Just In
- 586 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 587 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 588 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 589 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
ફોનમાંથી ડિલીટ થયેલા નંબર ફરી મળશે પાછા, માત્ર કરો આ સેટિંગ
ટેક્નોલોજીએ આપણી જીંદગી ઘણી બદલી નાખી છે. પહેલા મોટા ભાગના લોકોના ફોન નંબર આપણે યાદ રાખી લેતા હતા. પરંતુ જ્યારથી ફોનમાં નંબર સેવ કરવાની શરૂઆત કરી છે, નંબર યાદ રાખવાની આદત છૂટી ગઈ છે. હવે બધા જ લોકો ફોન નંબર મોબાઈલમાં સેવ કરી લે છે અને જરૂર પડે ત્યારે નામ સર્ચ કરીને કોલ લગાવી લે છે. સ્ક્રીન પર માત્ર નામ દેખાવાને કારણે હવે આપણે બધા જ નંબર યાદ નથી રાખતા.

જો તમને કોન્કેટ્ક નંબર યાદ નથી, અને આવી સ્થિતિમાં અચાનક તમારા ફોનમાંથી કોન્ટેક્ટ નંબર ડિલીટ થઈ જાય છે, તો સમસ્યા સર્જાઈ શકે છે. છેલ્લા ઘણા વર્ષોમાં કેટલાક ટેક્નિકલ ફોલ્ટને કારણે ઘણા લોકોના ફોનમાંથી નંબર ડિલીટ થવાના કિસ્સા સામે આવ્યા છે. આમાં એવા પણ કિસ્સા સામેલ છે કે કોઈનું જીમેઈલ અકાઉન્ટ હેક થઈ ગયું હોય અને પછી હેકર્સે કોન્ટેક્ટ્સ ડિલીટ કરી દીધા હોય. આવી સ્થિતિમાં તમને નંબર યાદ નથી અને નંબર ડિલીટ થઈ ગયા છે, એટલે હવે તમારે બધા નંબર ફરી ભેગા કરવા પડે છે.
તમને જણાવી દઈએ કે ફોનમાં કોન્ટેક્ટ લિસ્ટ આપણા જીમેઈલ સાથે લિંક્ડ હોય છે. જ્યારે પણ કોઈ કોન્ટેક્ટ ફોનમાં સેવ કરીએ છીએ, તો તે ઓટોમેટિકલી જીમેઈલમાં સેવ થઈ જાય છે. એટલે જ જ્યારે આપણે કોઈ નવા મોબાઈલમાં જીમેઈલ લોગઈન કરીએ છીએ, ત્યારે કોન્ટેક્ટ લિસ્ટ પણ આપોઆપ તે ફોનમાં આવી જાય છે. એટલે એ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે જ્યારે પણ તમે કોઈ નવો નંબર સેવ કરો, ત્યારે તે જીમેઈલમાં થતો હોય.
આ રીતે સેફ રાખો જીમેઈલ
જીમેઈલમાં તમારો કોન્ટેક્ટ હંમેશા માટે સેવ રહે અને કોઈ તેને ડિલીટ ન કરી દે તે માટે જરૂરી છે કે તમે તમારા જીમેઈલ અકાઉન્ટને સેફ રાખો. આના માટે એવો સ્ટ્રોંગ પાસવર્ડ સેટ કરો કે કોઈ ક્રેક જ ન કરી શકે. સાથે જ તમારે જીમેઈલમાં ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન પણ ઓન રાખવું જોઈએ.
ડિલીટ કોન્ટેક્ટ આ રીતે પાછા મેળવો
તમને જણાવી દઈએ કે જીમેઈલમાં આપણને ફોનની ગેલેરીની જેમ જ એક શાનદાર સુવિધા મળે છે. જ્યારે પણ આપણે ફોનની ગેલેરીમાંથી કોઈ ફોટો ડિલીટ કરીએ છીએ, તો તે પહેલા રિસાઈકલ બિનમાં જતો રહે છે. એ જ રીતે જીમેઈલમાંથી કોઈ કોન્ટેક્ટ ડિલીટ થાય તો તે પણ પહેલા રિસાઈકલ બિનમાં જ જાય છે. તમે ડિલીટ કોન્ટેક્ટને રિસાઈકલ બિનમાં જઈને રિકવર કરી શકો છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications