      સેમસંગ ગેલેક્ષી જે7 પ્રાઈમ

      કિંમત 15,250 રૂપિયા

      ફીચર

      • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
      • 1.6GHz ઓક્ટાકોર એક્સીનોસ 7870 પ્રોસેસર
      • 3જીબી રેમ
      • 16 જીબી ઇન્ટરનલ મેમરી
      • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
      • ડ્યુઅલ સિમ
      • 13 મેગાપિક્સલ રિયર કેમેરા
      • 5 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો
      • 4G LTE
      • 3300mAh બેટરી
      • ઓપ્પો એ57

        ઓપ્પો એ57

        કિંમત 14,490 રૂપિયા

        ફીચર

        • 5.2 ઇંચ 1280*720 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે ગોરીલા ગ્લાસ 4 પ્રોટેક્શન સાથે
        • 1.4GHz ઓક્ટાકોર સ્નેપડ્રેગન 435 પ્રોસેસર એડ્રેનો 505 જીપીયુ સાથે
        • 3 જીબી રેમ
        • 32 જીબી ઇન્ટરનલ મેમરી
        • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 256 જીબી સુધી મેમરી વધારી શકો છો
        • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
        • ડ્યુઅલ સિમ
        • 13 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ સાથે
        • 16 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
        • ફિંગરપ્રિન્ટ સેન્સર
        • 4G VoLTE
        • 2900mAh બેટરી
        • લેનોવો કે5 નોટ

          લેનોવો કે5 નોટ

          કિંમત 11,999 રૂપિયા

          ફીચર

          • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
          • 1.8Ghz ઓક્ટાકોર મીડિયા ટેક પ્રોસેસર
          • 3 જીબી/ 4જીબી રેમ
          • 32 જીબી/ 64 જીબી ઇન્ટરનલ મેમરી
          • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી વધારી શકો છો
          • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
          • ડ્યુઅલ સિમ
          • 13 મેગાપિક્સલ રિયર કેમેરા
          • 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો
          • ફિંગરપ્રિન્ટ સેન્સર
          • 4G LTE
          • 3500mAh બેટરી
          • સેમસંગ ગેલેક્ષી ઓન8

            સેમસંગ ગેલેક્ષી ઓન8

            કિંમત 13,490 રૂપિયા

            ફીચર

            • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
            • 1.6GHz ઓક્ટાકોર એક્સીનોસ 7580 પ્રોસેસર
            • 3 જીબી રેમ
            • 16 જીબી ઇન્ટરનલ મેમરી
            • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી મેમરી વધારી શકો છો
            • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
            • ડ્યુઅલ સિમ
            • 13 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ સાથે
            • 5 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
            • 4G LTE
            • 3300mAh બેટરી
            • વિવો વાય66

              વિવો વાય66

              કિંમત 14,700 રૂપિયા

              ફીચર

              • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
              • ઓક્ટાકોર મીડિયા ટેક પ્રોસેસર
              • 3 જીબી રેમ
              • 32 જીબી ઇન્ટરનલ મેમરી
              • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 256 જીબી સુધી મેમરી વધારી શકો છો
              • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
              • ડ્યુઅલ સિમ
              • 13 મેગાપિક્સલ રિયર કેમેરા
              • 16 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
              • 4G VoLTE
              • 3000mAh બેટરી
              • મોટોરોલા મોટો જી5

                મોટોરોલા મોટો જી5

                કિંમત 14,999 રૂપિયા

                ફીચર

                • 5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે ગોરીલા ગ્લાસ 3 પ્રોટેક્શન સાથે
                • 1.4GHz ઓક્ટાકોર સ્નેપડ્રેગન 430 પ્રોસેસર એડ્રેનો 505 જીપીયુ સાથે
                • 3 જીબી રેમ
                • 16 જીબી ઇન્ટરનલ મેમરી
                • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી મેમરી વધારી શકો છો
                • એન્ડ્રોઇડ 7.0 નોગૅટ
                • ડ્યુઅલ સિમ
                • 13 મેગાપિક્સલ રિયર કેમેરા
                • 5 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
                • ફિંગરપ્રિન્ટ સેન્સર
                • 4G VoLTE
                • 2800mAh બેટરી
                • કૂલપેડ નોટ 5

                  કૂલપેડ નોટ 5

                  કિંમત 10,999 રૂપિયા

                  ફીચર

                  • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
                  • 1.5GHz ઓક્ટાકોર સ્નેપડ્રેગન 617 પ્રોસેસર એડ્રેનો 405 જીપીયુ સાથે
                  • 4 જીબી રેમ
                  • 32 જીબી ઇન્ટરનલ મેમરી
                  • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 64 જીબી સુધી મેમરી વધારી શકો છો
                  • એન્ડ્રોઇડ 6.0.1 માર્શમેલો
                  • ડ્યુઅલ સિમ
                  • 13 મેગાપિક્સલ રિયર કેમેરા
                  • 8 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
                  • 4G VoLTE
                  • 4010mAh બેટરી
                  • સેમસંગ ગેલેક્ષી ઓન NXT

                    સેમસંગ ગેલેક્ષી ઓન NXT

                    કિંમત 14,890 રૂપિયા

                    ફીચર

                    • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
                    • 1.6GHz ઓક્ટાકોર એક્સીનોસ 7870 પ્રોસેસર
                    • 3 જીબી રેમ
                    • 32 જીબી ઇન્ટરનલ મેમરી
                    • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 256 જીબી સુધી મેમરી વધારી શકો છો
                    • એન્ડ્રોઇડ 6.0.1 માર્શમેલો
                    • ડ્યુઅલ સિમ
                    • 13 મેગાપિક્સલ રિયર કેમેરા
                    • 8 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
                    • ફિંગરપ્રિન્ટ સેન્સર
                    • 4G LTE
                    • 3300mAh બેટરી
                    • હોનોર 6એક્સ

                      હોનોર 6એક્સ

                      કિંમત 12,999 રૂપિયા

                      ફીચર

                      • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
                      • ઓક્ટાકોર કિરીન 655 પ્રોસેસર
                      • 3 જીબી/ 4 જીબી રેમ
                      • 32 જીબી/ 64 જીબી ઇન્ટરનલ મેમરી
                      • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી વધારી શકો છો
                      • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
                      • ડ્યુઅલ સિમ
                      • 12 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ સાથે
                      • 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો
                      • ફિંગરપ્રિન્ટ સેન્સર
                      • 4G VoLTE
                      • 3340mAh બેટરી
                      • પેનાસોનિક એલુગા રે મેક્સ

                        પેનાસોનિક એલુગા રે મેક્સ

                        કિંમત 11,499 રૂપિયા

                        ફીચર

                        • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
                        • ઓક્ટાકોર ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 430 પ્રોસેસર એડ્રેનો 505 જીપીયુ સાથે
                        • 4 જીબી રેમ
                        • 32 જીબી/ 64 જીબી ઇન્ટરનલ મેમરી
                        • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી વધારી શકો છો
                        • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
                        • ડ્યુઅલ સિમ
                        • 16 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ સાથે
                        • 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો
                        • ફિંગરપ્રિન્ટ સેન્સર
                        • 4G VoLTE
                        • 3000mAh બેટરી

Best Mobiles in India

English summary
The Smartron srt.phone has been launched in two variants - one with 32GB storage space and the other with 64GB storage space respectively. The device runs on Android 7.1.1 Nougat giving it the latest features introduced by the Google's OS.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X