મુકેશ અંબાણીની દિવાળી ઓફર, માત્ર 12,483 રૂપિયામાં ખરીદો iPhone 16

By Gizbot Bureau
|

Amazon અને Flipkartના ફેસ્ટિવ સિઝન સેલમાં જો iPhone ખરીદવાનો રહી ગયો છે, તો હવે મુકેશ અંબાણી તમારા માટે લેટેસ્ટ iPhone 16 માટે મહાઓફર લઈને આવ્યા છે. દિવાળી પહેલા જ Reliance Digitalમાં iPhone 16 ડિસ્કાઉન્ટ સાથે ખરીદવાની તક છે. બેન્ક ડિસ્કાઉન્ટની સાથે સાથે તમે એપલના આ લેટેસ્ટ ફોનને સરળ હપ્તે પણ ખરીદી શખો છો.

જો તમે પણ iPhone 16 ખરીદવા ઈચ્છી રહ્યા છો, તો રિલાયન્સ ડિજિટલ બેસ્ટ ડીલ લઈને આવ્યું છે. આ આર્ટિકલમાં અમે તમને રિલાયન્સની આ જબરજસ્ત ઓફર વિશે ડિટેઈલમાં માહિતી આપીશું.

મુકેશ અંબાણીની દિવાળી ઓફર, માત્ર 12,483 રૂપિયામાં ખરીદો iPhone 16

એપલે ગયા મહિને એટલે કે સપ્ટેમ્બર મહિનામાં પોતાનો લેટેસ્ટ iPhone 16 લોન્ચ કર્યો હતો. આ નવા મોડેલને કંપનીએ ઘણા બધા એડવાન્સ ફીચર્સ સાથે લોન્ચ કર્યું છે. મુકેશ અંબાણીની રિટેઈલ ચેન રિલાયન્સ ડિજિટલમાં આ મોડેલ સેલ માટે અવેલેબલ છે. આ ફોનના 128 જીબી વેરિયંટની કિંમત 79,900 નક્કી કરવામાં આવી છે. રિલાયન્સ સ્ટોર પર આ મોડેલ પર 5000 રૂપિયાનું બેન્ક ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ ડિસ્કાઉન્ટ બાદ ફોનની કિંમત 74,900 રૂપિયા થઈ જાય છે.

જો તમારી પાસે ICICI, SBI, Kotak જેવી બેન્કના ક્રેડિટ કાર્ડ છે, તો તમે બીજું 5000 રૂપિયાનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. આ ડિસ્કાઉન્ટ બાદ પણ ફોનની કિંમત ઘટીને 74,900 રૂપિયા થઈ જશે. રિલાયન્સ ડિજિટલ પર જો તમે નો કોસ્ટ ઈએમઆઈ સિલેક્ટ કરશો, તો તમને 12,483 રૂપિયા પ્રતિ મહિનાના સરળ હપતે iPhone 16 ખરીદવાની તક મળશે.

iPhone 16ના ફીચર્સ

ડિસ્પ્લે

iPhone 16માં 6.1 ઈંચની સુપર રેટિના XDR OLED ડિસ્પ્લે આપવામાં આવી છે. જેમાં ડાયનેમિક આઈલેન્ડ, ફેસ આઈડી 60 હર્ટ્ઝ રિફ્રેશ રેટ સપોર્ટ મળે છે. આ ડિસ્પ્લેની પીક બ્રાઈટનેસ 2000 nits છે.

પ્રોસેસર અને સ્ટોરેજ

એપલના iPhone 16માં લેટેસ્ટ A18 ચિપસેટ આપવામાં આવ્યો છએ. આ ફોન 128 જીબી, 256 જીબી અને 512 જીબી એમ ત્રણ સ્ટોરેજ ઓપ્શનમાં અવેલેબલ છે.

કેમેરા

iPhone 16માં ડ્યુઅલ કેમેરા સેટઅપ મળે છે. જેમાં 48 મેગાપિક્સલનો કેમેરા પ્રાઈમરી છે. સાથે જ 12 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઈડ લેન્સ આપવામાં આવ્યો છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફ્રંટ સાઈડ 12 મેગાપિક્સલનું ફ્રેન્ટ કેમેરા સેન્સર મળે છે.

અન્ય ફીચર્સ

આ ફોન લેટેસ્ટ iOS 18 પર કામ કરે છે. એપલનો દાવો છે કે આ ફોનને ધૂળ અને પાણીથી બચાવવા માટે તેને IP68 રેટિંગ મળ્યું છે. આ ફોનમાં Wi-Fi 7, Dolby Atmos અને Spatial ઓડિયો જેવા ફીચર્સ મળે છે.

Best Mobiles in India

English summary
Reliance Digital offer on iPhone 16 buy under 15000

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X